અમદાવાદ જીલ્લા ગ્રામસેવક મંડળ
@GsAmdavad
Ahmedabad Jilla Gramsevak Mandal Official Tweeter Account
You might like
ગરીબોની યોજના એટલે PMAY-G યોજના. આવાસ સપ્તાહ,ડેસર તાલુકાના લાભાર્થીઓને જરૂરી સૂચના આપી, @ddo_vadodara @Tejaspatel7787 સૂચના અનુસાર કામગીરી હાથ ઘરી તાત્કાલિક ધોરણે લાભાર્થી ને મદદરૂપ બની જલ્દી થી આવાસ પૂર્ણ કરવાની કામગીરી કરી.આજ V.Cમાં હાજરી આપી.@GS_Vadodara @CollectorVad @CMOGuj
તારીખ:૦૧-૦૨/૧૧/૨૦૨૩ ના રોજ રાજકોટ જીલ્લાના ગ્રામસેવકો દ્વારા પ્રાકૃતિકકૃષિની રવી પાકની ઘનિષ્ઠ તાલીમ તેમજ પ્રાકૃતિક ફાર્મ ની ક્ષેત્રીય મુલાકાત લેવામાં આવી @CMOGuj @RaghavjiPatel @DDORAJKOT1 @CollectorRjt @DaoRajkot @Gramsevak1972 @Guj_Gramsevak @RajkotInfo @ATMAGUJARAT @ADevvrat
આજરોજ ગ્રામસેવક દ્વારા ગીર સોમનાથ ના અલગ અલગ તાલુકા ના ગામડામાં ખેડૂત ના ખેતર થી જમીનની માટીના પૃથક્કરણ માટે નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી. @collectorgirsom @gs_girsomnath @DdoGirsomnath @InfoGirsomnath @abpasmitatv @girsomnath
IYOM-2023 ની ઉજવણીના ભાગરૂપે આજરોજ સાણંદ ખાતે મિલેટ મેળો-વ- પાક ફેરબદલાવ પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શની યોજાઇ ,જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,માન.DDO સાહેબ, માન ધારાસભ્યશ્રી તથા પદાધિકારીશ્ની વિશેષ ઉપસ્થિતિમાં રહી હતી.@AmitShahOffice @AmitShah @CollectorAhd @dp_amdavad @GujAgriDept
પડધરી તાલુકામાં "મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના" અંતર્ગત ગ્રામસેવક( ખેતી) દ્વારા ગોડાઉન વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી.@RaghavjiPatel @CollectorRjt @DDORAJKOT1 @DaoRajkot @GujAgriDept
ખેતીવાડી વિભાગ દ્વારા પાટણ જિલ્લના સાંતલપુરના ખેડૂતોને અલગ અલગ ઘટક સહાય તેમજ pm kisan yojna EKYC સાથે ગ્રામસેવક દ્વારા સ્થળ ચકાસણી કરી . @CollectorPatan @RaghavjiPatel @DDO_PATAN @CMOGuj @DirectorateofA1 @narendramodi @patangsmandal @everyone
લોધીકા તાલુકા ના ગ્રામસેવકો દ્વારા પી.એમ.કિસાન યોજના અંર્તગત ઘરે ઘરે જઈને વૃધ્ધ દિવ્યાંગ લાભાર્થીના FACE EKYC ની કામગીરી કરવામાં આવી.@pmkisanofficial @PMOIndia @CMOGuj @CollectorRjt @DDORAJKOT1 @Gramsevak1972 @LodhikaTdo @RasikRa91002385 @Guj_Gramsevak @Dhaval_R_C
કોનો કાર્પસ વૃક્ષ ન વાવવા તથા તે અંગે જાગૃતિ ફેલાવવા વન વિભાગે જાહેર કરેલ પત્ર, સૌની જાણ માટે.
🌱પ્રાકૃતિક ખેતી તાલીમ તાલુકો: જલાલપોર (ક્લસ્ટર ક્ર્મ - ૦૭ , સીમલક) 📍ગામ : કુચેદ 🗓️તારીખ: ૨૬/૦૯/૨૦૨૩ તાલીમાર્થીની સંખ્યા: ૨૫ 👥હાજર રહેનાર: FMT:-પરિમલભાઈ દેસાઈ TMT:- આશિષભાઈ સોલંકી હાજર રહેલા ગ્રામસેવક:મનોજભાઈ લાડ, સૃષ્ટિબેન પટેલ,જેકિશનગઢવાણા
🌱પ્રાકૃતિક ખેતી તાલીમ તાલુકો: જલાલપોર (ક્લસ્ટર ક્ર્મ - ૦૭ , સીમલક) 📍ગામ : સિસોદ્રા (આ) 🗓️તારીખ: ૨૬/૦૯/૨૦૨૩ તાલીમાર્થીની સંખ્યા: ૨૬ 👥હાજર રહેનાર: FMT:-પરિમલભાઈ દેસાઈ TMT:- આશિષભાઈ સોલંકી હાજર રહેલા ગ્રામસેવક:મનોજભાઈ લાડ, સૃષ્ટિબેન પટેલ, જેકિશન ગઢવાણા.
પ્રાકૃતિક કૃષિ તાલિમ.ગામ.કોટડા.તા.ધંધૂકા
લોધીકા તાલુકા ના ગ્રામસેવકો દ્વારા પી.એમ.કિસાન યોજના અંર્તગત ઘરે ઘરે જઈને વૃધ્ધ દિવ્યાંગ લાભાર્થીના FACE EKYC ની કામગીરી કરવામાં આવી.@pmkisanofficial @PMOIndia @CMOGuj @CollectorRjt @DDORAJKOT1 @Gramsevak1972 @LodhikaTdo @RasikRa91002385 @chavdaashvin4 @Guj_Gramsevak
પ્રાકૃતિક કૃષિ તાલિમ..ગામ. ગલસાણા.તા.ધંધૂકા ખેડૂત ના ખેતર પર જીવામૃત બનાવતા શીખવ્યું..
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગામોમાં ગ્રામસેવક/તલાટી મિત્રો દ્વારા મહીસાગર નદીમાં આવેલ પૂર હોનારતથી અસરગ્રસ્ત કાચા મકાન,ઘરવખરી સામાન વગેરેનો સર્વે કરી અસરગ્રસ્ત લોકોને ઝડપથી સહાય મળે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરેલ. @CMOGuj @RaghavjiPatel @ddoanand @tdo_anklav @Guj_Gramsevak
આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં પીએમ કિસાનના લાભાર્થી ના ઘરે ઘરે જઈને E KYC ની કામગીરી @PMOIndia @pmkisanofficial @Guj_Gramsevak @DDO_Anand @anandgsteam @AgriGoI @GujaratAgricult @DirectorateofA1 @DistrictAgricu5 @RaghavjiPatel
આજ રોજ રતનપુર તા:માતર પ્રાકૃતિક કૃષિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપી તેમજ પ્રાકૃતિક ખેતી ના વિવિધ આયામો વિશે વિસ્તૃતમાં માહિતી આપી જેમાં ખેડૂત મિત્રો હાજર રહ્યા. પીએમ કિસાન અંતર્ગત ekyc, તથા adhar seeding ની યાદી વંચાણે લીધી
આજ રોજ વિજાપુર તાલુકા ખાતે AGR-50 યોજના હેઠળ ટ્રેકટર ઘટક ની સ્થળ ચકાસણીનુ આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા અમલીકરણ અધિકારી શ્રી, વિસ્તરણ અધિકારી શ્રી(ખેતી), ગ્રામ સેવક શ્રી (ખેતી) દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવી..
United States Trends
- 1. Nancy Pelosi 92.7K posts
- 2. Ozempic 11.1K posts
- 3. Marshawn Kneeland 54.3K posts
- 4. Paul DePodesta N/A
- 5. Jaidyn 2,631 posts
- 6. Michael Jackson 80K posts
- 7. Sean Dunn 3,533 posts
- 8. RFK Jr 21.2K posts
- 9. Oval Office 32.2K posts
- 10. Subway 44.7K posts
- 11. Sandwich Guy 8,594 posts
- 12. Gordon Findlay 5,220 posts
- 13. Kyrou N/A
- 14. Craig Stammen 2,374 posts
- 15. NOT GUILTY 18.9K posts
- 16. On Melancholy Hill N/A
- 17. #NXXT 1,131 posts
- 18. Kazakhstan 8,921 posts
- 19. Rockies 2,058 posts
- 20. GLP-1 6,826 posts
You might like
-
ખેડા ગ્રામસેવક મંડળ
@khedaGSmandal -
ગ્રામસેવક મંડળ, ભાવનગર
@GRAMSEVAKBVNGUJ -
SURAT JILLA GRAMSEVAK MANDAL
@gsmandal_surat -
પાટણ જિલ્લા ગ્રામસેવક મંડળ
@patangsmandal -
અરવલ્લી જિલ્લા ગ્રામ સેવક મંડળ,
@ARVALLIGSMANDAL -
Rajkotdisgsmandal
@Gramsevak1972 -
DAO Ahmedabad
@dao_ahd -
Shree Morbi Distric Gramsevak Union Morbi
@MorbiUnion -
S.N.JETANI
@jetani_n -
Bhargavi Chauhan
@BhargaviChauha6 -
Mayur Patel
@MayurPa63379720
Something went wrong.
Something went wrong.