VadnagarUPHCMeh's profile picture.

VadnagarUPHCMeh

@VadnagarUPHCMeh

આજ mphs શ્રી વસંતભાઈ પટેલ અને mphw નરેશ ચૌહાણ દ્વારા ગણેશ એપાર્ટમેન્ટ ખાતે રહીશો ની ગટર ઓવરફ્લો થવાના અરજી ના અનુંસંધાને સ્થળ વિઝિટ કરી ➡️અરજી અન્વયે mphs શ્રી એ નગરપાલિકા નું ધ્યાન દોરયુ ➡️રહીશો ને ગટર પ્રશ્ન ઉકેલવા સમજ આપી. ➡️જેથી આગામી સમયમાં કોઈ આરોગ્યલક્ષી સમસ્યા ના ઉદભવે

VadnagarUPHCMeh's tweet image. આજ mphs શ્રી વસંતભાઈ પટેલ અને mphw નરેશ ચૌહાણ દ્વારા ગણેશ એપાર્ટમેન્ટ ખાતે રહીશો ની ગટર ઓવરફ્લો થવાના અરજી ના અનુંસંધાને સ્થળ વિઝિટ કરી
➡️અરજી અન્વયે mphs શ્રી એ નગરપાલિકા નું ધ્યાન દોરયુ 
➡️રહીશો ને ગટર પ્રશ્ન ઉકેલવા સમજ આપી.
➡️જેથી આગામી સમયમાં કોઈ આરોગ્યલક્ષી સમસ્યા ના ઉદભવે

આજરોજ અમરથોળ ઠાકોરવાસ, પીઠોરી વિસ્તારમાં NVBDCP એકટીવિટી, ક્લોરીન ટેસ્ટ, ANC મુલાકાત, PNC મુલાકાત, ટી બી પેશન્ટ મુલાકાત કામગીરી કરવામાં આવી UHC Vadnagar

VadnagarUPHCMeh's tweet image. આજરોજ અમરથોળ ઠાકોરવાસ, પીઠોરી વિસ્તારમાં NVBDCP એકટીવિટી, ક્લોરીન ટેસ્ટ, ANC મુલાકાત, PNC મુલાકાત, ટી બી પેશન્ટ મુલાકાત કામગીરી કરવામાં આવી
UHC Vadnagar

આજરોજ સુતાયડી એરિયા માં NVBDCP અંતર્ગત H to H સર્વેલન્સ કામગીરી કરેલ, જોખમી સગર્ભા મુલાકાત કરેલ, જોખમી PNC મુલાકાત કરેલ , લાયક દંપતી મુલાકાત કરેલ વડનગર -4 uphc vadnagar

VadnagarUPHCMeh's tweet image. આજરોજ સુતાયડી એરિયા માં NVBDCP અંતર્ગત H to H  સર્વેલન્સ કામગીરી કરેલ, જોખમી સગર્ભા મુલાકાત કરેલ, જોખમી PNC મુલાકાત કરેલ , લાયક દંપતી મુલાકાત કરેલ વડનગર -4 uphc vadnagar

આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મમતા ક્લિનિક માં 20 ANC નું HB, BP, વજન,ઊંચાઈ, RBS, નું ચેક અપ કરવામાં આવ્યું અને આયન& કેલ્શિયમ ટેબલેટ અને સિવિલ માં ડીલેવરી કરાવવાની સલાહ આપી,વડનગર -2 uphc vadnagar

VadnagarUPHCMeh's tweet image. આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મમતા ક્લિનિક માં 20 ANC નું HB, BP, વજન,ઊંચાઈ, RBS, નું ચેક અપ કરવામાં આવ્યું અને આયન& કેલ્શિયમ  ટેબલેટ અને સિવિલ માં ડીલેવરી કરાવવાની સલાહ આપી,વડનગર -2 uphc vadnagar

Polio program talim at urban health centre vadnagar

VadnagarUPHCMeh's tweet image. Polio program talim at urban health centre vadnagar
VadnagarUPHCMeh's tweet image. Polio program talim at urban health centre vadnagar

VadnagarUPHCMeh reposted

મહેસાણા જિલ્લામાં માન. DDOશ્રીના માર્ગદર્શન હેઠળ #RBSK #JuvenileDiabetes પરિયોજના અંતર્ગત સમગ્ર #HealthMehsana ની ઉમદા કામગીરીની ઝલક -એક પ્રેરક ડોક્યુમેન્ટરી સ્વરૂપે #PublicHealth #Teamwork @CMOGuj @irushikeshpatel @ddo_mehsana @CollectorMeh @GujaratRbsk youtu.be/M0bC46Vcho0?si…

CDHOMeh's tweet card. From Free Insulin to Counseling: Gujarat’s Mehsana Leads Juvenile...

youtube.com

YouTube

From Free Insulin to Counseling: Gujarat’s Mehsana Leads Juvenile...

આજરોજ કોઠાવણકરવાસ, ભોઈવાસ, રોહિત વાસ એરિયા માં high BP વાળી સગર્ભા બેનો ની uho sir,fhs sister,fhw દ્રારા ઘરે જઈ મુલાકાત કરી ડિલીવરી દરમિયાન તકેદારી રાખવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. અર્બન હેલ્થ સેન્ટર વડનગર.

VadnagarUPHCMeh's tweet image. આજરોજ કોઠાવણકરવાસ, ભોઈવાસ, રોહિત વાસ એરિયા માં high BP  વાળી સગર્ભા બેનો  ની uho sir,fhs sister,fhw દ્રારા ઘરે જઈ મુલાકાત કરી ડિલીવરી દરમિયાન તકેદારી રાખવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. અર્બન હેલ્થ સેન્ટર વડનગર.

Very High risk Anc & high risk pnc vizit at vadbar Vadngar -1.uhc vadnagar

VadnagarUPHCMeh's tweet image. Very High risk Anc & high risk pnc  vizit at vadbar 
Vadngar -1.uhc vadnagar

આજ રોજ તાલુકા આરોગ્ય કચેરી વડનગર દ્વારા U.G.V.C.L. વડનગર ખાતે GEB કર્મચારી ઓ નુ NCD સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ. અર્બન હેલ્થ સેન્ટર વડનગર

VadnagarUPHCMeh's tweet image. આજ રોજ તાલુકા આરોગ્ય કચેરી વડનગર દ્વારા U.G.V.C.L. વડનગર ખાતે GEB કર્મચારી ઓ નુ NCD સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ. અર્બન હેલ્થ સેન્ટર વડનગર

સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર અભિયાન અંતર્ગત anc pnc ની ગૃહ મુલાકાત કરી આરોગ્ય તપાસ કરેલ. અર્બન વડનગર

VadnagarUPHCMeh's tweet image. સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર અભિયાન અંતર્ગત anc pnc ની ગૃહ મુલાકાત કરી આરોગ્ય તપાસ કરેલ. અર્બન વડનગર

આજ રોજ 25/9/25 વડનગર નગરપાલિકા ના તમામ સ્ટાફ અને સફાઈ કામદારો ના આરોગ્ય ની તપાસ સ્વચ્છતા હિ સેવા પખવાડીયા અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર વડનગર ના કર્મચારીઓ ઓ દ્વારા કરવામાં આવેલ.

VadnagarUPHCMeh's tweet image. આજ રોજ 25/9/25 વડનગર નગરપાલિકા ના તમામ સ્ટાફ અને સફાઈ કામદારો ના આરોગ્ય ની તપાસ સ્વચ્છતા હિ સેવા પખવાડીયા અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર વડનગર ના કર્મચારીઓ ઓ દ્વારા કરવામાં આવેલ.

Pnc visit at home by fhw uhc vadnagar

VadnagarUPHCMeh's tweet image. Pnc visit at home by fhw uhc vadnagar

આજ રોજ વડનગર બસ ડેપો ખાતે ડ્રાઈવર,કંડકટર, વર્કરો માટે હેલ્થ કેમ્પ રાખવા માં આવેલ જેમાં તમામ લોકો ની આરોગ્ય તપાસ કરી . અર્બન હેલ્થ સેન્ટર વડનગર

VadnagarUPHCMeh's tweet image. આજ રોજ વડનગર બસ ડેપો ખાતે ડ્રાઈવર,કંડકટર, વર્કરો માટે હેલ્થ કેમ્પ રાખવા માં આવેલ જેમાં તમામ લોકો ની આરોગ્ય તપાસ કરી . 
અર્બન હેલ્થ સેન્ટર વડનગર

“ગુજરાતના સમુદ્ર ખોલશે ભારતની સમૃદ્ધિના નવા દ્વાર” ભાવનગર ખાતેથી દેશના વિવિધ પોર્ટ્સના વિકાસથી મેરીટાઇમ સેક્ટરની પ્રગતિમાં વધારો કરતા ભારત સરકારના ₹7,000 થી વધુ કરોડના પ્રોજેક્ટ્સનો માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના વરદ્હસ્તે પ્રારંભ. #SamudraSeSamriddhi

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહા મમતા દિવસ જેમાં anc,pnc ચેકઅપ,hb, રસીકરણ ગૌરવી દિવસ ની ઉજવણી કરવામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર,વડનગર

VadnagarUPHCMeh's tweet image. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત  મહા મમતા દિવસ જેમાં anc,pnc ચેકઅપ,hb, રસીકરણ ગૌરવી દિવસ ની ઉજવણી  કરવામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર,વડનગર
VadnagarUPHCMeh's tweet image. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત  મહા મમતા દિવસ જેમાં anc,pnc ચેકઅપ,hb, રસીકરણ ગૌરવી દિવસ ની ઉજવણી  કરવામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર,વડનગર

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહા મમતા દિવસ જેમાં anc,pnc ચેકઅપ,hb, રસીકરણ ગૌરવી દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. અર્બન હેલ્થ સેન્ટર વડનગર

VadnagarUPHCMeh's tweet image. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત  મહા મમતા દિવસ જેમાં anc,pnc ચેકઅપ,hb, રસીકરણ ગૌરવી દિવસ ની ઉજવણી  કરવામાં આવેલ. અર્બન હેલ્થ સેન્ટર વડનગર

United States Trends

Loading...

Something went wrong.

Something went wrong.