આજરોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિભાગીય કચેરી એસટી અમદાવાદ ખાતે શપથ લેવામાં આવ્યા
Ranip busport visit transport minister shri Pravinbhai Mali sir and MLA Sabarmati shri Harshad patel sir welcome by Ctcm sir secretary corporation and Ahmedabad division GSRTC officers
તા 19/10/25 સ્વરછતા હિ સેવા -2025 અન્વયે ડેપો મેનેજર શ્રી દહેગામ દ્વારા ડેપોના સફાઈ કામદારો નું અભિવાદન કરી મીઠાઈ આપી દિવાળી ની શુભેરછા પાઠવેલ
દિવાળીના તહેવારોને ધ્યાને લઈને આજરોજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા ગીતામંદિર બસ સ્ટેશન ખાતે ની સુવિધાઓ અંગે વિઝીટ કરવામાં આવેલ
તા.13/10/25 સ્વરછતા હિ સેવા -2025 અન્વયે દહેગામ ડેપો ખાતે નશા મુક્ત ભારત અભિયાન હેઠળ, જિલ્લા સમાજ સુરક્ષા તથા નશા મુક્તિ અને આબકારી વિભાગ, ગાંધીનગર ના પ્રતિનિધિ દ્વારા ડેપો ના કર્મચારીઓ ને વ્યસન મુક્તિ માટે ના "શપથ " લેવડાવી વ્યસન મુક્તિ અન્વયે જરૂરી માર્ગદર્શન આપેલ.
આજ રોજ ધંધુકા ડેપો ખાતે માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી ના વરદહસ્તે નવીન આવેલ ૦૧ વાહન નું લોકાર્પણ કરવામાં આવેલ જેમાં નગરપાલિકા ના કારોબારી સભ્યો અને ડેપોના કર્મચારીઓ એ બહોળા પ્રમાણમાં હાજરી આપી હતી
તા 12/10/25 સ્વરછતા હિ સેવા -2025 અન્વયે દહેગામ નગરપાલિકા ના સહયોગ થી દહેગામ બસ સ્ટેશન પરિસર માં શેરી નાટક થકી લોકોને સફાઈ માટે જાગૃત કરતું સુંદર નાટક રજૂ કરવામાં આવેલ. અને બસ તથા બસ સ્ટેશન માં સ્વરછતા જળવાય તે માટે મુસાફરો અને ડેપો ના સ્ટાફ ને સ્વરછતા જાળવવા અપીલ કરવામાં આવેલ .
આજ રોજ બારેજા ડેપો ખાતે માનનીય ધારાસભ્ય શ્રી બાબુ ભાઈ જમના દાસ પટેલ ના વરદહસ્તે નવીન આવેલા 3 વાહનો નું લોકાર્પણ કરવામાં આવેલ જેમાં નગરપાલિકા ના કારોબારી સભ્યો અને ડેપોના કર્મચારીઓ એ બહોળા પ્રમાણમાં હાજરી આપી હતી
તા.9/10/25 સ્વરછતા હિ સેવા -2025 અન્વયે દહેગામ બસ સ્ટેશન ખાતે બ્લેક સ્પોટ આઇડેન્ટીફાય કરીને સફાઈ કરવામાં આવેલ.
તા.08/10/25 ના રોજ અમદાવાદ ડેપો હસ્તકના રાણીપ બસ સ્ટેશન ખાતે અમદાવાદ ડેપોના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ છે.☝️
આજરોજ સાણંદ ડેપો ખાતે સફાઈ કર્મચારીઓનું અભિનંદન કરવામાં આવ્યું. #SHS2025 #Swachhotsav #SwabhavSwachhta #SanskaarSwachhata #SwachhataHiSeva2025 #NirmalGujarat2 #sbmugujarat
આજરોજ ગીતામંદિર બસ સ્ટેશન ખાતે સફાઈ કર્મચારીઓનું અભિનંદન કરવામાં આવ્યું. #SHS2025 #Swachhotsav #SwabhavSwachhta #SanskaarSwachhata #SwachhataHiSeva2025 #NirmalGujarat2 #sbmugujarat
આજરોજ બારેજા ડેપો બસ સ્ટેશન ખાતે સફાઈ કર્મચારીઓનું અભિનંદન કરવામાં આવ્યું. #SHS2025 #Swachhotsav #SwabhavSwachhta #SanskaarSwachhata #SwachhataHiSeva2025 #NirmalGujarat2 #sbmugujarat
આજરોજ ધોળકા ડેપો ખાતે સફાઈ કર્મચારીઓનું અભિનંદન કરવામાં આવ્યું. #SHS2025 #Swachhotsav #SwabhavSwachhata #SwachhataHiSeva2025 #NirmalGujarat2 #sbmugujarat
આજરોજ દહેગામ ડેપો ખાતે સફાઈ કર્મચારીઓનું અભિનંદન કરવામાં આવ્યું. #SHS2025 #Swachhotsav #SwabhavSwachhata #SwachhataHiSeva2025 #NirmalGujarat2 #sbmugujarat
આજરોજ ધંધુકા ખાતે સફાઈ કર્મચારીઓનું અભિનંદન કરવામાં આવ્યું. #SHS2025 #Swachhotsav #SwabhavSwachhata #SwachhataHiSeva2025 #NirmalGujarat2 #sbmugujarat
આજરોજ વિરમગામ ડેપો ખાતે સફાઈ કર્મચારીઓનું અભિનંદન કરવામાં આવ્યું. #SHS2025 #Swachhotsav #SwabhavSwachhata #SwachhataHiSeva2025 #NirmalGujarat2 #sbmugujarat
આજરોજ ગાંધીનગર બસ સ્ટેશન ખાતે સફાઈ કર્મચારીઓનું અભિનંદન કરવામાં આવ્યું. #SHS2025 #Swachhotsav #SwabhavSwachhata #SwachhataHiSeva2025 #NirmalGujarat2 #sbmugujarat
આજરોજ બાવળા બસ સ્ટેશન ખાતે સફાઈ કર્મચારીઓનું અભિનંદન કરવામાં આવ્યું.#SHS2025 #Swachhotsav #SwabhavSwachhta #SanskaarSwachhata #SwachhataHiSeva2025 #NirmalGujarat2 #sbmugujarat
આજરોજ ગીતામંદિર બસ સ્ટેશન ખાતે સફાઈ કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું
United States Trends
- 1. National Guard 113K posts
- 2. Thanksgiving 431K posts
- 3. #InfoSecVPN N/A
- 4. Frank Ragnow 4,939 posts
- 5. D.C. 224K posts
- 6. Mbappe 96.3K posts
- 7. Bayern 167K posts
- 8. Arsenal 294K posts
- 9. Patrick Morrisey 2,708 posts
- 10. Neuer 7,593 posts
- 11. Merino 8,210 posts
- 12. Kimmich 5,676 posts
- 13. Denzel 4,392 posts
- 14. Olympiacos 21.7K posts
- 15. WV Governor 2,916 posts
- 16. Anthony Rendon N/A
- 17. Lennart Karl 6,684 posts
- 18. #ARSBAY 4,675 posts
- 19. Wine 40.5K posts
- 20. Golesh 3,269 posts
Something went wrong.
Something went wrong.