આજ 25/11/25 મંગળવાર ના રોજ કોસમડી ગામે NVBDCP પ્રોગ્રામ અંતર્ગત એન્ટી લાર્વા કામગીરી કરવામાં આવી... AAM- કોસમડી PHC- ખરોડ અંકલેશ્વર
Gauravi Divas Celebrations. AAM:-Kosamadi PHC:- Kharod Ankleshvar
આજ તા:21/11/25 શુક્રવારના રોજ કોસમડી ગામમાં NCD કેમ્પ કરી 30+ વર્ષનાં લોકોનું ડાયાબિટીસ અને પ્રેશરની તપાસ કરવામાં આવી.ગામમાં લેપ્રસી સર્વે કરવામાં આવ્યું તેમજ ANC વિઝિટ અને NVBDCP પ્રોગ્રામ અંતર્ગત પોરાનાશક કામગીરી,તેમજ પીવાના પાણીનું કલોરીનેશન અને કલોરીન ગોળી વિતરણ કરવામાં આવી.
આજ તા-19/11/2025ને બુધવારના રોજ મોરા ફળીયા કોસમડી ખાતે મમતા દિવસ ઉજવામાં આવ્યો જેમાં 0-5 વર્ષના બાળકોનું રસીકરણ,ANC ચેકઅપ,PNC વિઝિટ કરી ને KMC વિશે સમજાવામાં આવ્યું,તેમજ ગૌરવી દિવસની ઉજવણી કરીને વજન-ઉંચાઈ,HB તપાસ કરીને menstrual hygiene વિશે સમજાવામાં આવ્યું AAM-કોસમડી PHC-ખરોડ
આજ 19/11/25 બુધવાર ના રોજ કોસમડી ગામે NVBDCP પ્રોગ્રામ અંતર્ગત એન્ટી લાર્વા કામગીરી અને કલોરીનેશન કામગીરી,કલોરીન ટેબ્લેટ વિતરણ ,ટી. બી પેસેન્ટની વિઝિટ, PMJAY CARD ની કામગીરી કરવામાં આવી. AAM- કોસમડી PHC- ખરોડ અંકલેશ્વર
14 નવેમ્બર - વિશ્વ મધુપ્રમેહ દિવસ અંતર્ગત રુદ્રાસ રેસી. કોસમડી ખાતે 30+ લોકોનું ડાયાબિટીસ અને હાયપરટેન્શનની તપાસ કરવામાં આવી... AAM- Kosmadi PHC - Kharod Ankleshvar
આજ 14/11/25 ના રોજ તલાવ ફ.કોસમડી ગામમાં NVBDCP પ્રોગ્રામ અંતર્ગત એન્ટી લાર્વા કામગીરી અને કલોરીનેશન કામગીરી, PMJAY CARD ની કામગીરી કરવામાં આવી... AAM- કોસમડી PHC- ખરોડ અંકલેશ્વર
આજ 13/11/25 ના રોજ કોસમડી ગામની કન્યા શાળામાં ક્લોરિનેશન કામગીરી તેમજ એન્ટી લાર્વા કામગીરી,તેમજ ગામમાં NVBDCP પ્રોગ્રામ અંતર્ગત એન્ટી લાર્વા કામગીરી અને કલોરીનેશન કામગીરી, લેપ્રસી પેસેન્ટની વિઝિટ, PMJAY CARD ની કામગીરી કરવામાં આવી... AAM- કોસમડી PHC- ખરોડ અંકલેશ્વર
આજ રોજ કોસમડી ગામની કુમાર શાળામાં ક્લોરિનેશન કામગીરી તેમજ એન્ટી લાર્વા કામગીરી,તેમજ ગામમાં NVBDCP કામગીરી અને કલોરીનેશન કામગીરી, ટીબી પેસેન્ટ વિઝિટ, ફોગીંગની કામગીરી કરવામાં આવી... AAM- કોસમડી PHC- ખરોડ અંકલેશ્વર
આજ તા:-08/10/25 ને બુધવારના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર કોસમડી ખાતે ટીબી Pt ને પોષણ કિટ વિતરણ, સગર્ભા બહેનોને પોષણ કીટ વિતરણ તેમજ RDT મેલેરિયા ટેસ્ટ કરવામા આવ્યા. AAM :- Kosmadi PHC :-Kharod Ankleshvar @KharodPhc6470 @THOAnkleshwar @adhobaruch @Bharuch_Health
આજ રોજ SNSPA પ્રોગ્રામ અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર કોસમડી ની આદર્શ નિવાસી શાળા ખાતે મેડિકલ ટીમ તથા RBSK ટીમ દ્વારા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ જેમા બધાજ સ્ટાફ મેમ્બર્સ તથા વિધાર્થી ઓનુ હીમોગ્લોબિન,બીપી,સુગર,સિકલ ટેસ્ટ, મેલેરિયા ટેસ્ટ તથા વજન અને ઉંચાઈ કરવામાં આવ્યું.
આજ તા:-25/9/25ને ગુરૂવારના રોજ "સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન" અંતર્ગત AAM-કોસમડીના સનફ્લોરા રેસી. ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મમતા દિવસમાં 0 થી 5 વર્ષના બાળકો - સગર્ભા બહેનોનું રસીકરણ અને 30+ નું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું તેમજ લેપ્રસી દર્દીને પોષણ કીટ આપવામાં આવી
આજ 24/09/2025ને બુધવારના રોજ NVBDCP પ્રોગ્રામ અંતર્ગત પોરાનાશક કામગીરી,પીવાના પાણીનું ક્લોરીનેશન માટે કલોરીન ગોળીનું વિતરણ તેમજ આર.સી.ટેસ્ટની કામગીરી આપવામાં આવી. AAM- કોસમડી PHC:- ખરોડ અંકલેશ્વર
આજ તા:- 24/09/25ને બુધવારના રોજ નવાપરા કોસમડી ખાતે મમતા દિવસમાં બાળકો અને સગર્ભા માતાને રસીકરણ અને તપાસ કરવામાં આવી... AAM :- કોસમડી PHC:- ખરોડ
આજ તા:-23/9/25 મંગળવારના રોજ SNSPA પ્રોગ્રામ અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર કોસમડી ખાતે આંગણવાડી-3 & આંગણવાડી-4 ના બાળકોનુ વજન-ઉંચાઈ કરવામાં આવ્યુ તથા સામ બાળકોનુ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. એ એને સી પ્રોફાઇલ તથા 60+ સ્ક્રીનીંગ પણ કરવામાં આવ્યું. AAM- કોસમડી PHC- ખરોડ અંકલેશ્વર
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત "સ્વચ્છતા હી સેવા - 2025" સ્વચ્છતા ઝુંબેશ આયોજનના ભાગ રૂપે આજ તા. 22/09/25 ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર કોસમડી ખાતે સ્વચ્છતા લક્ષી કામગીરી કરવામાં આવી. AAM- કોસમડી PHC- ખરોડ અંકલેશ્વર
આજ 18/09/2025ને ગુરુવારના રોજ NVBDCP પ્રોગ્રામ અંતર્ગત પોરાનાશક કામગીરી,પીવાના પાણીનું ક્લોરીનેશન માટે કલોરીન ગોળીનું વિતરણ તેમજ આર.સી.ટેસ્ટની કામગીરી, તેમજ ટીબી pt ને પોષણ કીટ આપવામાં આવી. @KharodPhc6470 @THOAnkleshwar @adhobaruch @Bharuch_Health
આજ 17/09/2025ને બુધવારના રોજ NVBDCP પ્રોગ્રામ અંતર્ગત પોરાનાશક કામગીરી,પીવાના પાણીનું ક્લોરીનેશન માટે કલોરીન ગોળીનું વિતરણ તેમજ આર.સી.ટેસ્ટની કામગીરી કરવામાં આવી. AAM- Kosmadi Phc- ખરોડ @KharodPhc6470 @THOAnkleshwar @adhobaruch @Bharuch_Health
આજ તા:-10/09/25 બુધવારના રોજ સબ સેન્ટર કોસમડીમાં આવતી સ્કૂલ આદર્શ નિવાસી કુમાર- કન્યા શાળામા Phc ખરોડ ફિલ્ડ સ્ટાફ અને સિકલસેલ કાઉન્સિલર દ્રારા સિકલસેલ સ્ક્રીનીંગ,HB ટેસ્ટિંગ,સેમ્પલ કલેક્શન,RBSK ટીમે ઓપીડીનુ આયોજન કરી બાળકોને સારવાર આપવામાં આવી. AAM-કોસમડી PHC-ખરોડ અંકલે.
આજ તા-09-09-2025 ને મંગળવારના રોજ ટીબી pt ની વિઝીટ અને ટીબી pt ને પોષણ કીટ વિતરણ કરવામાં આવી તેમજ છાતીમાં દુખવા અને શરદી ખાંસી વાળા લાભાર્થીનો સ્પુટમ કલેક્શન કરીને X-rey માટે સમજાવીને CHC-ગડખોલ ખાતે રીફર કરવામાં આવ્યા AAM-કોસમડી PHC-ખરોડ અંકલે. @KharodPhc6470 @THOAnkleshwar
United States 트렌드
- 1. Michigan 135K posts
- 2. Ohio State 56.8K posts
- 3. Bryce Underwood 3,803 posts
- 4. Ryan Day 7,706 posts
- 5. #GoBucks 11.9K posts
- 6. Stoops 5,759 posts
- 7. Sherrone Moore 3,077 posts
- 8. Julian Sayin 5,806 posts
- 9. Clemson 8,274 posts
- 10. #TheGame 4,614 posts
- 11. #GoBlue 9,642 posts
- 12. Fortnite 218K posts
- 13. Brutus 17.9K posts
- 14. Beamer 1,876 posts
- 15. Jeremiah Smith 8,901 posts
- 16. Bo Jackson 2,670 posts
- 17. Van Buren N/A
- 18. TTUN 2,190 posts
- 19. Kentucky 21.3K posts
- 20. #osuvsmich N/A
Something went wrong.
Something went wrong.