PM @narendramodi paid tribute to the rich cultural heritage and spiritual essence of Amreli and Saurashtra, recognizing it as a land that has nurtured many remarkable personalities. From saints and poets to great thinkers and leaders, this sacred land has been a timeless source…
સૌરાષ્ટ્ર – મહાન વૈભવ અને વિભૂતિઓની ધરતી! 🙏 પ્રધાનમંત્રી @narendramodi એ #Amreli અને #Saurastra ની ઐતિહાસિક સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાને પ્રણામ કરતા કહ્યું કે આ ભૂમિ ઘણા મહાન રત્નોના અસ્તિત્વથી મહેકે છે. #GujaratTourism #Girnar #Gir #Dwarka #Somnath
NCD Drive 20 Feb-2025 to 31 March 2025 જિલ્લા એનસીડી સેલ, જિલ્લા આરોગ્યતંત્ર મહેસાણા #ncdcell #fitindia #healthforall #health #diabetes #hypertension #TeamMehsana #connectgujarat
ગુજરાતના ગૌરવ અને મહેસાણા જિલ્લાના વતની, ખ્યાતનામ સિંગર દર્શન રાવલના લગ્ન પ્રસંગે નવદંપતીને શુભેચ્છા પાઠવી. તેમના જીવનના આ નવા અધ્યાયમાં સુખ, સમૃદ્ધિ અને અનંત સફળતાઓ મળી રહે, એવી શુભેચ્છાઓ! #DarshanRaval @DarshanRavalDZ
સુંદરતા સાથે સૌરભનું સરનામું નોંધાયું ગિનિસ વર્લ્ડ બુકમાં *અમદાવાદ ફ્લાવર શો* #VikasNiHeli @revenuegujarat @Bhupendrapbjp @CMOGuj
સુંદરતા સાથે સૌરભનું સરનામું નોંધાયું ગિનિસ વર્લ્ડ બુકમાં *અમદાવાદ ફ્લાવર શો* #VikasNiHeli @CollectorMeh @ddo_mehsana @CMOGuj @GujHFWDept @infomahesanagog
૭૬ મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે વિવિધ રાજ્યોના ટૅબ્લો સાથે આવેલા કલાકારોએ સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કરી હતી. ઘણાં આનંદની વાત છે કે ગુજરાતના કલાકારોએ મણિયારા રાસના સુંદર પર્ફોર્મન્સથી તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને ટ્રોફી મેળવી હતી. રાજ્યના માહિતી વિભાગની ટીમને…
ભારતની આઝાદીનો બુલંદ પોકાર કરીને દેશવાસીઓમાં સ્વતંત્રતાની પ્રચંડ ઝંખના જગાવનાર, ભારતમાતાના મહાન સપૂત, આઝાદ હિંદ ફોજના સુકાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીએ કોટિ કોટિ વંદન. રાષ્ટ્રપ્રેમની જ્વલંત જ્યોત પ્રગટાવતું તેમનું જીવન આજે પણ આપણને રાષ્ટ્ર માટે સમર્પિત થવાની પ્રેરણા…
સૂર્યના પ્રથમ કિરણની સાક્ષી પૂરતું ભારતનું પ્રથમ સોલાર વિલેજ ઘૂંઘરુનો ઝણકાર અને તાળીઓની ગૂંજથી ગૂંજી ઊઠ્યું...!! પ્રતિવર્ષ ઉત્તરાયણ બાદ ઉજવાતા શાસ્ત્રીય નૃત્યના પર્વ ઉત્તરાર્ધ મહોત્સવનો મોઢેરા ખાતે પ્રારંભ... #Modhera #DanceFestival #UttararadhMahotsav #Mehsana #SunTemple
સાંસ્કૃતિક ધરોહર સમા મોઢેરા, સૂર્યમંદિરનાં પ્રાંગણમાં ગુરૂ-શિષ્ય પરંપરા મુજબ ભારતીય સાંસ્કૃતિક નૃત્યોના મંચન અવસરે "ઉત્તરાર્ધ મહોત્સવ : ૨૦૨૫" ના દ્વિતીય દિવસે પધારેલ ખ્યાતનામ કલાકારશ્રીનું મોમેન્ટો આપી હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. #UttarardhMahotsav2025…
શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાના મહોત્સવ ઉત્તરાર્ધ મહોત્સવ : ૨૦૨૫ દ્વિતીય દિવસ કાર્યક્રમનો જિલ્લાના સન્માનીય પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો. #UttarardhMahotsav2025 @SYNCADGuj @MLAJagdish @Mulubhai_Bera @sanghaviharsh @CMOGuj…
માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી.. તાલુકા વહીવટી તંત્ર બેચરાજી તથા તાલુકા પોલીસ તંત્ર બેચરાજીના સંયુક્ત પ્રયાસોથી બેચરાજી ખાતે નાગરિકોમાં માર્ગ સલામતી બાબતે જાગૃતતા કેળવાય એ ઉદ્દેશ્યથી એક સફળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. @CollectorMeh @CMOGuj @ddo_mehsana @Bhupendrapbjp @PMOIndia
આજરોજ જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા તથા ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે અનુપમ પ્રાથમિક શાળા પાલાવાસણા ખાતે શાળા સલામતી સપ્તાહ- 2025 ની ઉજવણી કરવામાં આવી જેમાં NDRF ની ટીમ, મહાનગરપાલિકા ફાયર રેસ્ક્યુ ટીમ દ્વારા આપત્તિની ઘટનાઓ બાબતેનું ડેમોસ્ટ્રેશન કરી…
‘આવ ગિરા ગુજરાતી, તને અતિ શોભિત શણગાર સજાવું’ પોતાની ઉત્કૃષ્ટ લેખનકળાથી ગુજરાતી ભાષાને સુશોભિત કરનાર કવિશ્વર દલપતરામની જન્મજયંતીએ ભાવપૂર્ણ વંદન.
A Digital Transaction & Cyber Security Awareness Program was organized by the Lead Bank Office (BOB) and the District Administration, Mehsana, at M.N. College, Visnagar. The NAMO i-HUB team delivered a presentation on the Amrit Mehsana Startup and Innovation Mission initiative.…
#અગ્રેસર ગુજરાત
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુદ્રઢ શહેરી વિકાસ થકી સ્વચ્છતા, સુવિધા અને સુખાકારીમાં સતત વધારો કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
સતલાસણા તાલુકા પંચાયતની મુલાકાત લીધી જેમાં નાણાપંચ પીએમ આવાસ યોજના મનરેગા આંગણવાડી આરોગ્ય તેમજ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી. #DPmehsana @CMOGuj @CollectorMeh @GujDCoffice
United States Trends
- 1. Thanksgiving 344K posts
- 2. Trumplican 1,525 posts
- 3. #wednesdaymotivation 5,539 posts
- 4. Good Wednesday 33.1K posts
- 5. Hong Kong 13K posts
- 6. #Wednesdayvibe 2,921 posts
- 7. Gretzky N/A
- 8. #puebloenbatallayvictoria 2,832 posts
- 9. Karoline Leavitt 26.4K posts
- 10. #BurnoutSyndromeSeriesEP1 235K posts
- 11. Colorado State 3,713 posts
- 12. Mora 21.9K posts
- 13. Nuns 8,995 posts
- 14. Stranger Things Day 4,063 posts
- 15. Ruth 13.5K posts
- 16. BYOB N/A
- 17. Tai Po 10.1K posts
- 18. 28 Years Later 2,179 posts
- 19. #Gratitude 1,630 posts
- 20. Ribs 11.1K posts
Something went wrong.
Something went wrong.