H2H pmjay enrollment &HBNC visit AAM Chandarva Chandarva
PMJAY card cross verification by Dr kirit aniyaliya sir
Special screening talk on hypertension and pmjay card generated.
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ચંદરવા ખાતે 16 MAY વિશ્વ dengue દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં CHO,MPHW,FHW દ્વારા ડેન્ગ્યુ મચ્છર ની ઉપત્તિ કેવી રીતે ફેલાય,અટકાવ,વિશે માહિતી આપી.
ચંદરવા ગામ અને વેજળકા ગામમાં tb mukta panchayat certificate ગામના સરપંચ ને આપેલ
Manrega yojna Basic symptomatic medicine provided by CHO MPHW ASHA
આરોગ્ય શિબિર અંતર્ગત સરકાર દ્વારા જુદા જુદા પ્રોગ્રામની માહિતી આપવામાં આવી જેમકે ડાયાબિટીસ બ્લડપ્રેશર ટીબી જેવા રોગો માટેની તપાસણી સમજૂતી આપી જેમ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દસ લાખ રૂપિયા ની સરકાર દ્વારા મળતી સહાયની માહિતી આપી આભા કામગીરી
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ચંદરવા ખાતે 24 માર્ચ ના રોજ ' world tuberculosis day' ની ઉજવણી કરવામાં આવેલ અને હાઈ રિસ્ક વિસ્તાર માં IEC કરીને ,તમામ લાભાર્થી ને 100 દિવસ ટીબી અભિયાન વિશે સમજણ આપવામાં આવેલ.
NCD screening Yoga & Meditation Create awareness about Life style modification
આજ રોજ 7 માર્ચ "જન ઔષધી દિવસ" નિમિત્તે આયુષ્માન આરોગ્ય મંદિર ચંદરવાના સેજાના ગામ વેજળકા ખાતે જન ઔષધી દિવસની ઉજવણી અંતર્ગત જેનરિક દવાઓના વપરાશને પ્રોત્સાહન આપવું તેમજ જન ઔષધિ સ્ટોરમાં સારી ગુણવત્તાવાળી દવાઓ બજારના ભાવ કરતા ૮૦% સસ્તી મળે છે તે બાબતોનું માર્ગદર્શન આપેલ..
આયુષ્માન આરોગ્ય મંદિર ચંદરવા ખાતે આજ રોજ, હોમ ટુ હોમ NCD screening drive
આયુષ્માન આરોગ્ય મંદિર ચંદરવા ખાતે આજ રોજ leprosy surveillance,Malaria survey ,Abha seeding કામગીરી
Home to Home NCD screening and IEC on 100 day tb campaign
United States Trends
- 1. Northern Lights 44.8K posts
- 2. #Aurora 9,418 posts
- 3. #DWTS 52.9K posts
- 4. Carmilla 1,906 posts
- 5. #RHOSLC 7,128 posts
- 6. AI-driven Web3 N/A
- 7. H-1B N/A
- 8. Justin Edwards 2,454 posts
- 9. #GoAvsGo 1,562 posts
- 10. Gonzaga 2,969 posts
- 11. Sabonis 6,211 posts
- 12. #MakeOffer 9,100 posts
- 13. Louisville 18.1K posts
- 14. Creighton 2,305 posts
- 15. Eubanks N/A
- 16. MIND-BLOWING 36.1K posts
- 17. Jamal Murray N/A
- 18. Andy 59.7K posts
- 19. Cleto 2,536 posts
- 20. Oweh 2,122 posts
Something went wrong.
Something went wrong.