SuhelAkubat
@suhel_akubat
MR.AKUBAT BED SHEET & COVER
You might like
ભરુચ જિલ્લામાં અસામાજિક તત્વો સામે તંત્રની લાલ આંખ ખૂબ સરસ 👏🏻 @BharuchPolice @MistryMadhavi @InfoGujarat @InfoBharuchgog @sanghaviharsh @dgpgujarat
મહે.@CollectorBharchશ્રી, ભરુચ કંથારીયા ગામ પાસે PWD ઘ્વારા રોડના લેવલ વગર બ્લોક નાંખી ખાડા પુરવામાં આવી રહ્યા છે.જેથી રોડનો લેવલ કરી ખાડા પુરવામાં આવે.આ રોડ ઉપરથી વિલાયત-સાયખા GIDC ના ભયંકર મોટા સાધનો પસાર થાય છે.જેથી બ્લોક નીકરી કોઇ રાહદારીને ગંભીર ઇજા પહોંચશે તો જવાબદાર કોણ.?
GP-SMASH @GujaratPolice
@dgpgujarat @sanghaviharsh @BharuchPolice ભરુચ તાલુકાના કંથારિયા ગામના ડે.સરપંચ ઐયુબ શેઠ જેઓ એક ગરીબ આદિવાસી ઉપર બેરહમીથી ગારો ભાંડી અત્યાચાર ગુજારી @BharuchPolice ને પડકાર ફેંકી રહ્યા છે આવા અ-સામાજીક તત્વો વિરુઘ્ઘ કાયદેસર કાર્યવાહી કરે એ જરુરી. @MansukhbhaiMp @Chaitar_Vasava
પ્રતિશ્રી, @CollectorBharch @DDOBHARUCH1 @BharuchPolice ભરુચ તાલુકાના કંથારિયા ગામે જાહેર રસ્તાને અડચણરુપ સરકારી જમીન પચાવી પાડી ગેરકાયદેસર દબાણ કરી દુકાનો બનાવેલ છે.જેમાં વિજ મીટર વગર ડાયરેકટ લંગર નાંખી વિજચોરી કરી રહ્યા છે.જે ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરવા નમ્ર વિનંતી.
facebook.com/share/1AFzs77r… @CollectorBharch @DDOBHARUCH1 @BharuchPolice @InfoBharuchgog @InfoGujarat
લ્યો બોલો…૭ વર્ષનો હિસાબ બાકી છતાં વકફ બોર્ડમાં વચેતીયાઓ મારફતે સેટિંગ પાર પાડી તપાસના નામે મિંડુ… વઘુ આવતા અંકે વાંચો કોણ કોણ વચેતીયાઓ ટ્રસ્ટીઓને બચાવવા કાવાદાવા કરેલ એ તમામના નામ-સરનામાં ફોટા સહિત… @DrMohsinlok @Bhupendrapbjp @sanghaviharsh @KirenRijiju @InfoGujarat
પ્રતિ, @dgpgujarat @sanghaviharsh @CollectorBharch @BharuchPolice ભરુચ સબજેલમાં ખાસ કેદીઓને VIP લકઝરીયસ સુવિધાઓ અન્ય પ્રતિબંઘીત નશીલા પદાર્થનું ગેરબંઘારણીય ઉંચા ભાવે વેચાણ થતુ હોય કાયદેસર તપાસ હાથઘરી કાર્યવાહી કરવા મહેરબાની કરશોજી. @gopimaniar @devanshijoshi71 @Gopal_Italia
@dgpgujarat @sanghaviharsh @BharuchPolice ભરુચ તાલુકાના કંથારિયા ગામના ડે.સરપંચ ઐયુબ શેઠ જેઓ એક ગરીબ આદિવાસી ઉપર બેરહમીથી ગારો ભાંડી અત્યાચાર ગુજારી @BharuchPolice ને પડકાર ફેંકી રહ્યા છે આવા અ-સામાજીક તત્વો વિરુઘ્ઘ કાયદેસર કાર્યવાહી કરે એ જરુરી. @MansukhbhaiMp @Chaitar_Vasava
પ્રતિશ્રી, @CollectorBharch @DDOBHARUCH1 ભરુચ TDO ની કચેરીમાં અવશ્ય મુલાકાત લઇ શિક્ષાત્મક પગલા ભરશો જેથી દૂર-દૂરથી આવતા અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે કચેરી સમય દરમ્યાન TDOશ્રી કે કર્મચારીઓ પોતાના ટેબલ ઉપર જોવા મળતા નથી ત્યા પુછતા એકજ જવાબ મળે છે મિટિંગમાં છે.@CMOGuj
માનનીય શ્રી @CollectorBharch @DDOBHARUCH1 આપ એકવાર અવશ્ય ભરુચ તાલુકા પંચાયત કચેરીની આકસ્મિક મુલાકાત લઇ ત્યાના TDO શ્રી તેમજ કર્મચારીઓ કેવી કામગીરી કરી રહ્યા છે અને દૂર-દૂરથી આવનાર અરજદારો સાથે કેવુ વર્તન કરી રહ્યા છે એની જીણીવટભરી તપાસ આરંભી TDOશ્રી ને કડક સૂચના આપો એજ અપેક્ષા-🙏
youtu.be/znrgLFsXS4U?si… @GujaratPolice @dgpgujarat @sanghaviharsh @BharuchPolice @CollectorBharch @GujaratFirst @DrMohsinlok
youtube.com
YouTube
Bharuch: કંથારીયામાં Waqf Board Committee માં ગેર વહીવટનો આક્ષેપ!
youtu.be/yE5G7WjRcmo?si… SNP NEWS BHARUCH facebook.com/share/v/15WGhw… @dgpgujarat @sanghaviharsh @DrMohsinlok @BharuchPolice
youtube.com
YouTube
ભરૂચ જિલ્લામાં જમીનના વિવાદમાં અકસ્માત કરી હત્યાનો પ્રયાસ કરાયો...
youtu.be/0rsgI0qJfsU?si… ભરૂચ: કંથારીયા વકફ બોર્ડ કમિટીમાં ગેર વહીવટના આક્ષેપ બાદ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરનાર 2 શખ્સોની ધરપકડ.
youtube.com
YouTube
ભરૂચ: કંથારીયા વકફ બોર્ડ કમિટીમાં ગેર વહીવટના આક્ષેપ બાદ પિતા-પુત્ર...
youtu.be/2OSy9GORQtU?si… @BharuchPolice ની આ સરાહનીય નિષ્પક્ષ અને તટસ્થ કામગીરીને અમો ભોગ બનનાર બિરદાવી રહ્યા છીએ.આવા લુખ્ખા અને અ-સામાજીક તત્વોને કાયદાનું ભાન કરાવી દાખલો બેસે એ પ્રકારે કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલવા બદલ ખૂબ ખૂબ અભિનંદન-💐 @dgpgujarat @sanghaviharsh
youtube.com
YouTube
ભરૂચ: કંથારીયા ગામના પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરવાના બનાવમાં બે...
પ્રતિશ્રી, @dgpgujarat @sanghaviharsh @BharuchPolice @GujaratPolice શું અમને ન્યાય મળશે ખરો..? ઘટનાને આજે ૨૨ દિવસ થયા હજુ સુઘી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ નથી.આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.માટે@BharuchPolice ને બે હાથ જોડી વિનંતી છે કે આવા અસામાજીક તત્વોને કાયદાનું ભાન કરાવશો🙏
પ્રતિશ્રી, @sanghaviharsh @dgpgujarat @BharuchPolice @CollectorBharch શું અમને ન્યાય મળશે ખરો.? આ ઘટનાને આજે ૨૦ દિવસ થયા છતાં હજુ સુઘી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ નથી.માત્ર એકજ જવાબ મળી રહ્યો છે કે તપાસ ચાલુ છે.આ તપાસ ક્યાં સુઘી ચાલશે.?પુરાવાઓ આપવા છતાં કોઇ કાર્યવાહી નહીં કેમ .?
United States Trends
- 1. Good Friday 43.4K posts
- 2. #FridayVibes 3,534 posts
- 3. Summer Walker 20.2K posts
- 4. #FinallyOverIt 6,526 posts
- 5. Happy Friyay 1,069 posts
- 6. Wale 35.3K posts
- 7. #FridayMotivation 2,190 posts
- 8. #fridaymorning 1,147 posts
- 9. Go Girl 26.8K posts
- 10. RED Friday 2,123 posts
- 11. #FursuitFriday 10.4K posts
- 12. Meek 6,173 posts
- 13. Robbed You 4,571 posts
- 14. Bihar 334K posts
- 15. Bubba 8,241 posts
- 16. 5sos 23.6K posts
- 17. 1-800 Heartbreak 1,728 posts
- 18. Justin Fields 10.4K posts
- 19. Saylor 26.1K posts
- 20. Disc 2 1,069 posts
You might like
-
Gohel arunsinh1
@arunsinh1_gohel -
mehul thakkar
@Thakkarmehul11 -
🌟Milan Sorathiya🌟 🪩
@Milan9099 -
dangar sudhir
@ahir_sudhir -
Uday Dhadhal
@Udaydhadhal999 -
Nilesh Jethva
@nileshjethava11 -
Sadbhavna Kamdar Union
@SadbhavnaUnion -
Hasanali Sunasara (INDIA)
@Hasanali4440 -
INDIAN
@VinodThaakor -
Manoj Goyani
@manoj_goyani6 -
Madhubhai Kaklotar
@KaklotarMadhu -
🅰️🅰️🅿️ YOGESH VAGHELA
@Yogeshv16438275 -
Ravi Mangukiya
@Ravi_Patel5753 -
ARPIT AHIR
@arpit_dangar -
Dharmik Patel
@patedharmik0016
Something went wrong.
Something went wrong.