JADEJA GAURAVSINH
@JGauravsinh
KARYAKARTA BHARATIYA JANTA PARTY (BJP) INDIA NEEDS MODI
You might like
I have never seen PM Modi take a break or a holiday from work. PM Modi’s turbo-charged day today: At 8 AM in Varanasi, he flagged off four new Vande Bharat trains. Soon after, he flew to Sitamarhi, near the Nepal border, where he addressed a massive public rally around 11 AM.…
સાંભળો...DY.CM હર્ષ સંઘવીએ શાલ અને સાફો પહેરવાની કેમ ના પાડી દીધી...! #Gujarat #Governmentofgujarat #CMOgujarat #Dycmharshsanghvi #Unseasonalrain #Agriculture #Farmers #Loss #Trendingtopic #Trending #Viralnews #Breakingnews #Jamawat #Jamawatupdate
कच्छ नहीं देखा तो, कुछ नहीं देखा! Tap👇🏻
पिछले दो दिन भारत-पाकिस्तान सीमा के गाँवों में बिताए!
કચ્છી ગ્રામ ચેતનાની અનન્ય અનુભૂતિ ! પોતીકી સાંસ્કૃતિક ધરોહરને જાળવીને મર્યાદિત પ્રાકૃતિક સંસાધનો સાથે પણ સંતોષ સાથે જીવન નિર્વાહ કરતા કચ્છના સરહદીય ગામો કપુરાશી અને કોરીયાણીમાં ખાટલા સભા યોજીને ધબકતી ગ્રામ ચેતનાના સાક્ષી બનવાનો અવસર મળ્યો.
રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલ આ રાહત - સહાય પેકેજ ગુજરાતના અન્નદાતાઓને હિંમત આપશે. રાજ્ય સરકાર વિકટ સ્થિતિમાં પૂરી સહાનુભૂતિ સાથે ખેડૂતો સાથે ખભેખભો મિલાવીને ઊભી છે.
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.…
ધરતીપુત્રોના દુઃખમાં ભાગીદાર બનેલા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ને આભાર.ખેડૂત હિતમાં જાહેર થયેલું રૂ. 10 હજાર કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ રાજ્ય સરકારની ખેડૂતપ્રેમી દૃષ્ટિનો સાક્ષી છે.
ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે કૃષિ પાકને મબલખ નુકસાન થયું છે. આ નુકશાનનો પંચકામ દ્વારા અને વિવિધ રીતે અંદાજ લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોની સહાય માટે રૂ.૧૦ હજાર કરોડનું રાહત - સહાય પેકેજ આપવાનો…
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.…
माँ भारती को नमन! 🇮🇳 माँ भारती की उपासना को समर्पित हमारे राष्ट्रगीत ‘वंदे मातरम्’ के गौरवशाली 150 वर्ष पूर्ण होने के पावन अवसर पर, आज बी.एस.एफ़ की 176वीं बटालियन के वीर जवानों के साथ सहभागी होकर ‘वंदे मातरम्’ के पूर्ण संस्करण का सामूहिक गान किया। माननीय प्रधानमंत्री श्री…
શ્રીમદ્દ ભાગવતમાં વર્ણવેલા પાંચ પવિત્ર તળાવોમાંના એક કચ્છના નારાયણ સરોવર ખાતે ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શન કર્યા. ઢળતી સંધ્યાએ આ પાવન ભૂમિમાં પ્રભુના અલૌકિક દર્શનથી મનને શાંતિ અને હૃદયને પરમાનંદ પ્રાપ્ત થયો.
સરહદ પર મીઠડા કચ્છી માડુઓ સાથે સંવાદ... કચ્છ સરહદ પર સ્થિત અનેક ગ્રામીણ વિસ્તારોમાં પરિભ્રમણ કરી, ગ્રામજનો સાથેની મુલાકાતના ઉપક્રમમાં મોટી છેર ગામના લોકોને મળવાનો અને વાતચીત કરવાનો અવસર પ્રાપ્ત થયો.
શ્રી કોટેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. દેવાધિદેવ મહાદેવ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના. મહાદેવ હર 🚩
કચ્છ સરહદ પર કાનેર ગામના ગ્રામજનો સાથે સાર્થક સંવાદ કરી તેમની પ્રાથમિક આવશ્યકતાઓ અને સુખાકારી માટે પૃચ્છા કરી. તેમના સર્વ કલ્યાણ અને સુખાકારીની વૃદ્ધિ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. સરહદ પર સ્થિત ગામેગામ સુધી અને ત્યાં વસતા એક એક આંગણા સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ અને સુવિધાઓ…
મા કચ્છ જી, કુળ જી તું કિરતાર 🚩 ધન્ય ધરા કચ્છમાં માતાના મઢ ખાતે દેશ દેવી મા આશાપુરાના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરું છું. જગતનું કલ્યાણ કરનારી મા પાસે જનતાની સુખાકારી અને મંગલ માટે પ્રાર્થના કરી. જય મા આશાપુરા 🙏🏻
માતાના મઢે જ્યારે પણ આવું છું ત્યારે મને એક દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ થાય છે. મા આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરે ! જય માતાજી 🙏🏻
પુનરાજપરના ગ્રામજનો દ્વારા મળેલ આદર સત્કાર માટે આભારી છું. 🙏🏻
કચ્છ પ્રવાસના પ્રારંભે પુનરાજપરના ગ્રામજનોની શુભેચ્છા મુલાકાત કરી અને તેમની સાથે આત્મીય સંવાદ સાધીને ગુજરાતની સરહદ પર આવેલા આ ગામડાંની પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. છેવાડાના ગામડાંઓનો વિકાસ થાય અને લોકોને તમામ સુવિધાઓ પ્રાપ્ય બને તે રાજ્ય સરકારની નેમ છે.
United States Trends
- 1. Daboll 36.4K posts
- 2. Pond 239K posts
- 3. Schoen 18.8K posts
- 4. Veterans Day 21.7K posts
- 5. Zendaya 9,173 posts
- 6. Giants 71.1K posts
- 7. #jimromeonx N/A
- 8. Hanoi Jane 1,226 posts
- 9. Go Birds 12K posts
- 10. Downshift N/A
- 11. Joe Burrow 6,092 posts
- 12. Joe Dirt N/A
- 13. NCAA Tournament 1,641 posts
- 14. Dart 22.4K posts
- 15. Marines 65.4K posts
- 16. Biker 3,811 posts
- 17. Bowen 9,871 posts
- 18. Johnny Carson N/A
- 19. Jeffries 42K posts
- 20. Kim Davis 13.8K posts
Something went wrong.
Something went wrong.