IEC-SBCC CELL Health Department BOTAD
@BotadDsbcc
ગામના છેવાડાના લોકો સુધી આરોગ્યને લગતી માહિતીનો પ્રચાર અને પ્રસારના માધ્યમથી લોકોને આરોગ્ય વિશે જ્ઞાન પહોંચી શકે.
Tal vez te guste
आंवला न केवल आपकी इम्यूनिटी को मज़बूत बनाता है, बल्कि यह स्वास्थ्य के लिए अनेक रूपों में लाभकारी है। 🌿इसे अपनी दैनिक आहार में शामिल करें और प्रकृति की इस अद्भुत शक्ति का पूर्ण लाभ उठाएं। #NaturalHealing #HealthyLiving #AmlaBenefits #BoostImmunity #NaturalEnergy #StayFit
Congrats to the Urology team of civil hospital Ahmedabad. Kidney stones removed using non invasive lithotripsy in 700 plus patients in last one year. @prafulpbjp @CMOGuj
#રાષ્ટ્રીયબાળસ્વાસ્થ્યકાર્યક્રમ ગુજરાતમાં RBSK હેઠળ આવક મર્યાદા ધ્યાને લીધા વિના 0-18 વર્ષના બાળકોને હૃદય, કિડની અને કેન્સર જેવી બીમારી સહિતની સારવાર વિનામુલ્યે. બાળકોને કિડની,લીવર, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તથા કોકલીયર ઇમપ્લાન્ટ પણ વિનામૂલ્યે કરાય છે. #RBSK #HealthcareForAll
આજ રોજ એપીડેમિક ઑફિસર સાહેબશ્રી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથની મુલાકાત લેવામાં આવી જે દરમિયાન F.P., RCH, NCD, NVBDCP વગેરે પ્રોગ્રામ વિશે ચર્ચા કરવામાં આવી તથા આરોગ્યલક્ષી કામગીરીને વધારે સુચારું બનાવવા માટે તમામ સ્ટાફને માહિતગાર કરવામાં આવ્યા. @BotadDsbcc
આજના આરોગ્ય સમાચાર... #gog #healthdepartment #spreadawareness #arogyasamachar #healthbulletin @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
મૃત્યુ પછી પણ માનવતા જીવંત રહી... રસિકભાઈ કરશનભાઈ વાઢેર (37 વર્ષ) તથા પરિવારના ઉમદા નિર્ણય બદલ હૃદયપૂર્વક આભાર. તેમની બંને કિડની તથા કોર્નિયાનું GMERS General Hospital Junagadh ને દાન મળ્યું . તેઓના અંગદાનના દ્વારા કુલ ચાર લોકોને નવજીવન મળશે. #OrganDonation #giftoflife @CMOGuj
જેટલું જલ્દી નિદાન, તેટલી ઝડપી સારવાર. #Spreadawareness #GOG #Healthdepartment #Strokeawareness #StayHealthy #worldstrokeday @CMOGuj
Small steps = Big protection! #SafeChildhood #HealthyKids #InjuryFree #PlaySafe #HealthForAll #GOG #Healthdepartment #spreadawareness @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
#PMJAYFacts आयुष्मान #VayVandanaCard बनाने के लिए पहले से #AyushmanCard होना ज़रूरी नहीं है। 70 वर्ष और उस से अधिक उम्र के हर आय वर्ग के वरिष्ठ नागरिक वय वंदना कार्ड बना सकते हैं। घर बैठे कार्ड बनाने के लिए #AyushmanaApp डाउनलोड करें: play.google.com/store/apps/det… #AyushmanBharat
#PMJAYFacts आयुष्मान #VayVandanaCard बनाने के लिए पहले से #AyushmanCard होना ज़रूरी नहीं है। 70 वर्ष और उस से अधिक उम्र के हर आय वर्ग के वरिष्ठ नागरिक वय वंदना कार्ड बना सकते हैं। घर बैठे कार्ड बनाने के लिए #AyushmanaApp डाउनलोड करें: play.google.com/store/apps/det… #AyushmanBharat
🦟 મચ્છરનો નાનો ડંખ, લાવી શકે જીવલેણ બીમારી! ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોની ઉત્પત્તિ અટકાવો — પાણી ભરાયેલા સ્થાનોમાં સફાઈ રાખો. આજે જ સજાગ બનો, પરિવારને સુરક્ષિત રાખો
અનેકતામાં એકતાના રંગોથી દીપાયમાન રાષ્ટ્રની અખંડતાનું પ્રતીક. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાશે ભારત પર્વ, જ્યાં થશે પ્રાકૃતિક સૌંદર્યની સાથે ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યનો અનેરો સંગમ. #BharatParv2025
खैनी में सुकून नहीं, सज़ा है, धीरे-धीरे ज़िंदगी को खा जाती है, खैनी छोड़ो, ज़िंदगी चुनो! #TFYC3 #SayNoToTobacco #TheBigQuit
સ્ટ્રોક આવે ત્યારે દરેક મિનિટ મહત્વપૂર્ણ છે. #Spreadawareness #GOG #Healthdepartment #Strokeawareness #StayHealthy @CMOGuj
PHC ગઢાળી ના AAM અનીડા ના ચોસલા ગામે આજ રોજ સઘન NVBDCP. પાણી ના સંપ પર ક્લોરિનેશન.ક્લોરિન ટેસ્ટ. સંસ્થા ની મુલાકાત. લાયક દંપતી મુલાકાત.TB સર્વેલન્સ કામગીરી તેમજ વાહક જન્ય અને પાણી જન્ય રોગચાળા વિશે IEC કરવામાં આવેલ.
Don't miss Vaccines! #Motherhealth #gog #healthdepartment #spreadawareness #childcare #vaccines
સ્ટ્રોક આવે ત્યારે દરેક મિનિટ મહત્વપૂર્ણ છે. #Spreadawareness #GOG #Healthdepartment #Strokeawareness #StayHealthy @CMOGuj
Protect Immunization..... #Motherhealth #immunization #gog #healthdepartment #spreadawareness
રેબીઝ થી બચવા માટે આટલું કરો... #gog #healthdepartment #spreadawareness #HealthTips @CMOGuj
જાગૃત રહેવું એ જ શ્રેષ્ઠ બચાવ છે! #Spreadawareness #GOG #Healthdepartment #Strokeawareness #StayHealthy #worldstrokeday @CMOGuj
United States Tendencias
- 1. #SNME 31.9K posts
- 2. Georgia 47.5K posts
- 3. Lagway 3,789 posts
- 4. Drew 119K posts
- 5. Jade Cargill 14.3K posts
- 6. #UFCVegas110 9,034 posts
- 7. Game 7 145K posts
- 8. Jaire 9,560 posts
- 9. Forever Young 37.2K posts
- 10. Tiffany 22.2K posts
- 11. Dawgs 7,551 posts
- 12. Nigeria 585K posts
- 13. Gators 6,248 posts
- 14. Florida 76.2K posts
- 15. Lebby 1,065 posts
- 16. Gunner Stockton 1,157 posts
- 17. Rusev 2,020 posts
- 18. Shapen 1,080 posts
- 19. #HailState 1,280 posts
- 20. Salter N/A
Tal vez te guste
-
cdho health Department botad
@cdho_botad -
urban-2 botad
@uphc2botad -
UMRALA PHC BTD
@phcumrala -
PHCTURKHA
@PhcTurkha -
PHC GADHALI
@GadhaliPhc -
SarvaPHC-btd
@PHCSARVA -
PHC BHIMNATH BTD
@Bhimnathphc198 -
PHC NAGNESH
@PNagnesh -
salangpurphcbtd
@PhcSalangpur -
navdaphcbtd
@PHCNAVDA -
PHC KHAS BTD
@SBCCPHCKHAS -
AamSanganpurRN
@AamSanganpurRN -
Taluka Panchayat Office Barvala
@TDOBARVALA -
Mission_mangalam_Botad
@NRLM_Botad -
@MGNREGABtd
@MGNREGABtd
Something went wrong.
Something went wrong.