patelpreeti3's profile picture. સુરત સચિન
વોર્ડ 30 મહિલા મોરચા મહામંત્રી

પટેલ પ્રિતી

@patelpreeti3

સુરત સચિન વોર્ડ 30 મહિલા મોરચા મહામંત્રી

Pinned

આજરોજ વોર્ડ 30 (કનસાડ સચિન ઉન આભવા ) મંડળની બેઠક થઈ તેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ થી માર્ગદર્શન મળ્યું. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આયોજીત મીટિંગ.. @CRPaatil @MahilamorchaGuj @NiranjanZazmera @zankhanabenbjp

patelpreeti3's tweet image. આજરોજ વોર્ડ 30 (કનસાડ સચિન ઉન આભવા ) મંડળની બેઠક થઈ તેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ થી માર્ગદર્શન મળ્યું. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આયોજીત મીટિંગ..
@CRPaatil  @MahilamorchaGuj 
@NiranjanZazmera  @zankhanabenbjp

પટેલ પ્રિતી reposted

हरमनप्रीत और शाह बाबू….!!!

પટેલ પ્રિતી reposted

આજરોજ મારા ચોર્યાસી વિધાનસભાના જનસંપર્ક કાર્યાલય ખાતે હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તા મિત્રો સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનો ૧૨૭ મો "મન કી બાત" કાર્યક્રમ નિહાળ્યો. #Mannkibaat #Narendramodi #BJP #BJPGujarat #BJP4India #bjpindia🇮🇳 #bjpgujarat #bjpsurat

MLASandipDesai's tweet image. આજરોજ મારા ચોર્યાસી વિધાનસભાના જનસંપર્ક કાર્યાલય ખાતે હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તા મિત્રો સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનો ૧૨૭ મો "મન કી બાત" કાર્યક્રમ નિહાળ્યો.

#Mannkibaat
#Narendramodi
#BJP #BJPGujarat
#BJP4India #bjpindia🇮🇳 #bjpgujarat #bjpsurat

*ખુશ કિસ્મત હોય છે તે બહેન..* *જેના સિરપર ભાઈનો હાથ હોય છે..* *દરેક મુશ્કેલીમાં તેની સાથે હોય છે..* *લડવું, ઝગડવું, ફરી પ્યારથી મનાવવું..* *ત્યારે તો આ સંબંધમાં આટલો પ્રેમ હોય છે. *ભાઈબીજ ની શુભેચ્છાઓ*🥳👫

સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ નવુ વર્ષ આપ સૌના માટે દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર સુખ-સમૃદ્ધિ લઈને આવે.

patelpreeti3's tweet image. સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.

ભગવાનને પ્રાર્થના કરું છું કે આ નવુ વર્ષ આપ સૌના માટે દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર સુખ-સમૃદ્ધિ લઈને આવે.

22 સપ્ટેમ્બરના રોજ GST દરમાં ફેરફાર પહેલાં FMCG છૂટક વિક્રેતાઓને મોટી છૂટ business-standard.com/economy/news/f… via NaMo App

patelpreeti3's tweet image. 22 સપ્ટેમ્બરના રોજ GST દરમાં ફેરફાર પહેલાં FMCG છૂટક વિક્રેતાઓને મોટી છૂટ
business-standard.com/economy/news/f… via NaMo App

વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ @CRPaatil @narendramodi

patelpreeti3's tweet image. વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
@CRPaatil 
@narendramodi

જનતા ની વ્હારે ધારાસભ્ય શ્રી સંદિપભાઇ દેસાઈ.. ચોર્યાસી વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય તરીકે જનસેવા કરવા હંમેશા તત્પર રહેનાર શ્રી સંદિપભાઇ દેસાઈ નું પ્રજાલક્ષી સુંદર કાર્ય... જનસેવા કેન્દ્ર નો લાભ આમ જનતાને સમય નો બચાવ... #SandipdesaiMLA

patelpreeti3's tweet image. જનતા ની વ્હારે ધારાસભ્ય શ્રી સંદિપભાઇ દેસાઈ..

ચોર્યાસી વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય તરીકે જનસેવા કરવા હંમેશા તત્પર રહેનાર શ્રી સંદિપભાઇ દેસાઈ નું પ્રજાલક્ષી સુંદર કાર્ય...
જનસેવા કેન્દ્ર નો લાભ આમ જનતાને

સમય નો બચાવ...
#SandipdesaiMLA

“૫ વર્ષનું દૃઢ નેતૃત્વ, ઉજ્જ્વળ સંગઠનશક્તિ અને વિઝનરી કાર્યપદ્ધતિ” ગુજરાત ભાજપને નવી ઊંચાઈઓ સુધી લઈજનાર, પ્રખર સંગઠનકર્તા અને ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી @CRPaatil સાહેબને અધ્યક્ષપદે ૫ વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

patelpreeti3's tweet image. “૫ વર્ષનું દૃઢ નેતૃત્વ, ઉજ્જ્વળ સંગઠનશક્તિ અને વિઝનરી કાર્યપદ્ધતિ”
ગુજરાત ભાજપને નવી ઊંચાઈઓ સુધી લઈજનાર, પ્રખર સંગઠનકર્તા અને ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી @CRPaatil સાહેબને અધ્યક્ષપદે ૫ વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

પટેલ પ્રિતી reposted

दीर्घायुरोग्ययस्तु। सुयशः भवतु। विजयः भवतु। जन्मदिनशुभेच्छा:।। ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપશ્રીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ગુજરાતનાં વિકાસને વધુ ગતિશીલ બનાવી, વૈશ્વિક ફલક…

CRPaatil's tweet image. दीर्घायुरोग्ययस्तु। सुयशः भवतु। 
विजयः भवतु। जन्मदिनशुभेच्छा:।। 

ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપશ્રીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ગુજરાતનાં વિકાસને વધુ ગતિશીલ બનાવી, વૈશ્વિક ફલક…

પટેલ પ્રિતી reposted

Sharing this month's #MannKiBaat. Do tune in!

*ખ્રિસ્તી.મુસ્લિમ.હિન્દુ.* *આ એ નારી શક્તિ છે* *જેણે પાકિસ્તાનમાં ઘૂસી ને એક જ રાતમાં 150+ થી વધુ આંતકી ને પતાવી દીધા, જેમા આંતર્રાષ્ટ્રીય વોન્ટેડ આંતકી નો પણ ખાત્મો કરી દિધો* *જય હિન્દ*🇮🇳

patelpreeti3's tweet image. *ખ્રિસ્તી.મુસ્લિમ.હિન્દુ.*

*આ એ નારી શક્તિ છે*
*જેણે પાકિસ્તાનમાં ઘૂસી ને એક જ રાતમાં 150+ થી વધુ આંતકી ને પતાવી દીધા, જેમા આંતર્રાષ્ટ્રીય વોન્ટેડ આંતકી નો પણ ખાત્મો કરી દિધો*

*જય હિન્દ*🇮🇳

પટેલ પ્રિતી reposted

“મા” તુજે સલામ... જીવનનાં દરેક યુદ્ધમાં ખાખી પહેર્યા વિના સાથે ઊભી રહેતી પ્રત્યેક માતાઓને વંદન! #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #mothersday #happymothersday #surat #suratcitypolice #suratpolice

CP_SuratCity's tweet image. “મા” તુજે સલામ...

જીવનનાં દરેક યુદ્ધમાં ખાખી પહેર્યા વિના સાથે ઊભી રહેતી પ્રત્યેક માતાઓને વંદન!

#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
.
.
#mothersday #happymothersday #surat #suratcitypolice #suratpolice

પટેલ પ્રિતી reposted

Several drones have been spotted in the Kutch district. A complete blackout will be implemented now. Please stay safe,Don’t panic.

પટેલ પ્રિતી reposted

अमेरिका कौन होता है हमारी पंचायत करने वाला? पाकिस्तान हमको मार कर चला गया और मंत्री अमेरिका जाकर रो रहे हैं - हमें बचाओ बचाओ. यह कोई तरीका होता है क्या? पड़ोसी मार कर चला गया तो अमेरिका क्या जाना - पाकिस्तान जाओ ना पाकिस्तान जिस भाषा में समझे समझाना चाहिए ~ नरेंद्र मोदी

પટેલ પ્રિતી reposted

पाकिस्तान के पूर्व PM इमरान खान की मौत हो गई? जानिए सोशल मीडिया पर वायरल दावे की क्या है सच्चाई . . . #ImranKhan #Pakistan #SocialMedia #ImranKhanDeath #पाकिस्तान #इमरान_खान_की_मौत #सोशल_मीडिया republicbharat.com/world/pakistan…

પટેલ પ્રિતી reposted

🫡🇮🇳

sanghaviharsh's tweet image. 🫡🇮🇳

પટેલ પ્રિતી reposted

ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મોકડ્રીલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.

GujaratPolice's tweet image. ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મોકડ્રીલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.
GujaratPolice's tweet image. ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મોકડ્રીલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.

Loading...

Something went wrong.

Something went wrong.