sohdev3744's profile picture.

Sohansinh Devda

@sohdev3744

Sohansinh Devda reposted

૧૩ વર્ષથી ગુજરાતના લાખો કર્મચારીઓ “ન્યાય”ની રાહ જોઈ રહ્યા છે. State of Gujarat vs Shree Yogkshem Foundation for Human Dignity — આ કેસનો ચુકાદો લાખો પરિવારોના જીવનમાં બદલાવ લાવશે. આશા છે કે આ વખતે ગુજરાતના કર્મચારીઓને ન્યાય જરૂરથી મળશે અને દરેક કર્મચારીના હક માટેનો આ સંઘર્ષ જલ્દી…

Yuvi_1212's tweet image. ૧૩ વર્ષથી ગુજરાતના લાખો કર્મચારીઓ “ન્યાય”ની રાહ જોઈ રહ્યા છે.
State of Gujarat vs Shree Yogkshem Foundation for Human Dignity — આ કેસનો ચુકાદો લાખો પરિવારોના જીવનમાં બદલાવ લાવશે.
આશા છે કે આ વખતે ગુજરાતના કર્મચારીઓને ન્યાય જરૂરથી મળશે અને દરેક કર્મચારીના હક માટેનો આ સંઘર્ષ જલ્દી…

માનનીય મુખ્યમંત્રીશ્રી તથા સચિવશ્રી, મહેસૂલ વિભાગ અમે CCE (ગૌણ સેવા પસંદગી મંડળ) માં પસંદ થયેલા રેવન્યુ ક્લાર્ક છીએ. સાહેબ, આ દિવાળીએ અમને સત્તાવાર નિમણૂકનો આશીર્વાદ આપો. જેથી લાંબા સમયથી રાહ જોતી આંખોમાં પણ આ તહેવારનો પ્રકાશ ઝળહળે. @revenuegujarat @cmoguj @JayantiRavi


આવા કર્મચારીઓને pay protection શરૂઆતથી જ આપવામાં આવે પછી ભલે બીજી નોકરી ઉપલી કેડર માં આવે કે નીચલી કેડરમાં ..આ બાબતે હકારાત્મક નિર્ણય આવે તેવી વિનંતી છે.

ગુજરાત સરકાર હેઠળ વર્ષોથી કાર્યરત લાખો ફિક્સ પગારના કર્મચારીઓ લાંબા સમયથી ફિક્સ પગાર નીતિ દૂર કરવાની માંગણી કરતા આવ્યા છે, પરંતુ આજદિન સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોઈ કર્મચારી એક કેડરમાં ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કર્યા બાદ જો બીજી કેડરમાં પસંદગી મેળવે છે તો તેને…

Yuvi_1212's tweet image. ગુજરાત સરકાર હેઠળ વર્ષોથી કાર્યરત લાખો ફિક્સ પગારના કર્મચારીઓ લાંબા સમયથી ફિક્સ પગાર નીતિ દૂર કરવાની માંગણી કરતા આવ્યા છે, પરંતુ આજદિન સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી.

કોઈ કર્મચારી એક કેડરમાં ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કર્યા બાદ જો બીજી કેડરમાં પસંદગી મેળવે છે તો તેને…
Yuvi_1212's tweet image. ગુજરાત સરકાર હેઠળ વર્ષોથી કાર્યરત લાખો ફિક્સ પગારના કર્મચારીઓ લાંબા સમયથી ફિક્સ પગાર નીતિ દૂર કરવાની માંગણી કરતા આવ્યા છે, પરંતુ આજદિન સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી.

કોઈ કર્મચારી એક કેડરમાં ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કર્યા બાદ જો બીજી કેડરમાં પસંદગી મેળવે છે તો તેને…


Sohansinh Devda reposted

ગુજરાતમાં 25 વર્ષથી ચાલતી ફિક્સ પગાર (પે) ની નીતિ હવે નાબૂદ કરવી જ જોઈએ. કોન્ટ્રેક્ટ પદ્ધતિ, આઉટ સોર્સિંગ અને ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે . સમાન કામ સમાન વેતન એ બંધારણીય સિદ્ધાંત છે . યુવાનો આ અંગે સોશિયલ મીડિયામાં જે ઝુંબેશ ચલાવે છે તેને સમર્થન આપુ છું . આ મુદ્દા અંગે…


Sohansinh Devda reposted

1 લાખ રોડ ઉપર ઉતરી પડો ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ! #Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT

jigneshmevani80's tweet image. 1 લાખ રોડ ઉપર ઉતરી પડો

ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ! 
#Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT

Sohansinh Devda reposted

રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે! હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj


Sohansinh Devda reposted

ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat


Sohansinh Devda reposted

ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ને વિનંતી કે વિકસિત ગુજરાતના યુવાનોનું આર્થિક અને માનસિક શોષણ કરતી #ફિક્સ_પે નીતિ નાબૂદ કરીને મક્કમ નિર્ણય લેશો એવી વિનંતી. #remove_fixpay_in_gujarat @CMOGuj

SukhdevGajera's tweet image. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ને વિનંતી કે વિકસિત ગુજરાતના યુવાનોનું આર્થિક અને માનસિક શોષણ કરતી #ફિક્સ_પે નીતિ નાબૂદ કરીને મક્કમ નિર્ણય લેશો એવી વિનંતી. #remove_fixpay_in_gujarat
@CMOGuj

Sohansinh Devda reposted

ફિક્સ પેનું 'ફિક્સ' કરો જુઓ આજે સવારે 11થી 11:30 કલાકે @NewsCapitalGJ પર... #remove_fixpay_in_gujarat

JournoJayesh's tweet image. ફિક્સ પેનું 'ફિક્સ' કરો 

જુઓ આજે સવારે 11થી 11:30 કલાકે @NewsCapitalGJ પર...
#remove_fixpay_in_gujarat

Sohansinh Devda reposted

છેલ્લા 25 વર્ષથી ચાલી આવતી ફિક્સ-પેની શોષણાત્મક નીતિ હવે તરત જ નાબૂદ કરવી જ જોઈએ. ક્યાં સુધી ગુજરાતના યુવાનોને ફિક્સ પગારમાં બાંધી રાખીને તેમની મહેનતનો સસ્તો સોદો કરશો? ફિક્સ પગારધારી કર્મચારીઓનું આર્થિક શોષણ હવે બંધ થવું જોઇએ #remove_fixpay_in_gujarat


Sohansinh Devda reposted

ફિક્સ પગાર, આઉસોર્સિંગ, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરો: દાયકાઓથી મહા ભયંકર દમન - શોષણ કરનારી ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જ જોઈએ! #Remove_Fixpay_in_gujarat at any cost! @CMOGuj @VtvGujarati @abpasmitatv @tv9gujarati


Sohansinh Devda reposted

#સમાન_કામ_સમાન_વેતન મેળવવા નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે. કર્મચારીઓની વર્ષોની પીડા અને શોષણ સામેની લડાઈમાં હંમેશા @IncGujarat સાથે રહી છે.ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરવા અમે સંકલ્પબદ્ધ છે. મારું #remove_fixpay_in_gujarat અભિયાનને સમર્થન છે


Sohansinh Devda reposted

25 વર્ષથી ચાલતી ફિક્સ - પેની નીતિ હવે નાબૂદ કરવી જોઈએ. ક્યાં સુધી ગુજરાતના યુવાનો સાથે અન્યાય કરતા રહેશો, ફિક્સ પગારદાર કર્મચારીઓનું આર્થિક શોષણ ક્યાં સુધી..??? #remove_fixpay_in_gujarat


Sohansinh Devda reposted

ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat


Sohansinh Devda reposted

શું ગુજરાત સરકારે ફિક્સ પગારના કર્મચારીઓ પર ગંભીરતાથી વિચાર કરી Fix Pay નીતિ દૂર કરવી જોઈએ ? #Remove_Fixpay_in_gujarat ?


Sohansinh Devda reposted

ફક્ત એક ક્લિકથી થશે માર્ગ સંબંધિત ફરિયાદનું નિવારણ…. ગુજમાર્ગ એપ ડાઉનલોડ કરો અને તમારી સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડો… #GujMARG @CMOGuj @InfoGujarat @GujDCoffice @rb_department @collectorkut @infokutchgog

KutchDdo's tweet image. ફક્ત એક ક્લિકથી થશે માર્ગ સંબંધિત ફરિયાદનું નિવારણ….

ગુજમાર્ગ એપ ડાઉનલોડ કરો અને તમારી સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડો…

#GujMARG

@CMOGuj @InfoGujarat @GujDCoffice @rb_department @collectorkut @infokutchgog

Sohansinh Devda reposted

રાજાણી સાહેબ આજે 1-2 દિવસ પૂરા થાય છે. સરકાર તરફથી મંજૂરી બાબતે કોઈ અપડેટ હોય તો જણાવવા વિનંતી.🙏

CCE ગ્રુપ એની પરીક્ષામાં ચોઈસ ફીલિંગ અને રીચેકિંગની સરકાર તરફથી મળી શકે છે મંજૂરી. એક બે દિવસમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત.@tv13gujarati



United States Trends

Loading...

Something went wrong.


Something went wrong.