AkbaGP_Meh's profile picture. @AkbaGP_Meh

AkbaGPMeh

@AkbaGP_Meh

@AkbaGP_Meh

“ગુજરાતના સમુદ્ર ખોલશે ભારતની સમૃદ્ધિના નવા દ્વાર” ભાવનગર ખાતેથી દેશના વિવિધ પોર્ટ્સના વિકાસથી મેરીટાઇમ સેક્ટરની પ્રગતિમાં વધારો કરતા ભારત સરકારના ₹7,000 થી વધુ કરોડના પ્રોજેક્ટ્સનો માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના વરદ્હસ્તે પ્રારંભ. #SamudraSeSamriddhi @CollectorMeh


ગુજરાત એટલે દેશની સમૃદ્ધિનો કિનારો !! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે 'સમુદ્રથી સમૃદ્ધિ' કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત... 🗓️ 20 સપ્ટેમ્બર, 2025 📍 ભાવનગર #SamudraSeSamriddhi @CollectorMeh @ddo_mehsana


ગુજરાતનો સમુદ્ર બનશે આપણાં દેશની નવી ઓળખ... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત... #SamudraSeSamriddhi @CollectorMeh @ddo_mehsana


ગુજરાત ખોલશે ભારતની પ્રગતિના નવા દ્વાર. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ભાવનગરથી 'સમુદ્રથી સમૃદ્ધિ'નો રોડમેપ કંડારતા વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #SamudraSeSamriddhi @CollectorMeh @ddo_mehsana


“સમુદ્રથી દેશની સમૃદ્ધિનો નવો યુગ” માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ભાવનગર ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કરોડોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #SamudraSeSamriddhi @CollectorMeh @ddo_mehsana


वड़नगर में खेल का उत्सव! युवाओं के लिए नेतृत्व, अनुशासन और आत्मनिर्भरता का मंच है। आइए खेलें और राष्ट्र निर्माण में योगदान दें! खेल, पर्यावरण, सेवा – सब एक साथ! वड़नगर की मिट्टी से उठ रही है प्रेरणा की लहर। #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में @CMOGuj @PMOIndia

AkbaGP_Meh's tweet image. वड़नगर में खेल का उत्सव! युवाओं के लिए नेतृत्व, अनुशासन और आत्मनिर्भरता का मंच है। आइए खेलें और राष्ट्र निर्माण में योगदान दें!

खेल, पर्यावरण, सेवा – सब एक साथ! वड़नगर की मिट्टी से उठ रही है प्रेरणा की लहर। 
#NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में

@CMOGuj
@PMOIndia

ફોનમાંથી હંમેશા સાચી જ માહિતી મળે એ જરૂરી નથી* અફવાને હવા ના આપો, આપની સતર્કતા એ જ સૌની સલામતી #BeAlertBeCareful @CMOGuj @CollectorMeh @ddo_mehsana


छात्रों के लिए बेहतरीन अवसर – आत्मविश्वास, नेतृत्व और स्वस्थ जीवनशैली अपनाइए। खेल सिर्फ खेल नहीं, यह अनुशासन, नेतृत्व और आत्मविश्वास की राह है। आइए वड़नगर में इसे महसूस करें! #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में @CMOGuj @PMOIndia @narendramodi @CollectorMeh @ddo_mahesa

AkbaGP_Meh's tweet image. छात्रों के लिए बेहतरीन अवसर – आत्मविश्वास, नेतृत्व और स्वस्थ जीवनशैली अपनाइए। 
खेल सिर्फ खेल नहीं, यह अनुशासन, नेतृत्व और आत्मविश्वास की राह है। आइए वड़नगर में इसे महसूस करें!

#NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में

@CMOGuj
@PMOIndia
@narendramodi
@CollectorMeh 
@ddo_mahesa

वड़नगर में खेल का उत्सव! युवाओं के लिए नेतृत्व, अनुशासन और आत्मनिर्भरता का मंच है। आइए खेलें और राष्ट्र निर्माण में योगदान दें! खेल, पर्यावरण, सेवा – सब एक साथ! वड़नगर की मिट्टी से उठ रही है प्रेरणा की लहर। #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में @CMOGuj @PMOIndia

AkbaGP_Meh's tweet image. वड़नगर में खेल का उत्सव! युवाओं के लिए नेतृत्व, अनुशासन और आत्मनिर्भरता का मंच है। आइए खेलें और राष्ट्र निर्माण में योगदान दें!

खेल, पर्यावरण, सेवा – सब एक साथ! वड़नगर की मिट्टी से उठ रही है प्रेरणा की लहर। 
#NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में

@CMOGuj
@PMOIndia

वड़नगर की मिट्टी से निकली ऊर्जा पूरे देश में फैल रही है। खेलों से जुड़ें, देश को मजबूत बनाएं। खेलें, बढ़ें और राष्ट्र निर्माण में योगदान दें। यह सिर्फ प्रतियोगिता नहीं, प्रेरणा का पर्व है। #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में @CMOGuj @PMOIndia @CollectorMeh @ddo_mehsan

AkbaGP_Meh's tweet image. वड़नगर की मिट्टी से निकली ऊर्जा पूरे देश में फैल रही है। खेलों से जुड़ें, देश को मजबूत बनाएं। 

खेलें, बढ़ें और राष्ट्र निर्माण में योगदान दें। यह सिर्फ प्रतियोगिता नहीं, प्रेरणा का पर्व है।
#NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में

@CMOGuj @PMOIndia
@CollectorMeh 
@ddo_mehsan

खेलों से आत्मनिर्भरता, फिटनेस और मानसिक मजबूती मिलती है। आइए इस महाकुंभ में भाग लेकर खुद को बेहतर बनाएं ! #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में @CMOGuj @PMOIndia @narendramodi @CollectorMeh @ddo_mehsana

AkbaGP_Meh's tweet image. खेलों से आत्मनिर्भरता, फिटनेस और मानसिक मजबूती मिलती है। आइए इस महाकुंभ में भाग लेकर खुद को बेहतर बनाएं !

#NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में

@CMOGuj
@PMOIndia
@narendramodi
@CollectorMeh 
@ddo_mehsana

खेल से अनुशासन, आत्मविश्वास और नेतृत्व का विकास होता है। पीएम का जन्मदिन खेल महाकुंभ से और खास बन गया है। #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में @CMOGuj @PMOIndia @narendramodi @CollectorMeh @ddo_mehsna

AkbaGP_Meh's tweet image. खेल से अनुशासन, आत्मविश्वास और नेतृत्व का विकास होता है। पीएम का जन्मदिन खेल महाकुंभ से और खास बन गया है। #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में

@CMOGuj @PMOIndia @narendramodi
@CollectorMeh 
@ddo_mehsna

75 पेड़ माँ के नाम ।जन्मदिन को सेवा और पर्यावरण से जोड़कर दिया गया अनूठा संदेश। #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में @CollectorMeh @ddo_mehsana @CMOGuj @PMOIndia

AkbaGP_Meh's tweet image. 75 पेड़ माँ के नाम ।जन्मदिन को सेवा और पर्यावरण से जोड़कर दिया गया अनूठा संदेश। #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में
@CollectorMeh
@ddo_mehsana
@CMOGuj @PMOIndia

75 साल की प्रेरणा, 75 तरीके से उत्सव! खेल, सेवा, पर्यावरण और सामाजिक सहभागिता के साथ जन्मदिन मनाना – यही है वड़नगर का तरीका! #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में @CMOGuj @PMOIndia @CollectorMeh @ddo_mehsana

AkbaGP_Meh's tweet image. 75 साल की प्रेरणा, 75 तरीके से उत्सव! खेल, सेवा, पर्यावरण और सामाजिक सहभागिता के साथ जन्मदिन मनाना – यही है वड़नगर का तरीका!
 #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में
@CMOGuj @PMOIndia
@CollectorMeh 
@ddo_mehsana

ઓટોમોબાઇલ ક્ષેત્ર હરણફાળ વિકાસ ભરતું ગુજરાત. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજ્યના હાંસલપુરમાં બનેલી મારુતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક કારનું લોકાર્પણ તેમજ બેટરી ઉત્પાદન પ્લાન્ટનો શુભારંભ. #PMinGujarat #ViksitMehsana @CMOGuj @CollectorMeh @ddo_mehsana


ઓટોમોબાઇલ હબ બનવા તરફ ગુજરાત... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે હાંસલપુરમાં આવેલ સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે ભારતમાં બનેલ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કારનું લોકાર્પણ તેમજ બેટરી ઉત્પાદન પ્લાન્ટનો શુભારંભ. #PMinGujarat #ViksitMehsana @CMOGuj @CollectorMeh @ddo_mehsana


આકબા ગામે અમૃત સરોવર મુકામે ધ્વજા રોહણ કાર્યક્રમ @CollectorMeh @ddo_mehsana @tdobecharaji25 @CMOGuj

AkbaGP_Meh's tweet image. આકબા ગામે અમૃત સરોવર મુકામે ધ્વજા રોહણ કાર્યક્રમ
@CollectorMeh 
@ddo_mehsana 
@tdobecharaji25 
@CMOGuj
AkbaGP_Meh's tweet image. આકબા ગામે અમૃત સરોવર મુકામે ધ્વજા રોહણ કાર્યક્રમ
@CollectorMeh 
@ddo_mehsana 
@tdobecharaji25 
@CMOGuj
AkbaGP_Meh's tweet image. આકબા ગામે અમૃત સરોવર મુકામે ધ્વજા રોહણ કાર્યક્રમ
@CollectorMeh 
@ddo_mehsana 
@tdobecharaji25 
@CMOGuj
AkbaGP_Meh's tweet image. આકબા ગામે અમૃત સરોવર મુકામે ધ્વજા રોહણ કાર્યક્રમ
@CollectorMeh 
@ddo_mehsana 
@tdobecharaji25 
@CMOGuj

આકબા ગામે તિરંગા યાત્રા @ddo_mehsana @CollectorMeh

AkbaGP_Meh's tweet image. આકબા ગામે તિરંગા યાત્રા
@ddo_mehsana 
@CollectorMeh

પા...પા... પગલી, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી ગુજરાતમાં વહી રહી છે શિક્ષણના સમૃદ્ધિની હેલી..!! તત્કાલીન મુખ્યમંત્રી તેમજ વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના દીકરા-દીકરીઓના ઉજ્જ્વળ ભવિષ્ય નિર્માણ માટે શરુ શિક્ષણનો સેવાયજ્ઞ #shalapraveshotsav


સુદૃઢ પરિવહનથી સાકાર થશે વિકસિત ગુજરાતનું મિશન માન. વડાપ્રધાનશ્રી @narendramodi જી દ્વારા ₹24,000 કરોડથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓની સૌગાત રોડ કનેક્ટિવિટીનું રોલ મોડલ ગુજરાત #ViksitBharatViksitGujarat


United States Trends

Loading...

Something went wrong.


Something went wrong.