ICDS Gandhidham-2 Kachchh
@CDPOGANDHIDHAM2
ICDS Gandhidham-2
You might like
આજરોજ ગાંધીધામ ઘટક-૨ ના વિવિધ આંગણવાડી કેન્દ્ર માં સ્વરછતા હિ સેવા અંતર્ગત સ્ટેપ બાય સ્ટેપ હેન્ડવોશ પ્રવૃતિ કરવામાં આવ્યું
માન જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની અને માન જિલ્લા પ્રોગ્રામ અધિકારી સાહેબશ્રી ની સૂચના અનુસાર ગ્રામ પંચાયત દ્વારા ગાંધીધામ ના આંગણવાડી કેન્દ્ર મા બાઉન્ટ્રી કરી દેવામાં આવેલ છે
ગાંધીધામ ઘટક -૨ ના આદિપુર સેજાના કાર્યકર બહેનોને ' સુપોષિત કચ્છની' ની તાલીમ આપવામાં આવી.
ગાંધીધામના કિડાણા-૭ આંગણવાડી કેન્દ્ર ની જમીન બાબતે સોસાયટી ના આગેવાનની મુલાકાત કરી કેન્દ્ર ની જગ્યા આપવા બાબતે સમજાવતા કેન્દ્ર ને જમીન આપવા સહમત દર્શાવી.
આજરોજ ICDS ગાંધીધામ ઘટક -2 સેજો કિડાણા ગામ મદયે પોષણ ઉત્સવ ઉજવણી કરવામાં આવી @MinistryWCD @CMOGuj @PMOIndia @POSHAN_Official
આજ રોજ તારીખ ૨૯/૦૭/૨૦૨૫ ના ગાંધીધામ મધ્યે "નારી સંમેલન" કાર્યક્રમ નું આયોજન માન. જિ. પ્રો. અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત મહાનુભાવો ની હાજરી માં કાર્યક્રમને ખૂબ સારો અને સફળ બનાવવામાં આવ્યો.Team ICDS Gandhidham @WCDGujarat @collectorkut
આંગણવાડી બાંધકામ અને રિપેરિંગ અંતર્ગત TDO શ્રી અને CDPO શ્રી સાથે મિટિંગ કરી ચર્ચા કરવામાં આવેલ. @WCDGujarat @MinistryWCD @collectorkut @maltibenbjp @CMOGuj
આંગણવાડી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્ર્મ ની ઉજવણી ગાંધીધામ @wcdWcd @WCDGujarat @CMOGuj @MinistryWCD @Ddokachchh @collectorkut @maltibenbjp
આજ રોજ ગાંધીધામ તાલુકામાં કુલ ૩૫ આગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને રૂ ૨૦૦૦૫૦૯ /-રકમનું ગ્રેજ્યુટીના ચેક નું વિતરણ કરવામાં આવ્યું.@WCDGujarat @SecWCDGujarat @CMOGuj @MinistryWCD @BhanubenMLA @maltibenbjp @DdoKachchh @collectorkut
આજ રોજ પ્રથમ મંગળવાર અંતર્ગત ગાંધીધામ ઘટક 2 ના પડાણા આંગણવાડી કેન્દ્ર માં સુપોષણ દિવસ ની ઉજવણી કરી પોષણ યુક્ત આહાર અને THR વિશે લાભાર્થી ને માહિતગાર કર્યા. @WCDGujarat @CMOGuj
જિલ્લા ક્ક્ષાએ આયોજિત પોષણ સંગમ વર્કશોપ અંતર્ગત ICDS ગાંધીધામ ઘટક-2 દ્રારા પોષણ સંગમ-પગલું-9 સાથે ICDS ગાંધીધામ ઘટક-2 ટીમ @WCDGujarat @CMOGuj @WCDGujarat
માન.પી.એમ. સાહેબશ્રી ના પ્રોગ્રામ અંતર્ગત ગાંધીધામ સ્ટાફ ફૂડ પેકેટ્સ ડિસ્ટ્રિબ્યુશન માટે DPT ગ્રાઉન્ડ ખાતે હાજર રહી કામગીરી કરેલ.@WCDGujarat @CMOGuj @PMOIndia
પોષણ સંગમ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કાર્યક્ર્મમાં ગાંધીધામ ઘટક -૨ નો તમામ સ્ટાફ કક્ષાએ થી જોડાયેલ. @WCDGujarat @MinistryWCD @WCDGujarat @WCDGujarat
ICDS ગાંધીધામ ઘટક - 2 ના મીઠીરોહર સેજાના આંગણવાડી કેન્દ્ર ગળપાદર -5 નું દિવ્યાંગ બાળક પ્રિયાંશ ભાનુશાળી 3 વર્ષ 11 માસનું છે જે બોલી અને સાંભળી શકતો નથી .ને કાર્યક્રમ અંતર્ગત સર્જનાત્મક પ્રવૃત્તિમાં ઉત્સાહ પૂર્વક ભાગ લેવા તત્પર બનેલ છે. @WCDGujarat @MinistryWCD @CMGUJARAT
ગાંધીધામ ઘટક-૨ સેજા આદિપુર ના આંગણવાડી કેન્દ્રમાં સી.ડી.પી.ઓ.મેડમશ્રી ની હાજરીમાં બાળક પાલક સર્જન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી. @WCDGujarat @CMGUJARAT
ગાંધીધામ ઘટક-૨ ના સી.ડી.પી.ઓ.મેડમશ્રી અને મીઠીરોહર સેજા ના મુખ્ય સેવિકાશ્રી ગળપાદર ગામે આવેલ ગળપાદર કેન્દ્ર-૭ ની ખુલ્લી જમીન ની સ્થળ મુલાકાત.@WCDGujarat @CMGUJARAT
આજ રોજ જિલ્લા ના પી.એસ.ઈ.મેડમશ્રી દ્રારા ગાંધીધામ ઘટક-૨ કચેરી તેમજ કાર્યરત આધારકીટ દ્રારા આધારકાર્ડ અપડેટ કામગીરી ની મુલાકાત. @WCDGujarat @MinistryWCD @CMGUJARAT
United States Trends
- 1. South Carolina 30.8K posts
- 2. Texas A&M 30.1K posts
- 3. #EubankBenn2 18.8K posts
- 4. Bama 9,562 posts
- 5. Beamer 8,815 posts
- 6. Ryan Williams 1,427 posts
- 7. Talty N/A
- 8. Aggies 8,846 posts
- 9. Heisman 8,431 posts
- 10. Ty Simpson 1,942 posts
- 11. Michigan 44.1K posts
- 12. Mateer 1,731 posts
- 13. Makai Lemon N/A
- 14. Sellers 14K posts
- 15. Oklahoma 18.9K posts
- 16. Northwestern 7,498 posts
- 17. Gio Reyna N/A
- 18. Tate Sandell N/A
- 19. Marcel Reed 5,311 posts
- 20. #GoBlue 4,028 posts
You might like
-
CDPO ICDS BLOCK GANDHDIHAM-1 KACHCHH
@CDPOGDHAM_1 -
BHUJ -1ICDS OFFICE,KUTCH
@CDPO_Bhuj_1 -
ICDS Mundra Kachchh
@cdpomundra -
BHUJ - 3 ICDS OFFICE,KUTCH
@Cdpobhuj3 -
Lodhika ICDS office,Rajkot
@LodhikaPoshan -
LAKHAPAT ICDS OFFICE,KUTCH
@CdpoLakhpat -
Icds Block Garbada 2 Dist.Dahod
@1Garbada -
ICDS Block Jhalod 2 , District Dahod
@Jhalod_2_Cdpo -
icds jhalod 3
@ArtiKhadiya -
RAPAR-1ICDSOFFICE,KUTCH
@Cdporapar1 -
Dhanpur-1 ICDS office Dahod
@cdpodhanpurone -
CDPO ICDS BLOCK-NAKHTRANA-1
@CDPO_Nakhtrana1 -
ICDS PO, GANDHINAGAR
@po_icds_gnr -
Dilip V.Mehta
@DilipVMehta1
Something went wrong.
Something went wrong.