85Manavadar Vidhansabha
@Bjp4Manavadar
Official Twitter Account of 85-Manavadar - Mendarada Vidhan Sabha Manage by : Junagadh Dist. BJP ( @BJP4JunagdhDist )
قد يعجبك
આજરોજ જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પર એક્સપર્ટ ડેન્ટલ એન્ડ મૅક્સિલોફેશિયલ હોસ્પિટલ ના શુભારંભ પ્રસંગે હાજરી આપી - ડૉ. કિશન બી. દુધાત (M.D.S. OMFS) અને ડૉ. નિકુંજ એમ. ભૂવા (M.D.S. Perio) ને શુભકામનાઓ પાઠવી...
📍જૂનાગઢ ( પાદરિયા) આજે જૂનાગઢ તાલુકામાં મગફળીના ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો. આ અવસરે ખરીદ કેન્દ્ર ની મુલાકાત લઈને ખરીદી પ્રક્રિયાની માહિતી મેળવી તથા ખેડૂતભાઈઓ સાથે સીધો સંવાદ કર્યો. ખેડૂત સમાજના હિતને પ્રથમ પ્રાધાન્ય આપતી સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે…
📜 મહત્વપૂર્ણ રજૂઆત... આજરોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી દરમિયાન બારદાનમાં હાલ ચાલી રહેલી ૩૫ કિલો ભરતીની જગ્યાએ ૩૦ કિલો ભરતીની પરવાનગી આપવા અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ @Bhupendrapbjp સમક્ષ રજૂઆત કરવામાં આવી. ખેડૂતભાઈઓને સુવિધા મળે, વજન ઉઠાવવાની મુશ્કેલી…
📍કરેણી (કેશોદ) કેશોદ તાલુકા ભાજપ યુવા આગેવાન શ્રી વિજય ભરડા ના પિતાશ્રી સ્વ. નગાભાઈ ભરડા ના દુઃખદ અવસાનના પ્રસંગે આજે કરેણી ગામે પહોંચી તેમના પરિવારજનોને શોક સંવેદના વ્યક્ત કરી. પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે અને પરિજનોને આ અગમ્ય શોક સહન કરવાની શક્તિ આપે — એવી પ્રાર્થના.…
આજે ગુજરાત રાજ્ય સહકારી બેન્ક લિ. ના ચેરમેનશ્રી અજયભાઈ પટેલ @ajayhpatel9262 સાથે શુભેચ્છા મુલાકાત કરવાનો અવસર મળ્યો. સહકારી ક્ષેત્રના વિકાસ અને ભવિષ્યની દિશા અંગે ખૂબ જ પ્રેરક ચર્ચા થઈ. ચેરમેનશ્રીના માર્ગદર્શન માટે હૃદયપૂર્વક આભાર. #CooperativeSpirit #ajaybhaipatel
📍નારાયણ આશ્રમ(જૂનાગઢ ) આજરોજ ઠાકર પરિવારના આંગણે યોજાયેલ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં હાજરી આપવાનો સન્માન મળ્યો. ભક્તિમય વાતાવરણ, પુરાણોક્ત જ્ઞાન અને સંતવાણીનું અમૃતરસ માણીને હૃદય આનંદથી ભરી ઉઠ્યું. આ ધાર્મિક મહાયજ્ઞ ઠાકર પરિવારના સદ્દભાવ,સંસ્કાર અને શ્રદ્ધાનો અનોખો પ્રતિક…
આજરોજ વિસાવદર તાલુકા ના ગોરખપરા ( સરસઈ ) ગામ ની મુલાકાત કરી ગામ લોકો સાથે સંવાદ કરેલ.
સરસઈ (વિસાવદર) આજે સરસઈ જિલ્લા પંચાયત સીટના સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહીને ગામના આગેવાનો, કાર્યકરો તથા વતનીઓ સાથે હૃદયપૂર્વકની મુલાકાત કરવાનો સ્નેહભર્યો અવસર મળ્યો.
📍નતાડીયા(મેંદરડા ) આજે સાસણ જિલ્લા પંચાયત સીટના સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહી ગામના આગેવાનો, કાર્યકરો અને વતનીઓ સાથે સૌજન્યસભર મુલાકાત કરવાનો સ્નેહભર્યો અવસર પ્રાપ્ત થયો.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 87 વિસાવદર વિધાનસભા ના વિશેષ મતદાર સુધારણા અભિયાન "SIR" ના BLA 2 ના વર્કશોપ માં ઉપસ્થિત રહી પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા @MLAJagdish સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ @Bhupendrapbjp નું ટુવે વીડિયો કોન્ફરન્સના મધ્યમ થી…
આજે કેશોદ તાલુકાના બાલાગામ ખાતે આયોજિત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાનો સુઅવસર મળ્યો.🇮🇳 આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય સ્તરે આત્મનિર્ભરતા, સ્વરોજગાર અને સ્વાભિમાનના સંકલ્પને નવી દિશા મળી રહી છે. સ્થાનિક યુવાનો અને બહેનોમાં ઉર્જા,…
વેરાવળ માર્કેટિંગ યાર્ડ. આજરોજ ભારત સરકારના સહકાર સચિવ શ્રી પંકજ કુમાર બંસલ સાહેબ ની ઉપસ્થિતિમાં “સહકાર થી સમૃદ્ધિ” અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં, જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડના ચેરમેન તરીકે ઉપસ્થિત રહેવાનો સન્માન મળ્યો. આ બેઠકમાં સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટેના…
ધરતીપુત્રોના દુઃખમાં ભાગીદાર બનેલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ @Bhupendrapbjp સાહેબનો ખૂબ ખૂબ આભાર. રાજ્ય સરકારશ્રી દ્વારા ટેકાની ખરીદી દરમિયાન ખેડૂતોભાઈઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે મુશ્કેલી ન થાય તે માટે તેઓના હિતમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ધરતીપુત્રોની ખરીદ…
આજરોજ જૂનાગઢ જિલ્લા ના પ્રવાસે પધારેલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ @Bhupendrapbjp સાહેબનું કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત કરેલ.
સર્વે જૂનાગઢવાસીઓને જૂનાગઢ આઝાદી દિવસની શુભકામનાઓ !
આજે જૂનાગઢની પાવન ધરતી પરથી જૂનાગઢ આઝાદી દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ અવસર પર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ @Bhupendrapbjp સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં 'યુનિટી માર્ચ – વિધાનસભા પદયાત્રા' માં જોડાવાનો અવસર પ્રાપ્ત થયેલ. #Sardar150 #UnityMarch…
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સાથે યોજાયેલી પરિચય બેઠક માં ઉપસ્થિત રહી બંને ને શુભેચ્છાઓ પાઠવેલ.
સ્નેહમિલન કાર્યક્રમ ના અમુક યાદગાર ક્ષણો.
આજરોજ વિસાવદર તાલુકા ના વિરપુર ગામે શ્રી લેઉવા પટેલ સમાજ ભવન - વિરપુર ના લાભાર્થે આયોજીત ભવ્ય લોકડાયરા ના સામાજિક કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ... આ તકે સમસ્ત વિરપુર ગામ દ્રારા મારું અદકેરું સન્માન કરવા બદલ ખૂબ ખૂબ આભાર...
આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમ્ન વાજા સાહેબ સાથે સૌજન્ય મુલાકાત કરી. રાજ્યના સર્વાંગી વિકાસ માટે તેમનું વિઝન અને માર્ગદર્શન પ્રેરણાદાયક રહેશે.
United States الاتجاهات
- 1. #AEWDynamite 10.1K posts
- 2. Donovan Mitchell 3,017 posts
- 3. #Survivor49 1,735 posts
- 4. #CMAawards 2,188 posts
- 5. UConn 5,260 posts
- 6. #cma2025 N/A
- 7. #SistasOnBET N/A
- 8. Jaden Bradley N/A
- 9. Shelton 2,273 posts
- 10. Jarrett Allen 1,317 posts
- 11. Savannah 4,185 posts
- 12. Arizona 29.6K posts
- 13. FEMA 33.5K posts
- 14. Nick Allen N/A
- 15. Sengun 3,579 posts
- 16. Koa Peat N/A
- 17. Sheila Cherfilus-McCormick 27.1K posts
- 18. Zach Top N/A
- 19. Jay Huff N/A
- 20. Ricochet 1,969 posts
قد يعجبك
-
87Visavadar Vidhansabha
@BJP4Visavadar -
BJP Junagadh Jilla
@BJP4JunagdhDist -
Kirit Patel
@Kiritbhai_Patel -
Lakhan Bharda
@lakhan_bharda -
Hiren solanki
@hirenahir1976 -
Sudhir Shilu 🇮🇳
@ShiluSudhir -
Bharat Prajapati
@BharatbhaiKoria -
Niraj Joshi 🇮🇳 (मोदी का परिवार)
@Niraj_joshi007 -
Pravin Sojitra
@pravin_sojitra -
Jawahar Chavda
@jawaharpchavda -
Vandanaben Makwana (Modi ka parivar)
@MakwanaVandna -
Harsukh (Gandu)Kathiriya
@GauravKathiriy3 -
Dr.Jay Trivedi
@TrivediJaykumar -
Suresh H Meghnathi BJP.🇮🇳
@meghnathi_h -
88 Keshod Vidhansabha
@BJPKeshod
Something went wrong.
Something went wrong.