AAP Ahmedabad
@Aap_ahmedabd
Official Twitter Account of Aam Aadmi Party, Ahmedabad.
You might like
શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરી જોડાઓ. t.me/AapAhmedabad07
ભાજપની ગુજરાતના યુવાનો સાથે ભેદભાવની નીતિ કેમ? ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં કરાર આધારિત ભરતી પ્રથા રોકી શકે તો, ગુજરાતના યુવાનો પર કરાર આધારિત યોજના થોપી અન્યાય કેમ કરી રહી છે?
વર્ષ શરુ થયાને પાંચ-પાંચ મહિના મહિના થઈ ગયા હોવા છતાંય રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ ગ્રાંટ-વિહોણી છે. #યુવા_અધીકાર_યાત્રા
ગુજરાત સરકાર અદાણીના ફાયદા માટે વીજદરના ભાવોમાં વધારો કરી દે, અદાણીને હજારો કરોડો રૂપિયા ભૂલથી ચૂકવી દે. અને આંધળો પ્રેમ નહીં તો શું કહેવાય?
પંજાબની ઈમાનદાર 'આપ' સરકારે 12,710 શિક્ષકોને કાયમી કરી તેમને આપેલું વચન કર્યું પૂર્ણ, જ્યારે ગુજરાતની અશિક્ષિત ભાજપ સરકાર ભાવિ શિક્ષકોની માંગ સાંભળવાના બદલે સાથે અમાનવીય વર્તન કરી રહી છે.
ગુજરાતમાં પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે 'આમ આદમી પાર્ટી' ની શિક્ષણ ક્રાંતિ જરૂરી છે.
'આપ' ગુજરાત અમદાવાદ શહેરના નવનિયુક્ત વોર્ડ પ્રમુખો ને ખૂબ ખૂબ અભિનંદન.
ગુજરાતમાં ખેડૂત વિરોધી ભાજપના 30 વર્ષના શાસનનું આ પરિણામ છે, ગુજરાતના 47 લાખથી પણ વધુ ખેડૂતો આજે દેવાદાર છે.
આજરોજ 77મા સ્વતંત્રતા પર્વ દિવસ નિમિત્તે 'આપ' ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં 'ધ્વજવંદન કાર્યક્રમ' યોજાયો, ત્યારબાદ તિરંગા યાત્રા યોજાઈ જેમાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા... Isudan Gadhvi Pravin Ram
સર્વે દેશવાસીઓને "સ્વતંત્રતા દિવસ" નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર ના નવનિયુકત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન...
જો આ રીતે ચાલતો રહ્યો ભાજપનો વિકાસ, તો તહેવારો આવતા આવતા તેલનો ડબ્બો થઈ જશે ₹ 5000 ને પાર..
આમ આદમી પાર્ટી અમદાવાદ જિલ્લા તેમજ ધોળકા તાલુકાના માલધારી વિંગના નવ નિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ શુભકામનાઓ
જળ, જંગલ અને જમીન ના રક્ષક આદિવાસી ભાઈઓ બહેનો ને વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભેચ્છાઓ... #IndigenousDay
જો ગુજરામાં આમ આદમી પાર્ટીની સરકાર હોત તો શિક્ષકોની આ પરિસ્થિતિ ન થઈ હોત કેમ કે, અરવિંદ કેજરીવાલે ગેરંટી આપી હતી કે જો ગુજરાતમાં 'આપ' સરકાર બનશે તો ગુજરાતના શિક્ષકોને કોઈપણ બિનશૈક્ષણિક કાર્ય કરાવવામાં નહીં આવે.
ભોળી જનતાએ ખોટા વિકાસના નામે ભોળવાઇને આપ્યો લૂંટેરી ભાજપને વોટ, એટલે જ હવે દરેકના ખિસ્સે આવી રહી છે ખોટ.
કોણ સાચું? રાજીનામા માટે વ્યક્તિગત કારણ જવાબદાર કે કરોડોનો ભ્રષ્ટાચાર?
લાયસન્સ આપવામાં કરેલો ભ્રષ્ટાચાર નિર્દોષ જનતાનો ભોગ લઈ રહ્યો છે, પૈસાના જોરે નબીરાઓ લાઈસન્સ લઈને આડેધડ નિર્દોષ લોકોને કચડી રહ્યા છે.
ક્યાંક આ કારણસર જ તો ભાજપમાં ટોચના નેતા બનવા માટે માજી બુટલેગરની લાયકાત જરૂરી હોય એવું બની શકે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.
પંજાબમાં કેજરીવાલે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાનો કરેલો વાયદો ખૂબજ ટૂંક સમયમાં પૂરો કર્યો. ચૂંટણી ટાણે માત્ર ખોટા વચન આપવાનું નથી આમ આદમી પાર્ટીનું કામ, ચૂંટણી જીત્યા પછી વાયદાઓ પૂરા કરી આપીએ છીએ મતદાતાઓને માન.
'આપ' અમદાવાદ શહેરના O.B.C વિંગ ના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન...
United States Trends
- 1. Virginia Tech 4,295 posts
- 2. Sonic 3 9,224 posts
- 3. GOTY 21K posts
- 4. James Franklin 3,965 posts
- 5. Expedition 33 32.4K posts
- 6. Moana 30K posts
- 7. Zelda 56.9K posts
- 8. #TheGameAwards 36.9K posts
- 9. Grok 4.1 7,522 posts
- 10. Comey 30.3K posts
- 11. Ted Cruz 16.5K posts
- 12. FEMA 7,213 posts
- 13. Baton Rouge 2,260 posts
- 14. Hokies N/A
- 15. Clair Obscur 20.7K posts
- 16. #RestoreTheSnyderVerse 40.8K posts
- 17. Until Dawn 3,048 posts
- 18. Silksong 35.6K posts
- 19. Cher 20.6K posts
- 20. Va Tech N/A
You might like
-
Gauri Desai
@GauriDesaiAAP -
Ankit Darji
@iankitdarji -
Patel Nirav
@Official_Nirav_ -
Pratik Inamdar
@Inamdar_Praatik -
Nirali Patel ( Desai)
@patelnirali_14 -
મુખી
@ParamBhram -
Arjun Rathva
@profarjunrathva -
Yogesh Jadvani
@Yogesh_Jadvani -
AAP sabarkantha
@AAPSabarkantha -
Dharmik Mathukiya
@DharmikMathuki1 -
ASAPGujarat
@ASAPGujarat -
Sagar Rabari
@isagarrabari -
Anil Patel | 𝐈 ❤️ 𝐈𝐍𝐃𝐈𝐀
@anilkpatell -
Devanshi Joshi
@devanshijoshi71 -
AAP Arvalli
@AAPArvalli
Something went wrong.
Something went wrong.