Hasmukhpatelips's profile picture. Chairman, Gujarat Public Service Commission.
Standing for Change and Honesty, Parenting for peace, views are strictly personal, Likes, RTs are not endorsements

Hasmukh Patel

@Hasmukhpatelips

Chairman, Gujarat Public Service Commission. Standing for Change and Honesty, Parenting for peace, views are strictly personal, Likes, RTs are not endorsements

બાળકોના ભવિષ્ય નિર્માણનો કાર્યક્રમ રૂપાંતર કઈ રીતે શરૂ કરી શકાય? youtu.be/4GK1_353IWQ?si… શરૂ કરવા માગતા હો તો 9727522542 પર અંકિતભાઈ નો સંપર્ક કરો.

Hasmukhpatelips's tweet card. બાળકોના ભવિષ્યનું ઘડતર માટેનો રૂપાંતર કાર્યક્રમ કેવી રીતે શરૂ કરશો?

youtube.com

YouTube

બાળકોના ભવિષ્યનું ઘડતર માટેનો રૂપાંતર કાર્યક્રમ કેવી રીતે શરૂ કરશો?


નિવૃત્ત ડીવાયએસપી સ્વ. શ્રી સુખદેવસિંહ ઝાલાનાં સ્મરણો. youtu.be/EVGDpNmGG-A?si…

Hasmukhpatelips's tweet card. ધ્રુવતારક સ્વ . શ્રી સુખદેવસિંહ ઝાલાનાં સંભારણાં

youtube.com

YouTube

ધ્રુવતારક સ્વ . શ્રી સુખદેવસિંહ ઝાલાનાં સંભારણાં


આવનાર દાયકાઓ સુધી તમામ પોલીસ અધિકારીઓ માટે પ્રેરણા રૂપ બને તેવા પ્રમાણિક અને અસરકારક નિવૃત્ત પોલીસ અધિકારી શ્રી સુખદેવસિંહ ઝાલા હવે આપણી વચ્ચે નથી. નિવૃત્તિ પછી તેમને ના મળી શકવાનો અફસોસ મને કાયમ સતાવશે. સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના. 🙏🙏🙏


ગયા વર્ષની જેમ જ આ ચોમાસામાં આપણે ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કરવા ઇચ્છતી વ્યક્તિઓ તથા સંસ્થાઓને રોપા પુરા પાડવાના છીએ. આપને રોપાની જરૂર હોય તો 9426339348 પર અનિલભાઈ નો સંપર્ક કરશો.


લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા માટે સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કોલ લેટર પ વાંચી પરીક્ષામાં સાથે લઈ જવાની વસ્તુઓની તૈયારી કરી લેવા સૂચન છે.


ગાંધીનગરમાં લોકરક્ષકની પરીક્ષામાં આવતા ઉમેદવારો માટે રહેવા જમવાની વ્યવસ્થા. સંસ્થાનો ખુબ ખુબ આભાર ‌

Hasmukhpatelips's tweet image. ગાંધીનગરમાં લોકરક્ષકની પરીક્ષામાં આવતા ઉમેદવારો માટે રહેવા જમવાની વ્યવસ્થા. સંસ્થાનો ખુબ ખુબ આભાર ‌

લોકરક્ષક લેખિત પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા ઘણી મોટી હોઇ અગાઉ શારીરિક કસોટી વખતે કેટલાક લોકો તથા સંસ્થાઓએ રહેવા જમવાની વ્યવસ્થા કરેલ તેવી વ્યવસ્થા આ વખતે પણ તમામ સમાજના ઉમેદવારો માટે કરવા સૌને વિનંતી.


ગઈકાલની અત્યંત દુઃખદ દુર્ઘટના માં અવસાન પામેલા સૌના આત્માને ઈશ્વર શાંતિ આપે તે માટે પ્રાર્થના. પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના. ઈજા પામનાર જલ્દી સારા થાય તે માટે પ્રાર્થના.


આવતીકાલની ભરતી પરીક્ષાઓ માટે ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


જાહેરાત ક્રમાંક 125/2024-25, Assistant Charity Commissioner, Class-1 માટે જાહેર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર કી માટે ઉમેદવાર ઓનલાઇન ઓબજેક્શન તારીખ 31/05/25 સવારે 10 વાગ્યાથી તારીખ 03/06/25 રાત્રિના 12 વાગ્યા સુધીમાં સબમિટ કરી શકશે.


જાહેરાત ક્રમાંક 109/2024-25, Deputy Director (IT), Class-1, (Department of Science and Technology) માટે જાહેર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર કી માટે ઉમેદવાર ઓનલાઇન ઓબજેક્શન તારીખ 31/05/25 સવારે 10 વાગ્યાથી તારીખ 03/06/25 રાત્રિના 12 વાગ્યા સુધીમાં સબમિટ કરી શકશે.


Detailed Interview Programme Published on Website for Advertisement No. 25/2024-25, Psychiatrist (Specialist Service), (Health and Medical Services), Class-1.


Detailed Interview Programme Published on Website for Advertisement No. 3/2024-25, Executive Engineer (Civil), (GWRDC), Class-1.


Advt No. 72/2023-24, Principal, Class-II, Government Ideal Residential Schools, નું આખરી પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં 1 ઉમેદવારને પસંદ કરવામાં આવેલ છે.


Advt. No. 26/2024-25, Microbiologist, Gujarat Health & Medical Service, Class-I (Specialist Service), નું આખરી પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં 14 ઉમેદવારોને પસંદ કરવામાં આવેલ છે.


જાહેરાત ક્રમાંક 147/2024-25, Junior Architect (Road & Building Department), Class-2 (દિવ્યાંગ ખાસ ભરતી ઝૂંબેશ) માટે જાહેર કરવામાં આવેલ અપાત્રતાના કારણ સહિતની યાદી માટે રજૂઆત કરવા માંગતા અપાત્ર ઉમેદવારો યાદી પ્રસિદ્ધ થયાના કામકાજના પાંચ દિવસમાં આયોગ ખાતે રૂબરૂ રજૂઆત કરી શકશે.


જાહેરાત ક્રમાંક 139/2024-25, Assistant Director (Boilers), Class-2 (દિવ્યાંગ ખાસ ભરતી ઝૂંબેશ) માટે જાહેર કરવામાં આવેલ અપાત્રતાના કારણ સહિતની યાદી માટે રજૂઆત કરવા માંગતા અપાત્ર ઉમેદવારો યાદી પ્રસિદ્ધ થયાના કામકાજના પાંચ દિવસમાં આયોગને લેખિતમાં રજૂઆત કરી શકશે.


જાહેરાત ક્રમાંક 38/2024-25, Additional City Engineer (Civil), (GMC) Class-1 અન્વયે ઉમેદવારોએ તારીખ 30/05/25 13:00 કલાકથી 09/06/25 23:59 ક્લાક સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.


List of Ineligible Candidates for Interview (with reason) Published on Website of Advt No. 41/2024-25, Assistant Professor, Conservative Dentistry and Endodontics (Dental), Class-1.


Candidate Can Upload Online Documents from 30/05/25 13:00 to 09/06/25 23:59 for Advertisement No. 66/2024-25, Associate Professor, Public Health Dentistry, (Dental), Class-1.


Loading...

Something went wrong.


Something went wrong.