devbeta's profile picture. शिक्षित बनो।

DEVANG

@devbeta

शिक्षित बनो।

DEVANG reposted

આજે 182-ઉમરગામના ટેંભી,નારગોલ,પલગામ,દહેરી અને ઉમરગામ ખાતે મહિલા અને બાળ વિભાગના 'સખી વન સ્ટોપ'દ્વારા 'સખી મતદાન મથક'ખાતે ઉપલબ્ધ સલામતી અને અન્ય સુવિધા અંગે ચકાસણી કરાવી.@ECISVEEP @CEOGujarat @dydeo25gmailco1 @InfoValsadGoG @SDMPardi @ERO182Umbergaon

collectorvalsad's tweet image. આજે 182-ઉમરગામના ટેંભી,નારગોલ,પલગામ,દહેરી અને ઉમરગામ ખાતે મહિલા અને બાળ વિભાગના 'સખી વન સ્ટોપ'દ્વારા 'સખી મતદાન મથક'ખાતે ઉપલબ્ધ સલામતી અને અન્ય સુવિધા અંગે ચકાસણી કરાવી.@ECISVEEP @CEOGujarat @dydeo25gmailco1 @InfoValsadGoG @SDMPardi @ERO182Umbergaon

182-ઉમરગામના કનાડું ખાતે સ્પેશ્યલ મતદાન મથક 'Green Booth' દ્વારા મતદારોને મતદાન કરવા માટે અપીલ.. @ECISVEEP @CEOGujarat @dydeo25gmailco1 @SDMPardi @ERO182Umbergaon @InfoValsadGoG

I often wondered how massive allocations of land (and air, given their height!) for traditional turbines would be sustainable? Multiple forms of generation should be welcomed. For India, tulip turbines are ideal: lower cost, lower space & useful in both urban & rural settings.

DEVANG reposted

Check Your Name Now !! 4 Options For Check Your Name in #Voter's List @ECISVEEP #CEOGujarat #CheckYourName #NVSP #VHA #GujaratElectionDepartment

CEOGujarat's tweet image. Check Your Name Now !!
4 Options For Check Your Name in #Voter's List

@ECISVEEP

#CEOGujarat #CheckYourName #NVSP #VHA #GujaratElectionDepartment

DEVANG reposted

સાચો શિક્ષક એ વર્ગખંડની દીવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઇ આવતો હોય છે... #MahilaKarmyogiDiwas

InfoGujarat's tweet image. સાચો શિક્ષક એ વર્ગખંડની દીવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઇ આવતો હોય છે...

#MahilaKarmyogiDiwas

DEVANG reposted

Form-7 મતદારયાદીમાંથી નામ કમી કરાવવા કે નવા દાખલ કરનાર નામ સામે વાંધો રજૂ કરવા. @ECISVEEP @CMOGuj @pkumarias @CEOGujarat @dydeo25

collectorvalsad's tweet image. Form-7 મતદારયાદીમાંથી નામ કમી કરાવવા કે નવા દાખલ કરનાર નામ સામે વાંધો રજૂ કરવા. @ECISVEEP @CMOGuj @pkumarias @CEOGujarat @dydeo25

DEVANG reposted

માન.મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે ૧૦ ઓગસ્ટ સુધીમાં અરજીઓ મોકલી આપવી.૨૪ ઓગસ્ટે તાલુકા કક્ષાનો જે તે મામલતદાર કચેરીએ અને ૨૫ ઓગસ્ટે જિલ્લા કક્ષાનો કલેકટર કચેરીમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.@CMOGuj @pkumarias @revenuegujarat @InfoValsadGoG

DEVANG reposted

આગામી તહેવારોને અનુલક્ષીને આજ રોજ વલસાડ તાલુકાની શાંતિ સમિતિની બેઠક મળી. @collectorvalsad @DDO_VALSAD @InfoGujarat @InfoValsadGoG

sdmvalsad's tweet image. આગામી તહેવારોને અનુલક્ષીને આજ રોજ વલસાડ તાલુકાની શાંતિ સમિતિની બેઠક મળી.
@collectorvalsad @DDO_VALSAD @InfoGujarat @InfoValsadGoG

DEVANG reposted

નારી વંદન ઉત્સવના પાંચમા દિવસે તા. 5 ઓગસ્ટે “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી વલસાડ જિલ્લા સ્થાનિક ફરિયાદ સમિતિનાં અધ્યક્ષ અર્ચનાબેન દેસાઈના પ્રમુખ સ્થાને જિલ્લા પંચાયતનાં રાજીવગાંધી સભાગૃહ ખાતે કરવામાં આવી હતી.

InfoValsadGoG's tweet image. નારી વંદન ઉત્સવના પાંચમા દિવસે તા. 5 ઓગસ્ટે “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી વલસાડ જિલ્લા સ્થાનિક ફરિયાદ સમિતિનાં અધ્યક્ષ અર્ચનાબેન દેસાઈના પ્રમુખ સ્થાને જિલ્લા પંચાયતનાં રાજીવગાંધી સભાગૃહ ખાતે કરવામાં આવી હતી.

DEVANG reposted

વલસાડમાં 'નારી વંદન ઉત્સવ'ના પાંચમા દિવસે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી. મહિલાઓને જાતીય સતામણી અને પરિવાર તેમજ કામકાજ વચ્ચે સંતુલન જાળવવા સમજ અપાઈ.@CMOGuj @pkumarias @WCDGujarat @InfoValsadGoG

collectorvalsad's tweet image. વલસાડમાં 'નારી વંદન ઉત્સવ'ના પાંચમા દિવસે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી. મહિલાઓને જાતીય સતામણી અને પરિવાર તેમજ કામકાજ વચ્ચે સંતુલન જાળવવા સમજ અપાઈ.@CMOGuj @pkumarias @WCDGujarat @InfoValsadGoG

તા.૬/૮/૨૦૨૨ ના રોજ જિલ્લામાં કોવિડ-19 ૨સીકરણની મેગા ડ્રાઇવ.પાત્રતા ધરાવતા રસીનો બીજો ડોઝ લીધાને 6 માસ પુર્ણ કરેલા હોવા જરૂરી.15 જુલાઈથી આવતા 75 દિવસ સુધી 18 થી વધુ વયનાં લોકોને કોવિડ-19 રસીકરણનો પ્રિકોશન(બુસ્ટર) ડોઝ વિના મુલ્યે અપાશે@CMOGuj @pkumarias @GujHFWDept @InfoValsadGoG

DEVANG reposted

જિલ્લાનાં તમામ પ્રથમ,બીજો તથા પ્રિકોશન (બુસ્ટર)ડોઝનાં બાકી લાભાર્થીઓ માટે જિલ્લામાં કુલ 344 ૨સીક૨ણ કેન્દ્રો જેવા કે સબસેન્ટરો,પ્રા.આ.કેન્દ્રો,સામુહિક આ. કેન્દ્રો,સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, સિવિલ હોસ્પીટલ ખાતે અંતર્ગત કોવિશિલ્ડ, કોવેક્સિન અને કોર્બેવેક્સ રસીનું આયોજન.

DEVANG reposted

Valsad District Administration welcomes you to Wilson Hill Monsoon Festival 2022. Link to participate in the Photography Seminar is shared below. Enjoy your weekend at #Valsad. forms.gle/TCALUmX3qax6YT…

DEVANG reposted

સબ ડિવિઝન પારડીના તમામ તાલુકામાં ટ્રાફિક સમસ્યા અને રોડ રીપેરીંગ બાબતે NHAI, R&B state, R&B પંચાયત, RTO, અને Police વિભાગ સાથે સંયુક્ત બેઠક યોજી તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચના આપી. @pkumarias @collectorvalsad

SDMPardi's tweet image. સબ ડિવિઝન પારડીના તમામ તાલુકામાં ટ્રાફિક સમસ્યા અને રોડ રીપેરીંગ બાબતે NHAI, R&B state, R&B પંચાયત, RTO, અને Police વિભાગ સાથે સંયુક્ત બેઠક યોજી તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચના આપી.
@pkumarias @collectorvalsad

DEVANG reposted

જન જનનો એક જ નાદ... હર ઘર તિરંગો લહેરાય એક સાથ... તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન ઘર, દુકાન, ઓફીસ પર તિરંગો લહેરાવી #HarGharTiranga અભિયાનમાં જોડાઈએ. @CMOGuj @PMOIndia @pkumarias @DDO_VALSAD

collectorvalsad's tweet image. જન જનનો એક જ નાદ... હર ઘર તિરંગો લહેરાય એક સાથ...

તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન ઘર, દુકાન, ઓફીસ પર તિરંગો લહેરાવી #HarGharTiranga અભિયાનમાં જોડાઈએ.
@CMOGuj @PMOIndia @pkumarias @DDO_VALSAD

DEVANG reposted

વલસાડ જિલ્લાના નાયબ બાગાયત નિયામક કચેરી વલસાડ હસ્તકના ફળરોપા ઉછેર કેંદ્રો પારડી અને ચણવઈ ખાતેથી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે વિવિધ કલમ અને રોપાઓનું વેચાણ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

DEVANG reposted

ખેડૂતોએ કલમ કે રોપાની ખરીદી કરવી હોય તો તેમણે ફળરોપા કેંદ્ર પારડી, સ્ટેશન રોડ, તા-પારડી (મો-૯૩૩૮૪૮૦૧૦) અને ફળરોપા કેંદ્ર ચણવઈ, પ્રાથમિક આરોગ્ય કેંદ્રની સામે, તા-જી વલસાડ (મો-૯૮૭૯૯૨૯૨૫૦)નો સંપર્ક કરવો. રોપા કલમની ખરીદી માટે ૮-અ, ૭/૧૨ અને આધારકાર્ડની નકલ સાથે રાખવી જરૂરી છે.

Loading...

Something went wrong.

Something went wrong.