내가 좋아할 만한 콘텐츠
@prafulpbjp શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સાહેબને રાજયકક્ષા આરોગ્ય મંત્રી( સ્વતંત્ર હવાલો) બનવા બદલ ગુજરાત રાજ્ય ના તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી તરફ થી ખૂબ ખૂબ અભિનંદન..💐💐💐💐 #health #ayushmanarogyamandir #communityhealthofficer
ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફીસર ડો.નારાયણ સિંઘના માર્ગદર્શન હેઠળ “ ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે "ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોને હાથ ધોવાની પદ્ધતિ ડેમોટ્રેશન દ્વારા સમજાવવામાં આવી અને હાથ ધોવાના ફાયદા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નવા અંદાજથી ઉજવીએ આ દિવાળી.... #diwali2025 #healthdepartment #spreadawareness #newyear #Kutch @infokutchgog @KutchDdo @collectorkut @NHMGujarat
કચ્છ જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં થયેલ આરોગ્યલક્ષી કામગીરીના અખબારી અહેવાલ. @CdhoKutch @infokutchgog @KutchDdo @collectorkut @NHMGujarat
#gujaratrains કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ રોગચાળાના અટકાવ માટે વિવિધ સ્થળો પર દવાનો છંટકાવ, પાણીના ક્લોરીનેશન તથા સાફ સફાઈની કામગીરી સાથે કચરાના યોગ્ય નિકાલની ચાલી રહેલ કામગીરી. @CMOGuj @revenuegujarat @SEOC_Gujarat @InfoGujarat @infokutchgog
નિક્ષય મિત્ર બનો, ટીબી દર્દીઓને મદદ કરો... @CdhoKutch @KutchDdo @collectorkut @NHMGujarat @TbDivision
સમગ્ર કચ્છ જિલ્લામાં Sbcc આશા મિટીંગમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. @CdhoKutch @KutchDdo @collectorkut @NHMGujarat
ટીબી નાબૂદી માટે લોક ભાગીદારીનું અભિયાન માં જોડાવો અને નિ-ક્ષય મિત્ર બનો.. #TBMuktbharat @CdhoKutch @KutchDdo @collectorkut @NHMGujarat
આજરોજ ભુજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મિતેશ ભંડેરી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રોહિત ભીલ અને મેડિકલ ઓફિસરશ્રી ડૉ.અસલમ માર્ગદર્શન હેઠળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભૂજ -૧ મધ્યે પિયર એજ્યુકેટરની મિટિંગ અને કીટનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
ભચાઉ તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. @CdhoKutch @KutchDdo @collectorkut @NHMGujarat
ભચાઉ તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. @KutchDdo @collectorkut @NHMGujarat
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી સાહેબના માર્ગદર્શન હેઠળ એન.સી.ડી. કમ આરોગ્યના તમામ પ્રોગ્રામની તાલીમ કમ રીવ્યુ મીટીંગનું આયોજન ઓડિટોરિયમ હોલ વંદે માતરમ ભુજોડી ખાતે કરવામાં આવેલ. @KutchDdo @collectorkut @NHMGujarat
આજ રોજ એલ્ડરલી વ્યક્તિના ઘરે જઈ મુલાકાત કરવામાં આવી તેમને NCD સ્ક્રીનિંગ અને CGA Assessment કરવામાં આવ્યું તેમજ હેલ્થ એડયુકેશન આપવા આવ્યું AAM ફુલરા ના CHO ઘ્વારા
એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત ભુજ હાટ ખાતે “સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ” કાર્યક્રમ યોજાયો ૬ કાર્યક્ષમતા સૂચકાંકોમાં પૂર્તિ હાંસલ કરી એસ્પિરેશનલ બ્લોક તરીકે પસંદગી પામનાર રાપર તથા લખપતના કર્મયોગીઓનું સન્માન કરાયું @CdhoKutch @KutchDdo @collectorkut @NHMGujarat
सभी साथी साथ बनाए रखें 🙏🙏 सभी CHO साथी इनको फॉलो करे @Manuyadav51 ताकि CHO साथियों की कनेक्टिविटी अच्छी बने । #CHO_को_नियमित_करो #MLHP_CHO_4800_ग्रेड_पे_नियमितीकरण #CHO #MLHP Follow @Manuyadav51
सामुदायिक स्वास्थ्य अधिकारियों ने ट्विटर अभियान चलाकर सरकार के समक्ष रखी मांग #EducationNagari #CHO_को_नियमित_करो @Manuyadav51
United States 트렌드
- 1. Jets 97K posts
- 2. Sauce 73.4K posts
- 3. Garrett Wilson 3,641 posts
- 4. Breece 9,841 posts
- 5. Cheney 204K posts
- 6. AD Mitchell 5,702 posts
- 7. Shaheed 14.7K posts
- 8. Mazi Smith 3,899 posts
- 9. Jerry 54.7K posts
- 10. Merino 26.7K posts
- 11. Jermaine Johnson 2,445 posts
- 12. Indy 16.3K posts
- 13. #JetUp 1,399 posts
- 14. Aaron Glenn N/A
- 15. Mougey 1,455 posts
- 16. Minkah 4,636 posts
- 17. Ballard 3,964 posts
- 18. #NFLtradedeadline N/A
- 19. Election Day 167K posts
- 20. Micah 9,305 posts
Something went wrong.
Something went wrong.