Exenirritapi's profile picture. Panchayat Irrigation Division ,Tapi-vyara

Executive Engineer

@Exenirritapi

Panchayat Irrigation Division ,Tapi-vyara

Executive Engineer reposted

એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ તથા એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ (નિઝર અને કુકરમુંડા)ના તમામ ઇન્ડિકેટર્સમાં સિધ્ધી મેળવવા બદલ ટીમ-તાપી વતી માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યો. ટીમ-તાપીને અભિનંદન. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24

CollectorTapi's tweet image. એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ તથા એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ (નિઝર અને કુકરમુંડા)ના તમામ ઇન્ડિકેટર્સમાં સિધ્ધી મેળવવા બદલ ટીમ-તાપી વતી માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યો. ટીમ-તાપીને અભિનંદન.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
CollectorTapi's tweet image. એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ તથા એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ (નિઝર અને કુકરમુંડા)ના તમામ ઇન્ડિકેટર્સમાં સિધ્ધી મેળવવા બદલ ટીમ-તાપી વતી માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યો. ટીમ-તાપીને અભિનંદન.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
CollectorTapi's tweet image. એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ તથા એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ (નિઝર અને કુકરમુંડા)ના તમામ ઇન્ડિકેટર્સમાં સિધ્ધી મેળવવા બદલ ટીમ-તાપી વતી માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યો. ટીમ-તાપીને અભિનંદન.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
CollectorTapi's tweet image. એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ તથા એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ (નિઝર અને કુકરમુંડા)ના તમામ ઇન્ડિકેટર્સમાં સિધ્ધી મેળવવા બદલ ટીમ-તાપી વતી માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યો. ટીમ-તાપીને અભિનંદન.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24

Executive Engineer reposted

જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા'ઓપરેશન અભ્યાસ'અંતર્ગત રાજ્યના ૧૮ જિલ્લાઓ સહિત તાપી જિલ્લામા ૦૭ મે ના રોજ સાંજે ૪ વાગ્યે મોકડ્રિલ યોજાશે. આ સાથે સાંજે ૭.૪૫ થી ૮.૧૫ વાગ્યાં સુધી બ્લેક આઉટ અંતર્ગત નાગરિકોને સ્વૈચ્છિક રીતે પોતાના ઘરની લાઈટો બંધ કરવા કરાઈ અપીલ #OperationAbhyas


Executive Engineer reposted

ઓપરેશન અભ્યાસના ભાગરૂપે યોજાનાર મોકડ્રિલ સમયે સાયરન વાગે તો નાગરિકોએ ગભરાવું નહીં.કોઈ પણ પ્રકારે મુશ્કેલી જણાય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ફોન નં. ૦૨૬૨૬ ૨૨૩૩૩૨ પર જાણ કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24

CollectorTapi's tweet image. ઓપરેશન અભ્યાસના ભાગરૂપે યોજાનાર મોકડ્રિલ સમયે સાયરન વાગે તો નાગરિકોએ ગભરાવું નહીં.કોઈ પણ પ્રકારે મુશ્કેલી જણાય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ફોન નં. ૦૨૬૨૬ ૨૨૩૩૩૨ પર જાણ કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24

Executive Engineer reposted

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે વિકાસની હરણફાળ ભરીને વૈશ્વિક નામના મેળવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત


Executive Engineer reposted

#અગ્રેસર_ગુજરાત

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મિશનના ફળસ્વરૂપે દેશ-દુનિયામાં સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી રહેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત



Executive Engineer reposted

"કચ્છમાં છવાઈ વિકાસની હેલી" હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક દ્વારા સૂકા રણ પ્રદેશમાં પથરાયો વિકાસનો ઉજાસ. #HuChhuHeli #VikasNiHeli_RE


𝐅𝐢𝐭 𝐈𝐧𝐝𝐢𝐚, 𝐅𝐢𝐭 𝐌𝐞𝐝𝐢𝐚 વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની સાથે મીડિયાકર્મીઓના આરોગ્યની દરકાર માટે માહિતી વિભાગની અનોખી પહેલ #FitIndiaFitMedia


Executive Engineer reposted

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટેક્નોલોજીના માધ્યમથી જનસમસ્યાઓના સુચારુ અને ત્વરિત નિવારણ થકી જનકલ્યાણના માર્ગે આગેકદમ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત


મારી યોજના પોર્ટલ : ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ...⭐ 💫680થી વધુ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી ‘મારી યોજના’ પોર્ટલ પર ઉપલબ્ધ... #GoodGovernance #MariYojana

Exenirritapi's tweet image. મારી યોજના પોર્ટલ : ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ...⭐

💫680થી વધુ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી ‘મારી યોજના’ પોર્ટલ પર ઉપલબ્ધ...

 #GoodGovernance 
 #MariYojana

આવો, આપણે સૌ સાથે મળીને Connect Gujarat ના બીજને વટવૃક્ષમાં પરિવર્તિત કરીએ, ડિજિટલ સુશાસનની યાત્રામાં જોડાઇ, જનસેવાનો એક નવો સેતુ બાંધીએ. #ConnectGujarat #અગ્રેસર_ગુજરાત


Reform, Perform, Transform And Inform. -PM Shri Narendra Modi Ji. #ConnectGujarat

Exenirritapi's tweet image. Reform, Perform, Transform And Inform.

-PM Shri Narendra Modi Ji.
#ConnectGujarat

Social media has emerged as a powerful medium of communication, offering immense potential to connect the government with the people and foster the principles of good governance. -CM Shri Bhupendra Patel ji. #ConnectGujarat

Exenirritapi's tweet image. Social media has emerged as a powerful medium of communication, offering immense potential to connect the government with the people and foster the principles of good governance.

-CM Shri Bhupendra Patel ji.
#ConnectGujarat

With team spirit and collective efforts, we can ensure the last mile delivery of government services, empowering every citizen and building a Viksit Gujarat for a Viksit Bharat. -CM Shri Bhupendra Patel ji. #ConnectGujarat

Exenirritapi's tweet image. With team spirit and collective efforts, we can ensure the last mile delivery of government services, empowering every citizen and building a Viksit Gujarat for a Viksit Bharat.

-CM Shri Bhupendra Patel ji.
#ConnectGujarat

Social media is reducing social barriers. It connects people on the strength of human values not identities. -Hon. Prime Minister Shri Narendra Modi Ji, #ConnectGujarat

Exenirritapi's tweet image. Social media is reducing social barriers.
It connects people on the strength of human values not identities.

-Hon. Prime Minister
Shri Narendra Modi Ji,
#ConnectGujarat

Executive Engineer reposted

કચ્છ રણોત્સવ એટલે સંસ્કૃતિના રંગોથી સજ્જ સફેદ રણ... #RannUtsav #RannUtsav2025


Executive Engineer reposted

ગ્રીન ગુજરાત, ક્લિન ગુજરાત. ગુજરાતના મોઢેરા પછી બીજું અને સરહદી વિસ્તાર અંતર્ગત દેશનું સૌપ્રથમ સોલાર વિલેજ બન્યું બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાનું મસાલી ગામ. #SolarVillageMasali

ddo_Tapi's tweet image. ગ્રીન ગુજરાત, ક્લિન ગુજરાત.

ગુજરાતના મોઢેરા પછી બીજું અને સરહદી વિસ્તાર અંતર્ગત દેશનું સૌપ્રથમ સોલાર વિલેજ બન્યું બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાનું મસાલી ગામ.

#SolarVillageMasali

Executive Engineer reposted

એ હાલો... રણ તમારી રાહ જોવે છે..! માણો સફેદ રણમાં રંગબેરંગી અનુભવ #HoonChhuHeli #RannUtsav2025


United States Trends

Loading...

Something went wrong.


Something went wrong.