માન. અધિક મુખ્ય સચિવશ્રી(કૃષિ) ની અધ્યક્ષતામાં ખેડૂતોના પાકને ટેકાના ભાવેથી ખરીદી બાબતેની સમીક્ષા અર્થે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ જેમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @revenuegujarat @infomahesanagog
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીના અવસર પર આગામી સમયમાં મહેસાણા જિલ્લા ખાતે યોજાનાર "યુનિટી માર્ચ" નો સોશિયલ મીડિયા થકી વધુને વધુ પ્રચાર પ્રસાર થાય તથા વધુને વધુ લોકો સદર પદયાત્રામાં જોડાય તેના પૂર્વ આયોજન અન્વયે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટ યોજાઈ. @CMOGuj…
તાનારીરી મહોત્સવ (રાષ્ટ્રીય કક્ષા)- 2025 ના કાર્યક્રમના પૂર્વ આયોજન અર્થે સભ્ય સચિવ શ્રી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે બેઠક યોજવામાં આવી જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @revenuegujarat @infomahesanagog
માન.જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મહેસાણા @pravinmalibjp સા. એ આજરોજ મહેસાણા જિલ્લાની મુલાકાત દરમિયાન મહેસાણા બસ સ્ટેશનની મુલાકાત લીધી. માન. મંત્રીશ્રીએ બસ સ્ટેશનમાં આવતા મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેમજ મુસાફરો તેમના ગંતવ્ય સ્થાન સુધી સલામત રીતે પહોંચી જાય તે પ્રકારની…
આજ રોજ જળ શક્તિ અભિયાન૨૦૨૫ અંતર્ગત મહેસાણા જિલ્લાના સેન્ટ્રલ નોડલ અધિકારીશ્રી માન.લોચન શહેરા ની ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઈ જેમાં મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે જળ શક્તિ અભિયાન અંતર્ગત થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @infomahesanagog
એકતાનો આનંદ અનેરો છે, સાંસ્કૃતિક વિરાસતનો ઉમંગ અનેરો છે... "ભારત પર્વ 2025"માં વિવિધ રાજ્યોના રંગોને માણવા આજે જ પધારો... 🗓️ 1થી 15 નવેમ્બર,2025 📍 સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર #BharatParv2025 #BharatParv2025MEH
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે "યુનિટી માર્ચ" સંદર્ભે માન. જિલ્લા પ્રભારી મંત્રીશ્રી @pravinmalibjp સા. ના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે બેઠક યોજાઇ. આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ મહેસાણા જિલ્લામાં યુનિટી માર્ચનું સફળ આયોજન થાય તે માટે જરૂરી સૂચનાઓ…
મતદાર યાદી ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત મતદાર ને મૂંઝવતા પ્રશ્નો ની સામાન્ય સમજ... youtu.be/jk1sVH1pukY @JayantiRavi @CEOGujarat @ECISVEEP @InfoPatan @revenuegujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર. તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોના મહામુલા પાક અને તેમની મહેનતનું પૂરેપૂરું વળતર સુનિશ્ચિત કરવાની નેમ સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.9 નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની…
રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરતું પર્વ એટલે ભારત પર્વ… વિવિધ રાજ્યોના સ્વાદિષ્ટ ભોજન, હસ્તકલા, કલાત્મક કાર્યક્રમો અને પરંપરાગત લોકનૃત્યોને માણવાનો અનેરો અવસર… 🗓️ 01 થી 15 નવેમ્બર, 2025 📍 સ્ટેચ્યૂ ઑફ યુનિટી, એકતાનગર #BharatParv2025 #BharatParv2025MEH
ભારત પર્વ 2025 એકતાનગર ખાતે "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની અલૌકિક અનુભૂતિ સાથે લાઈટ અને સાઉન્ડ શૉ, જંગલ સફારી, આરોગ્ય વન તેમજ વિશ્વ વન બની રહ્યા છે આકર્ષણનું કેન્દ્ર... ભારત પર્વ 🗓️ 1 થી 15 નવેમ્બર,2025 📍 એકતાનગર #BharartParv #BharatParv2025MEH
એકતાનો ઉત્સવ, સાંસ્કૃતિક વિરાસતની ઉજવણીનો મહોત્સવ... એકતા પર્વ અંતર્ગત "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ના ઉમંગ સાથે એકતાનગર ખીલી ઊઠ્યું છે ત્યારે તમે પણ આ ઐતિહાસિક અવસરનો આનંદ માણવા આજે જ પધારો... #BharatParv2025 #BharatParv2025MEH
માન. અધિક મુખ્ય સચિવશ્રી(કૃષિ) ની અધ્યક્ષતામાં રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનના સર્વે અંગેની સમીક્ષા અર્થે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ જેમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @revenuegujarat @infomahesanagog
લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રીક્ષા ચોરીનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ડિટેકટ કરી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી વડનગર સ્માર્ટ પોલીસ... #MehsanaPolice #VadnagarSmartPS @dgpgujarat @GujaratPolice
એફપીએસ સંચાલકોની પડતર માંગણીઓ સંદર્ભેની હડતાલ અંતર્ગત મહેસાણા જિલ્લાના એફપીએસ સંચાલકશ્રીઓને સાથે રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજવામાં આવી જેમાં એન.એફ.એસ.એ. લાભાર્થીઓના હિતને સર્વોપરી રાખી તાત્કાલિક ધોરણે ચલણ જનરેટ, પેમેન્ટ તથા અનાજ વિતરણ પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ…
એકતાનો ઉત્સવ, સાંસ્કૃતિક વિરાસતની ઉજવણીનો મહોત્સવ... એકતા પર્વ અંતર્ગત "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ના ઉમંગ સાથે એકતાનગર ખીલી ઊઠ્યું છે ત્યારે તમે પણ આ ઐતિહાસિક અવસરનો આનંદ માણવા આજે જ પધારો... #BharatParv2025 #BharatParv2025MEH
આજ રોજ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત 20 ખેરાલુ તથા 21- ઊંઝા મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે વડનગર તાલુકાના તમામ બી.એલ.ઓશ્રી તથા સુપરવાઈઝરશ્રીઓની તાલીમ યોજવામાં આવી જે બેઠકમાં EROશ્રી ઊંઝા તથા AEROશ્રી મામલતદાર વડનગર હાજર રહી તમામને…
એકતાનો ઉત્સવ, સાંસ્કૃતિક વિરાસતની ઉજવણીનો મહોત્સવ... એકતા પર્વ અંતર્ગત "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ના ઉમંગ સાથે એકતાનગર ખીલી ઊઠ્યું છે ત્યારે તમે પણ આ ઐતિહાસિક અવસરનો આનંદ માણવા આજે જ પધારો... #BharatParv2025 #BharatParv2025MEH
ભારત પર્વ 2025 🗓️ 01 થી 15 નવેમ્બર, 2025 રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતા આ પર્વમાં સહભાગી બનો અને વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ, પરંપરા, કલા અને વ્યંજનોના વૈવિધ્યનો આનંદ માણો. #BharatParv2025 #BharatParv2025MEH @CMOGuj @GujPRHDept @CollectorMeh
ભારત પર્વ - 2025 તા. 1 થી 15 નવેમ્બર સુધી યોજાનારા ભારત પર્વમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર થશે... ભારતની વિવિધ સાંસ્કૃતિક વિરાસત, ખાન-પાન પરંપરા અને કલાત્મક કૌશલ્યનું પ્રદર્શન યોજાશે... #BharatParv2025 #BharatParv2025MEH @CMOGuj @revenuegujarat
United States Trends
- 1. Sesko 41K posts
- 2. Ugarte 14.2K posts
- 3. Richarlison 19.3K posts
- 4. Amorim 64.8K posts
- 5. Good Saturday 30.8K posts
- 6. De Ligt 23.1K posts
- 7. Tottenham 77.5K posts
- 8. Cunha 25K posts
- 9. #SaturdayVibes 4,297 posts
- 10. Gameday 31.1K posts
- 11. #TOTMUN 16.6K posts
- 12. Casemiro 21.6K posts
- 13. #Caturday 4,421 posts
- 14. #MUFC 23.8K posts
- 15. Lando 39.4K posts
- 16. Vicario 1,927 posts
- 17. #BrazilGP 67.5K posts
- 18. Manchester United 84K posts
- 19. Dalot 12.1K posts
- 20. Man United 36.2K posts
Something went wrong.
Something went wrong.