Divyaprakash Gohil
@DivyaprakashGo3
Dy.SP (S.D.P.O) Gandhinagar. Gujarat
You might like
પોલીસ ની નોકરી માં રાત્રી ના 8 વાગ્યા એમ નથી કહેવાતું પરંતુ આજ ના 20 કલાક થયા એમ કહેવાય છે.
“World Cup comes home — and this time, the women brought it! “ 🇮🇳 #Winners #IndianWomenCricket" #cric
It’s funny how quickly we forget…the records, the fights, the pride, the tears, the sacrifice. Two games and suddenly everyone’s a critic. They heard the noise. They read the doubts. They stayed silent… And let the bat do the talking. Because legends like Rohit & Virat…
દિવાળીના આ પાવન પર્વે તમારા જીવનમાં સુખના દીવા ઝળહળે, પ્રેમના રંગો છવાય, અને દરેક દિવસ ખુશીના ફૂલ ખીલે. શુભ દિવાળી અને આવનાર નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ! 🎆🪔
"બહારના રાવણને તો આજે બધા જ સળગાવશે, પરંતુ અંદરના રાવણરૂપ દુર્ગુણોનું દહન જ સાચી વિજયાદશમી છે." #happydussehra2025 #VijayaDasami
When life gives you hard time , remember “Don’t be discouraged, it’s often the last key in the bunch that opens the lock . “
"Every now and then, it feels as if the truest way of living is found in the simplicity of village life."
Dear self! તું તારું કર.. કેમ કે કોઈ તારું કરવા આવવાના નથી !
આજે CM બંદોબસ્ત દરમિયાન, Infosity PS વિસ્તારમાં Santhej PS ના ASI વિષ્ણુભાઈ એ નર્મદા કેનાલ માં એક કપલ આત્મહત્યા કરવા કૂદી જતા જોતા વિષ્ણુભાઈ એ એક વ્યક્તિ ની મદદ થી બહાદુરીપૂર્વક Narmada કેનાલમાં કૂદી, યુવક-યુવતીને આત્મહત્યાથી બચાવ્યા #DutyFirst @dgpgujarat @sanghaviharsh
ઈન્ફોસીટી પોલીસ સ્ટેશન વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓની અંદર અને બહાર નાર્કોટિસ લગત ડ્રગ્સના વેચાણ , પરિવહન અને સેવન અટકાવવા અંગે જાગૃતિ લાવવા પોસ્ટર્સ લગાવવામાં આવેલ. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
“કાયદો એ એવો અરિસો છે ,જેમાં દરેક ની હકીકત દેખાય છે “
“In the end , ego fades - only kindness remains “
પેથાપુર ગામ સંજરી પાર્ક છાપરાની પાછળ નદી કિનારે ખુલ્લી જગ્યામા જુગાર રમતા પાંચ ઇસમોને પકડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પેથાપુર પોલીસ
આરોપીઓને પકડી કુલ-૪ જેટલા ગુના ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરતી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ-૧ @CMOGuj @dgpgujarat @lcbgandhinagar #gandhinagar
Literate fools are more dangerous to society than illiterate fools!
ધોળાકુવા ગામે આરોપી મહેશજી કાનાજી ઠાકોર નામના વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો *314.55* ગ્રામ જેટલો મળી આવતા NDPS એક્ટ મુજબ કેસ કરતી ઇન્ફોસિટી પોલીસ. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
સેક્ટર ૨૧ પોલીસ વિસ્તારમાથી CNG રીક્ષાની ચોરી સાથે કુલ- ૦૩ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી વાહન નંગ-૧ કિં.રૂ. ૬૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી સેક્ટર-૨૧ સર્વેલન્સ ટીમ . આરોપી એ અગાવ ૧૩ ચોરીઓ કરેલ છે. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
SIRAJ YOU BEAUTY!!!!! ❤️🔥🥵
ચોરી અને છળકપટથી મેળવેલ અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ તથા આઇફોન તથા કીપેડ મોબાઇલ કુલ નંગ-૨૩ સાથે આરોપીને પકડી કાઢતી ઇન્ફોસીટી ગાંધીનગર પોલીસ. @dgpgujarat @sanghaviharsh @GujaratPolice
United States Trends
- 1. Northern Lights 27.4K posts
- 2. #DWTS 47.1K posts
- 3. #Aurora 5,607 posts
- 4. Justin Edwards 1,793 posts
- 5. Louisville 15.7K posts
- 6. Andy 59.9K posts
- 7. #RHOSLC 5,646 posts
- 8. Lowe 12.2K posts
- 9. #OlandriaxHarpersBazaar 3,185 posts
- 10. Elaine 42.5K posts
- 11. Kentucky 24.5K posts
- 12. Oweh 1,806 posts
- 13. JT Toppin N/A
- 14. Celtics 11.7K posts
- 15. Robert 99K posts
- 16. #WWENXT 15.7K posts
- 17. Dylan 30.6K posts
- 18. Whitney 8,698 posts
- 19. Jordan Walsh N/A
- 20. Pope 26.3K posts
You might like
-
Dr Jignesh Gamit DySP
@DrJigneshGamit -
Sanjaysinh Ashwar GAS
@Ashwar_Sanjay -
sandhya herma_GAS
@sandhrma2 -
Deepak Meghani
@DeepakMeghani -
Mayurdhvajsinh Jadeja
@kripalsinh707 -
Sajan Mer
@Sajanmer1 -
Sheetal Parmar 🇮🇳
@SheetalParmar34 -
GPSC
@GPSC_OFFICIAL -
HIREN BAROT || હિરેન બારોટ || IAS
@Gyaanmargi -
Dr. Dinta Kakkad Kathiriya
@drdinta_GAS -
Manisha Desai
@MANISHA__DESAI -
PI Er Kiran Padvi
@kiranpatel2994 -
jay vasavada JV
@jayvasavada -
Bhoomi Keshwala
@BhoomiKeshwala -
Arjunsinh Dodiya
@AD_DODIYA9
Something went wrong.
Something went wrong.