Raju Rathod
@raju7735
I’m flying because I gave everything up that weighed me down.
Bạn có thể thích
चीन की सेना को कड़ा सबक़ सिखाते हुए हमारे आदरणीय युवा नेता श्री @RahulGandhi जी।
                                            દરેક ક્ષેત્રમાં સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતા ભારતે ઉર્જાના સંરક્ષણ ક્ષેત્રે મેળવેલી સફળતાઓ પણ ક્યાંય ઓછી નથી. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે આ ક્ષેત્રમાં ભારત અને ખાસ કરીને ગુજરાતે મેળવેલી ઉપલબ્ધિઓ પર એક નજર નાંખીએ. (1/5) #NationalEnergyConservationDay
                                            છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં પવન ઉર્જાનો ઉપયોગ બમણો થયો છે, જ્યારે સૂર્ય ઉર્જાનો ઉપયોગ 30 ગણો વધ્યો. 2014 પહેલાં દેશમાં પવન ઉર્જા 21.131 GW અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ 2.821 GW જેટલો થતો હતો. આજે આ આંકડાઓ અનુક્રમે 41.843 GW અને 61.624 GW પર પહોંચ્યા છે. (2/5)
                                            સમગ્ર ભારતમાં સોલાર રૂફટોપની બાબતમાં ગુજરાત પ્રથમ ક્રમે આવે છે. આખા દેશમાં લગાવવામાં આવતા સોલાર રૂફટોપમાંથી 84 ટકા જેટલા માત્ર ગુજરાતમાં ઇન્સ્ટોલ થાય છે. આ કોઈ નાનીસૂની ઉપલબ્ધિ નથી. (3/5)
                                            સંપૂર્ણપણે સૂર્ય ઉર્જાથી સંચાલિત થતું હોય તેવું ભારતનું ગામ પણ સર્વપ્રથમ ગુજરાતમાં જ સ્થિત છે. તાજેતરમાં વડાપ્રધાન આદરણીય શ્રી @narendramodi સાહેબે મોઢેરા સૂર્યગ્રામનું ઉદ્ઘાટન કર્યું હતું. જે આજે દેશ માટે વિકાસનું એક મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. (4/5)
                                            વર્ષ 2015માં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દીર્ઘદ્રષ્ટિ વાપરીને ઉજાલા યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત એક જ વર્ષમાં 9 કરોડ એલઈડી બલ્બનું વેચાણ થયું, જેનાથી લગભગ 550 કરોડ રૂપિયાના વીજબિલની બચત થઇ. (5/5)
                                            “Be yourself, there's no one better.”
                                            શતાબ્દી મહોત્સવનો શુભારંભ 🛕
                                            
                                            
                                            कड़क चाय ☕️दिन बना देती है और कड़क नेतृत्व देश 🇮🇳 बना देता है। #TeaDay #InternationalTeaDay
                                            ખીલ્યું કમળ, જીત્યું ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજય બાદ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પરમ આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ અને આદરણીય ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની ઉપસ્થિતિમાં પ્રચંડ જનાદેશની ઉજવણી કરી.
                                            
                                            
                                            
                                            गुजरात, हिमाचल और दिल्ली की जनता-जनार्दन का बहुत-बहुत आभार। भाजपा को मिला जन-समर्थन… नए भारत की आकांक्षाओं का प्रतिबिंब है। भारत के युवाओं की सोच का प्रकटीकरण है। गरीब, दलित, वंचित, पिछड़े, आदिवासियों के सशक्तिकरण के लिए है।
युवाओं ने भारी संख्या में भाजपा को वोट देकर यह जता दिया है कि वे ना तो जातिवाद के बहकावे में आने वाले हैं और ना ही परिवारवाद के। उनका दिल सिर्फ विजन और विकास से ही जीता जा सकता है और भाजपा की राजनीति इन दोनों पर ही आधारित है।
भाजपा के राजनीतिक जीवन में उतार-चढ़ाव चाहे कितने भी आए हों, लेकिन हम हमेशा आदर्शों और मूल्यों पर अडिग रहे हैं।
Birthday greetings to Smt. Sonia Gandhi Ji. Praying for her long and healthy life.
गुजरात के नतीजों ने यह सिद्ध किया है कि भाजपा ही भरोसे का दूसरा नाम है।
पिछले 8 वर्षों में देश में आया बदलाव कार्य का भी है और कार्यशैली का भी है।
आज देश का मतदाता शॉर्टकट की राजनीति नहीं चाहता। अपने हित और अहित के बारे में वो अच्छी तरह जानता है।
आज देश की माताएं-बहनें और बेटियां चुनाव में कमल के निशान का सिर्फ बटन ही नहीं दबातीं, बल्कि उनमें आशीर्वाद का भाव भी होता है।
United States Xu hướng
- 1. Dick Cheney 7,056 posts
 - 2. Today is Election Day 2,688 posts
 - 3. Good Tuesday 23K posts
 - 4. Cowboys 71.3K posts
 - 5. #WeTVAlwaysMore2026 1.34M posts
 - 6. #Election2025 2,023 posts
 - 7. Nick Smith Jr 14.7K posts
 - 8. GO VOTE 67.7K posts
 - 9. Comey 92.6K posts
 - 10. David Hogg 5,491 posts
 - 11. Jonathan Bailey 41.8K posts
 - 12. Cardinals 31.9K posts
 - 13. iPads N/A
 - 14. #LakeShow 3,569 posts
 - 15. Jake Paul 5,646 posts
 - 16. Kawhi 4,804 posts
 - 17. Ben Shapiro 71.1K posts
 - 18. Blazers 8,731 posts
 - 19. Kyler 9,067 posts
 - 20. Jerry Jones 9,158 posts
 
Bạn có thể thích
- 
                                                
                                                    
                                                        Himanshu Pandey
@Himansh60613235 - 
                                                
                                                    
                                                        Yatendra Deol
@DeolYatendra - 
                                                
                                                    
                                                        Shree Angareshwar Mahadev
@ShreeAngareshw1 - 
                                                
                                                    
                                                        সুভাষ দাস ( Subhas Das )
@INDIAmerijan5 - 
                                                
                                                    
                                                        ठा.अभिषेक प्रताप सिंह(मोदी का परिवार)
@Abhishe75499191 - 
                                                
                                                    
                                                        Nidhi Goel
@NidhiGoel1234 - 
                                                
                                                    
                                                        BHAI KI BAAT
@bhai_baat - 
                                                
                                                    
                                                        Anil Singh
@AnilSin98839032 - 
                                                
                                                    
                                                        amit sharma
@amit2272sharma - 
                                                
                                                    
                                                        विठ्ठल गात 🦚🌷🇮🇳🥭🌅🌍🌦️🌈🌳🌴🏸🏏🏑♟️📚🖋️📿
@GatVitthal - 
                                                
                                                    
                                                        Mr Vishwakarma
@MrVishwakarma5 
Something went wrong.
Something went wrong.