Varethasbcc Kheralu
@varethasbcc
આરોગ્ય વિભાગ વરેઠા પ્રા.આ.કે ડભોડા ખેરાલુ
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના સક્ષમ નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા દરેક પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતી હોય છે. જેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આવા પાણીજન્ય અને હવામાં ફેલાતા વિવિધ રોગોને અટકાવવા સતત પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે.
કમોસમી વરસાદના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે દરેક PHC, CHC અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનો કર્યા.
108 ઈમર્જન્સી મેડિકલ સેવા સર્વિસિસની અવિરત સેવા... #gog #healthdepartment #spreadawareness #108emergency #diwali2025 @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
SRM team દ્વારા તા.06.10.25 થી તા.09.10.25 સુધી મહેસાણા જિલ્લાના રેન્ડમલી તાલુકા ના PHC, AAM સેન્ટરો ની મુલાકાત લીધી હતી જેની DE BRIEFING MEETING માન.કલેકટરશ્રી તથા માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી અધ્યક્ષતામાં મીટિંગ યોજવામાં આવી.
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્યક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી થઈ છે. હેલ્થ સેક્ટરમાં કાર્યરત તબીબો તથા તમામ હેલ્થવર્કર્સને આરોગ્ય કૅમ્પને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. #SwasthNariSashaktParivar
આપણા માટે ઘણા આનંદ અને ગૌરવની વાત છે કે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સમાં આપણા સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને નેશનલ ઈ-ગવર્નન્સ જ્યુરી એવોર્ડ પ્રાપ્ત થયો છે. પલસાણા ગામમાં ઓનલાઈન ટેક્સ કલેક્શન, પોતાની વેબસાઈટ, 17,000 થી વધુ ઓનલાઈન એપ્લિકેશનની…
"સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન" તા.17 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર #SNSPA #સ્વસ્થનારીસશક્તપરિવારઅભિયાન #TBMuktBharat #healthcareforall @CollectorMeh @ddo_mehsana @HealthDeptGuj @NHMGujarat @Dwivedi_D @irushikeshpatel @infomahesanagog @InfoGujarat @MIHILPATEL_13 @NtepGuj @TbDivision
શું તમને ખબર છે? ઉત્તર ગુજરાતમાં એશિયાનું સૌથી મોટું મસાલા માર્કેટ છે! આવા અનેક પ્રોડક્ટ્સને વૈશ્વિક રોકાણકારો સમક્ષ પહોંચાડવા માટે છે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’નો મંચ. તા. 9-10 ઓક્ટોબર,૨૦૨૫ સ્થળ : @Ganpat_Uni #VibrantGujarat #VGRC #VGRC2025 @VibrantGujarat
During motivational visit of Honorable Governor of Gujarat to Jaspuriya village of Satlasana taluka,a #medicalcamp was organized.speciality services and health check up were provided in this medical camp.Resp.Governor Sir,Resp.Collector Sir,Resp.DDO sir visited it. @ddo_mehsana
"સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન" દરમ્યાન આપ પણ #નિક્ષયમિત્ર બની ટીબીના દર્દીને પોષણ સહાય આપી આપનું યોગદાન આપી શકો છો. #SwasthNariSashaktParivar #nikshaymitra #tbmuktbharat @irushikeshpatel @NHMGujarat @TbDivision @CollectorMeh @ddo_mehsana @HealthDeptGuj @NHMGujarat @Dwivedi_D
માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અને CDHO Sir ની સૂચના અન્વયે.અને માનનીય તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ના માર્ગદર્શન હેઠળ આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ના મેડિકલ ઓફિસર અને આયુષ મેડિકલ ઓફિસર અને આયુષ્માન આરોગ્ય મંદિર ડભોડા ના સ્ટાફ તથા આંગણવાડી કાર્યકર સ્ટાફ દ્વારા
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મહિલા તેમજ બાળકોને આરોગ્યલક્ષી મોટી ભેટ મળી રહી છે. જેનો કૅમ્પના માધ્યમથી મહત્તમ લાભ લેવા માટે અપીલ કરૂ છું. પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત સેવાઓ, રસીકરણ , એનીમિયા અને માસિક સ્વચ્છતા સંબંધિત સેવા, ડાયાબિટીસ,…
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનભાગીદારી થકી બાળકોને પૌષ્ટિક તત્વોથી સભર 'તિથિ ભોજન' આપવાની અનોખી પહેલ રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અર્થપૂર્ણ બનાવે છે. 'તિથિ ભોજન' જેવા કાર્યક્રમો સમાજને વધુ મજબૂત અને સ્વસ્થ બનાવે છે તેમજ બાળકોમાં પોષણ અને પરંપરા બાબતે જાગૃતિ ફેલાવે છે.
ગુજરાત સરકાર દ્વારા “રાષ્ટ્રીય પોષણ માસ” ની ઉજવણી નિમિત્તે મહેસાણા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આજરોજ વિશિષ્ટ અભિગમ હેઠળ મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓના કુલ ૧૦૩૨ પી.એમ.પોષણ કેન્દ્રો (મ.ભો.યો કેંદ્રો) પર જિલ્લાના કક્ષાના અધિકારીશ્રીઓ, ગામના અગ્રણીઓ તથા દાતાશ્રીઓ, શાળા પરિવાર તરફથી…
કૃમિ મુકત બાળક....તંદુરસ્ત બાળક" 📷તા. ૧૧-૦૯-૨૦૨૫ રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ 📷તા. ૧૮-૦૯-૨૦૨૫ મોપઅપ રાઉન્ડ 📷#કૃમિનાશક ગોળી આપવામાં આવશે. #NationalDewormingDay25 #NDD @CollectorMeh @ddo_mehsana @PMOIndia @CMOGuj @HealthDeptGuj @NHMGujarat @InfoGujarat @Dwivedi_D
તંદુરસ્ત મા, તંદુરસ્ત બાળક... સગર્ભા મહિલા જેટલી પોતાની કાળજી રાખશે, એટલું જ તેના ગર્ભમાં રહેલું બાળક સ્વસ્થ રહી શકશે.. ગર્ભાવસ્થા દરમિયાન માતાની જો પોષણક્ષમ આહાર લઈ અને યોગ્ય કાળજી રાખવામાં આવે તો આવનાર ભવિષ્યમાં તેને પણ કમજોરી નથી આવતી.. #healthygujarat #gog #mohernutrition
"ટીબીના લક્ષણો જાણો ! સતત ઉધરસ, છાતીમાં દુખાવો, વજન ઘટવું, રાત્રે પરસેવો આવવો વગેરે ટીબીના સામાન્ય લક્ષણો છે. ઉપરાંત નીચે મુજબના લક્ષણો પણ જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરો ! વિનામૂલ્યે નિદાન કરાવો અને જો ટીબી જણાય તો નિયમિત સારવાર લો. #TBMuktBharat
#Mediacoverge #news #bhadarvipoonam2025 #MedicalCamp #medicalservice #healthbulletin @CollectorMeh @ddo_mehsana @HealthDeptGuj @NHMGujarat @Dwivedi_D @MoHFW_GUJARAT @MoHFW_INDIA
રોકાણની અનન્ય સંભાવનાઓ સાથે ખૂલશે સમૃદ્ધિનાં નવા દ્વાર... વાઇબ્રન્ટ ગુજરાતના વિચાર બીજ સાથે વર્ષ 2003માં શરૂ થયેલી ગુજરાતની વિકાસ યાત્રા નવા સંકલ્પ, નવી ઊર્જા અને નવા સામર્થ્ય સાથે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસના મંચ થકી ગ્લોબલ હરણફાળ ભરવા તૈયાર છે... #VGRC2025…
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ (VGRC)નો શુભારંભ થશે... જાહેર ભાગીદારી અને પરસ્પર વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે VGRCનો ઉદ્દેશ્ય ગુજરાતના સમાવેશી ઔદ્યોગિક વિકાસના વિઝનને પ્રતિબિંબિત કરે છે... #VGRC2025 #VibrantGujarat…
ગુજરાતના નાગરિકોને દૈનિક વાહનવ્યવહાર માટે મળશે વધુ સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના ₹307 કરોડના ખર્ચે હાથ ધરાયેલા કુલ 6 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. #ViksitBharatViksitGujarat #ViksitMehsana
United States เทรนด์
- 1. Kevin James 2,153 posts
- 2. Bubba 28K posts
- 3. Jack Hughes 1,228 posts
- 4. RIP Coach Beam N/A
- 5. Bill Clinton 113K posts
- 6. #BravoCon 4,377 posts
- 7. Last Chance U 3,950 posts
- 8. Metroid 10.5K posts
- 9. Zverev 3,408 posts
- 10. Crooks 76.6K posts
- 11. $EDEL N/A
- 12. Oakland 8,748 posts
- 13. Paul Blart N/A
- 14. $GOOGL 20K posts
- 15. Wale 46.3K posts
- 16. Hunter Biden 19.8K posts
- 17. #CashAppGreen 1,305 posts
- 18. Vatican 14.5K posts
- 19. Bondi 105K posts
- 20. Rondo 2,652 posts
Something went wrong.
Something went wrong.