JigneshPatelj4u's profile picture.

Jignesh Patel (J4U)

@JigneshPatelj4u

You might like
Jignesh Patel (J4U) reposted

કર્મ કોઈને છોડે નહીં, ભલેને હોય ભગવાન; પ્રાચી કેરા પીપળે પારધી એ લીધા પ્રાણ....

barot_raghu's tweet image. કર્મ કોઈને છોડે નહીં, ભલેને હોય ભગવાન;
પ્રાચી કેરા પીપળે પારધી એ લીધા પ્રાણ....

Jignesh Patel (J4U) reposted

વહેવારમાં નિતી, રહેવા માં સ્થિતી, ખર્ચે માં પરિસ્થિતિ અને વિતેલી આપવીતી કદી ભુલવી નહિં..!


મે જિસકા જવાબ હું વો પ્રશન નહિ હો સકતે આપ. ખાલી બોટલ હો આપ જુસ્ન નહિ હો સકતે આપ. ઓર છોડો છળો એ મોહિની કા ચક્કર કેવલ યાદવ હોને સે ક્રિષ્ન નહિ હો આપ.


Jignesh Patel (J4U) reposted

गुजरा हुआ कल हो जाउंगा याद तो आऊंगा पर लौट कर नहीं आऊंगा....!!🙏😔🥀


Jignesh Patel (J4U) reposted

33 कोटि देव, 24 विष्णुरूप, 12 सरस्वती सरूप, 8 लक्ष्मी, 12 गौरी, 36 तुषित, 7 मारुतगण , 9 ग्रह, 10 दिशा दिग्पाल , स्थानीय देवता, नक्षत्र के अधिपति 🧵 बहुत ही गहन विषय पर चर्चा करता हुआ #thread

yajnshri's tweet image. 33 कोटि देव, 24 विष्णुरूप, 12 सरस्वती सरूप, 8 लक्ष्मी, 12 गौरी, 36 तुषित, 7 मारुतगण , 9 ग्रह, 10 दिशा दिग्पाल , स्थानीय देवता, नक्षत्र के अधिपति 🧵

बहुत ही गहन विषय पर चर्चा करता हुआ #thread

Jignesh Patel (J4U) reposted

ઘર આવે વૈષ્ણવ જબહી, દીજે ચાર રતન| આસન જલ વાણી મધુર, યથા શક્તિ સોં અન્ન ||


Jignesh Patel (J4U) reposted

શ્રી યમુનાજી સોં નેહ કરી, યહી નેમ તૂ લેહ | શ્રી વલ્લભ કે દાસ બિનુ, ઔરન સોં તજી સ્નેહ.

JigneshPatelj4u's tweet image. શ્રી યમુનાજી સોં નેહ કરી, યહી નેમ તૂ લેહ |
શ્રી વલ્લભ કે દાસ બિનુ, ઔરન સોં તજી સ્નેહ.

Jignesh Patel (J4U) reposted

કમલ લીયે કર કમલ મેં , માલા લીની સંગ , ચલી ગીરીવરધર ધરન કોં ,મોહિત કોટી અનંગ .

JigneshPatelj4u's tweet image. કમલ લીયે કર કમલ મેં , માલા લીની સંગ ,

ચલી ગીરીવરધર ધરન  કોં ,મોહિત કોટી અનંગ .

Jignesh Patel (J4U) reposted

હમસફરની રાહ ના જોવાય, સફરની રાહ માં મળેલા દિલ જોવાય, મહોબ્બત કોઈની જાગીર નથી, જયારે થાય ત્યારે મન ભરીને માણી લેવાય.”


Jignesh Patel (J4U) reposted

કોઠીંબા ના મુળ માં, મોંઘાં મધ રેડાય તોય દ્રાક્ષ દાણો ન થાય (ઈતો)વેલો કડવો કાગડા!


Jignesh Patel (J4U) reposted

सफर ए जिंदगी में जब कोई मुश्किल मुकाम आया ना गैरों ने तवज्जो दी ना अपना कोई काम आया !! ɢօօօ𝒹 mօ𝔯ⅈ𝖓𝓰🦋


Jignesh Patel (J4U) reposted

पहचान बड़े लोगो से नहीं, समय पर साथ देने वालो से होनी चाहिए...!


Jignesh Patel (J4U) reposted

સાહસ વગરનો પુરુષ. સંસ્કાર વગરનું બાળક અને મર્યાદા વગરની સ્ત્રી એ ક્યારેય રિસ્પેક્ટ ને લાયક ગણાતા નથી,, જીવનમાં સાહસ, સંસ્કાર, અને મર્યાદા જરૂરી છે..!! Good morning ❤️


Jignesh Patel (J4U) reposted

દુનિયામાં સૌથી ભાગ્યશાળી એ છે, જેની પાસે ભોજન સાથે ભૂખ છે, પથારી સાથે ઊંઘ છે અને ધન સાથે ધર્મ છે !!


Jignesh Patel (J4U) reposted

કડવાં વેંણ મુખથી કહે, પણ મનમાં નહી પાપ... ઈ હેતું હોય હૈયા તણો, કાં સાધુ હોય કાં માં ને બાપ


Jignesh Patel (J4U) reposted

સુખ શું છે એની કોઈ ને ખબર નથી પણ શોધે આખું જગત.. ખરા સુખીને ઓળખતા નથી, એ કોઈ બાળક કાં ગાંડો કે કોઈ ભગત.. #જય_દ્વારકાધીશ


Jignesh Patel (J4U) reposted

પ્રતિમાઓ તારી પૂજતાં, ભલે અમારી પેઢીઓ વીતી જાય... પણ રાણા તારું ઋણ, કદી અમથી ના ઉતરાય...!!! #મહારાણાપ્રતાપમજયંતિ🦁

jaybhole4599's tweet image. પ્રતિમાઓ તારી પૂજતાં, ભલે અમારી પેઢીઓ વીતી જાય...
પણ રાણા તારું ઋણ, કદી અમથી ના ઉતરાય...!!!
#મહારાણાપ્રતાપમજયંતિ🦁

Jignesh Patel (J4U) reposted

ઈર્ષાનો સીધો મતલબ એ જ છે કે, સામેવાળો તમારાથી શ્રેષ્ઠ છે.💦


United States Trends

Loading...

Something went wrong.


Something went wrong.