Collector Jamnagar
@CollectorJamngr
Official Twitter Account of Jamnagar Collector. Contact : +91 288-2555869
You might like
મતદારયાદી સુધારણા કાર્યક્રમના અંતિમ દિવસોમા બાકી કામગીરી અચુક પુર્ણ થાય તે સુનિશ્ચિત કરવા મતદાર નોંધણી અધિકારીશ્રી, ૮૦-જામજોધપુર દ્વારા BLOs ની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન સહ સુચનાઓ આપી. @ECISVEEP @CEOGujarat @infojamnagargog
મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત પોતાના ભાગના તમામ મતદારોની વિગતો મેળવી સંપુર્ણ કામગીરી પુર્ણ કરનાર BLOs નું મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી, ૭૬-કાલાવડ દ્વારા સન્માન કરી પ્રોત્સાહિત કરાયા તથા અન્ય BLO ને પણ પ્રેરીત કરવા જણાવ્યું. @ECISVEEP @CEOGujarat @infojamnagargog
તા. 29-11-2025 અને 30-11-2025 ના રોજ યોજાનાર SIR કેમ્પના સ્થળો જાણવા માટે સ્કેન કરો. ગણતરી ફોર્મ જમા કરાવી શકો છો તથા 2002 ની મતદાર યાદીમાં નામ શોધી મેપિંગ કરાવી શકો છો
મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે મતદાર નોંધણી અધિકારીશ્રી, ૭૬-કાલાવડ દ્વારા તમામ AEROs, સેક્ટર ઓફીસરશ્રીઓ સહ બેઠક યોજી તા. ૨૯-૩૦ નવે.ના રોજ યોજવામાં આવનાર ખાસ કેમ્પના આયોજનની સમીક્ષા કરી તેમજ બાકી તમામ મતદારોને આવરી લેવા સુચના આપી. @ECISVEEP @CEOGujarat @infojamnagargog
મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે મતદાર નોંધણી અધિકારીશ્રી, ૭૬-કાલાવડ દ્વારા ધ્રોલ વિસ્તારના મતદાન મથકોની બાકી કામગીરીમાં ઝડપ લાવી પરિણામલક્ષી કામગીરીના આયોજન માટે AEROs, સેક્ટર ઓફીસરશ્રીઓ, BLOs તથા સહાયકો સહ બેઠક યોજી જરૂરી સુચના આપી. @ECISVEEP @CEOGujarat @infojamnagargog
મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે મતદાર નોંધણી અધિકારીશ્રી, ૮૦-જામજોધપુર દ્વારા AEROs, સેક્ટર ઓફીસરશ્રીઓ તથા ના. મામ.શ્રીઓ સહ બેઠક યોજી તા. ૨૯-૩૦ નવે.ના રોજ યોજવામાં આવનાર ખાસ કેમ્પના આયોજનની સમીક્ષા કરી તમામ કામગીરી પૂર્ણ કરવા સુચના આપી. @ECISVEEP @CEOGujarat @infojamnagargog
મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે મતદાર નોંધણી અધિકારીશ્રી, ૮૦-જામજોધપુર દ્વારા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ ગ્રામ લોકોને તેમની વિગતો રજુ કરવાની બાકી હોય તો BLOs નો સંપર્ક કરી રજુ કરવા સમજુત કર્યા તથા BLOs ને મળી કામગીરીની સમીક્ષા કરી. @ECISVEEP @CEOGujarat @infojamnagargog
મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અન્વયે તા.૨૯-૩૦ નવેમ્બરના રોજ વહીવટી તંત્ર દ્વારા નીચેની વિગતે નીચે દર્શાવેલ તમામ સ્થળોએ પુનઃ ખાસ કેમ્પ યોજાનાર હોય જેમને પણ વિગતો રજુ કરવાની બાકી હોય તમામે BLOs નો સંપર્ક કરી ફોર્મ રજૂ કરવા અપીલ છે. @ECISVEEP @CEOGujarat @infojamnagargog
મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અન્વયે મતદાર નોંધણી અધિકારીશ્રી, ૮૦-જામજોધપુર દ્વારા BLO સહ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ ગ્રામ લોકોને તેમની વિગતો રજુ કરવાની બાકી હોય તો સત્વરે BLOs નો સંપર્ક કરી રજુ કરવા સમજુત કર્યા. @ECISVEEP @CEOGujarat @infojamnagargog
A new search facility is now available on ECINet! All voters can now easily check whether their name appeared in the 2002 Electoral Roll. It allows you to search your details from the previous SIR records of any State in India. This search facility is available in ENGLISH.
યુનિટી માર્ચની પહેલે દેશના અલગ-અલગ ખૂણામાં વસતા લોકોને સરદાર સાહેબના આદર્શો સાથે જોડ્યા છે. અને એટલે જ તો આજે એકતાના પથ પર નવા ગૌરવ અને નવી ઊર્જા સાથે ભારત આગળ વધી રહ્યું છે. #Sardar150 @Sardar150Yatra
દરેક સમાજ, દરેક નાગરિક અને દરેક વર્ગ આ મહાયાત્રામાં એકતાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. વલ્લભ વિદ્યાનગરથી એકતાનગર સુધીની આ યાત્રા આપણને નવા, વિકસિત, શક્તિશાળી અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હરહંમેશ પ્રેરિત કરતી રહેશે. #Sardar150 @Sardar150Yatra
રાષ્ટ્રીય એકતાનો આ પવિત્ર સંદેશ દરેક ઘર સુધી પહોંચાડવો, એજ આ યાત્રાનો મુખ્ય હેતુ છે. આવો, આ ઐતિહાસિક પહેલનો ભાગ બનીએ અને સરદાર સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ. #Sardar150 @Sardar150Yatra
“ભારતની સાચી શક્તિ એની એકતામાં છે” યુનિટી માર્ચ રાષ્ટ્રીય એકતાની એજ ભાવનાને વધુ મજબૂત બનાવે છે. ચાલો, આપણે પણ તેમાં જોડાઈએ, સરદાર સાહેબના આદર્શો સાથે એક સમર્થ રાષ્ટ્ર બનાવીએ. #Sardar150 @Sardar150Yatra
રાષ્ટ્રીય એકતાનો ફરી ગૂંજ્યો સંદેશ, સરદાર સાહેબના વિચારો સાથે જોડાયો આખો દેશ ચાલો, યુનિટી માર્ચમાં સહભાગી બનીએ અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ #Sardar150 @Sardar150Yatra
મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત તંત્ર દવારા યોજાયેલ ખાસ કેમ્પ પુર્ણ થયા બાદ પણ જેમના ફોર્મ્સ બાકી છે તેવા ભાણવડ તાલુકાના વિસ્તારોની મતદાર નોંધણી અધિકારીશ્રી દવારા મુલાકાત લઇ લોકોને વિગતો સત્વરે રજુ કરવા સમજુત કરવામાં આવ્યા @ECISVEEP @CEOGujarat @infojamnagargog
एकता की ओर बढ़ते कदम! सरदार पटेल जी की विरासत को नमन करते हुए शुरू होने जा रही है करमसद से एकतानगर तक यूनिटी मार्च राष्ट्रीय पदयात्रा #Sardar150 @Sardar150Yatra #Sardar150JMN
મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત તંત્ર દવારા યોજવામાં આવેલ ખાસ કેમ્પ પુર્ણ થયા બાદ પણ જેમના ફોર્મ્સ બાકી છે તેવા વિસ્તારોની મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી દવારા BLOs સહ ખાસ મુલાકાત લઇ લોકોને વિગતો સત્વરે રજુ કરવા સમજુત કરવામાં આવ્યા @ECISVEEP @CEOGujarat @infojamnagargog
सरदार पटेल जी के आदर्शों को स्मरण करते हुए आइए, एकता, अखंडता और राष्ट्रनिर्माण के संकल्प के साथ कदम मिलाएँ और सरदार @ 150 - यूनिटी मार्च राष्ट्रीय पदयात्रा का हिस्सा बने। 🗓️ 26 नवंबर, 2025 📍 शास्त्री मैदान, आणंद (गुजरात) @Sardar150Yatra
માન. મુખ્યમંત્રીશ્રી દવારા જામનગરમાં નવનિર્મિત ફ્લાય ઓવર બ્રિજ, એમ.પી. શાહ મેડિકલ કોલેજ ખાતે ગર્લ્સ હોસ્ટેલ સહિતના રૂ.૬૨૨.૫૨ કરોડથી વધુના વિકાસલક્ષી ૬૯ કામોનું લોકાર્પણ-ખાતમુર્હત કરાયુ તેમજ ગાર્બેજ કલેક્શનના ૨૧૬ વાહનોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. @CMOGuj @JayantiRavi @InfoGujarat
United States Trends
- 1. Black Friday 438K posts
- 2. Nebraska 8,984 posts
- 3. Iowa 11K posts
- 4. Jalon Daniels N/A
- 5. Black Ops 7 Blueprint 7,701 posts
- 6. Go Birds 10.4K posts
- 7. Sumrall 2,660 posts
- 8. Egg Bowl 6,980 posts
- 9. Kamario Taylor N/A
- 10. Rhule 1,344 posts
- 11. Mississippi State 4,409 posts
- 12. #Huskers N/A
- 13. Black Ops 7 XP 5,980 posts
- 14. #kufball N/A
- 15. Stribling N/A
- 16. Kansas 15.7K posts
- 17. Emmett Johnson N/A
- 18. Kiffin 10K posts
- 19. #Illini N/A
- 20. Scott Stricklin 1,456 posts
You might like
-
Collector Devbhumi Dwarka
@COLLECTORDWK -
Collector Patan
@CollectorPatan -
Collector Porbandar
@collectorpor -
Collector & DM Banaskantha
@CollectorBK -
Collector Dahod
@CollectorDahod -
Revenue Dep. Gujarat
@revenuegujarat -
Collector & DM Dang
@CollectorDan -
Collector Gir Somnath
@collectorgirsom -
Collector Rajkot
@CollectorRjt -
Collector Kheda
@collectorkheda -
Collector Mehsana
@CollectorMeh -
Collector & DM Office Vadodara
@CollectorVad -
Collector & DM-Tapi
@CollectorTapi -
Collector & District Magistrate, Gandhinagar
@CollectorGnr -
Collector Junagadh
@collectorjunag
Something went wrong.
Something went wrong.