કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર-બોટાદ સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયા એ બોટાદ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાઓ સાથે સ્નેહસભર મુલાકાત કરી તેમજ હર્ષભેર શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું.
સનાતન ધર્મનાં સૌથી મોટા પર્વ દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે, એવી પ્રભુ શ્રી રામનાં ચરણોમાં પ્રાર્થના કરું છું.
"અંતરના કોડિયાને સ્નેહથી દીપાવજો, હૈયે હરખના તોરણ સજાવજો, આંગણે આવી છે દિવાળી દિલથી મનાવજો" સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહના પાવન પર્વ "દિવાળી" ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ પર્વ સૌના જીવનમાં પ્રકાશ અને આનંદ-ઉત્સાહનો સંચાર કરનાર બની રહે તેવી મંગલકામનાઓ. #HappyDiwali
ગુજરાતના યુવા, ઊર્જાવાન અને લોકપ્રિય માનનીય શ્રી @sanghaviharsh ને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને આપની રાજકીય કારકિર્દી ખૂબ જ યશસ્વી અને ઉજ્જવળ બને તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ.
Took oath as the Deputy Chief Minister of Gujarat. Thank you all for your blessings and constant support.
🥁 ઢોલના તાલે ઝૂમતું બોટાદ, 🙏🏻 શ્રદ્ધાના રંગે રંગાયેલું વાતાવરણ! 🚩 ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા તેમજ નમો નવરાત્રી ગ્રુપ આયોજિત સુરક્ષા સેતુ સોસાયટી - બોટાદના સહયોગથી “નમો નવરાત્રી મહોત્સવ ત્રિમૂર્તિ ગરબા - 2025” ની છઠ્ઠી રાત્રિનો દિવ્ય શણગાર ⚜️
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા મહિલા અને બાળ વિકાસના કેબિનેટ મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા ને જન્મદિવસની અનંત શુભકામનાઓ. ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના. #HappyBirthday #BJP4Botad
ગુંદાળા જિલ્લા પંચાયત સીટના પ્રવાસ દરમિયાન ગઢડા વિધાનસભાના ધારાસભ્ય મહંત શ્રી શંભુનાથ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના હોદ્દેદારો, બુથ સમિતિના સભ્યો, કાર્યકર્તાઓ, સરપંચશ્રીઓ અને સ્થાનિક આગેવાનો સાથે સંગઠનાત્મક સંવાદ કર્યો.(1/2)
સરવા જિલ્લા પંચાયત સીટના પ્રવાસ દરમિયાન સંગઠનના હોદ્દેદારો, બુથ સમિતિના સભ્યો, કાર્યકર્તાઓ, સરપંચશ્રીઓ અને આગેવાનો સાથે સંવાદ કર્યો. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાનું નિસ્વાર્થ કામ અને સમર્પણ સંગઠનની મજબૂત તાકાત છે. તેમના પરિશ્રમથી જ સંગઠન સતત આગળ વધી રહ્યું છે. #BJP
🚩 ભારતીય જનતા પાર્ટી - બોટાદ જિલ્લા આયોજિત ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશ મહોત્સવ-૨૦૨૫. દિવસ- ૧૦ ની અવિસ્મરણીય ક્ષણો બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી @mayurpatelbjp, જિલ્લા એસ.પી. ચિંતન તેરૈયા સાહેબ @SP_Botad , જિલ્લા ડીડીઓ શ્રી અક્ષય બુડાણીયા સાહેબ
🚩 ભારતીય જનતા પાર્ટી - બોટાદ જિલ્લા આયોજિત ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશ મહોત્સવ-૨૦૨૫ 🎯 🔔 દિવસ- ૯ ની અવિસ્મરણીય ક્ષણો 🙏🏻 બોટાદ જીલ્લા સોશિયલ મીડિયા વિભાગ
પાળિયાદ જિલ્લા પંચાયત સીટના પ્રવાસ દરમિયાન સંગઠનના હોદ્દેદારો, બુથ સમિતિના સભ્યો, કાર્યકર્તાઓ, સરપંચશ્રીઓ અને આગેવાનો સાથે મુલાકાત કરી, સંવાદ કર્યો.(1/2)
બોટાદ ખાતે "જળ સંચય જન ભાગીદારી અભિયાન" અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી @CRPaatil સાહેબના વરદ્ હસ્તે તથા ૧૫ ભાવનગર-બોટાદ લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી@Nimu_Bambhaniya જી ની વિશેષ ઉપસ્થિતિમાં જળસંચયના કામોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું.(1/2)
🚩 ભારતીય જનતા પાર્ટી - બોટાદ જિલ્લા આયોજિત ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશ મહોત્સવ-૨૦૨૫ 🎯 🔔 દિવસ- ૬ ની અવિસ્મરણીય ક્ષણો 🙏🏻 #BJP4Botad #Botad #GanpatiBappaMorya #chetanzala #bjp4botad #chetanzalabjp #BJP #ganeshutsav #operationsindoor #narendramodi #ganesh #trending #reels
🚩 ભારતીય જનતા પાર્ટી - બોટાદ જિલ્લા આયોજિત ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશ મહોત્સવ-૨૦૨૫ 🎯 🔔 દિવસ- ૫ ની અવિસ્મરણીય ક્ષણો 🙏🏻 🌷 બોટાદ જીલ્લા સોશિયલ મીડિયા વિભાગ 🌷 #BJP4Botad #Botad #GaanpatiMahotsav
🚩 ભારતીય જનતા પાર્ટી - બોટાદ જિલ્લા આયોજિત ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશ મહોત્સવ-૨૦૨૫ ⚜️ 🔔 દિવસ- ૪ ની અવિસ્મરણીય પળો 🙏🏻 #GaneshMahotsav #bjpbotad #bjp #ganeshotsav #ganeshfestival #ganpatibappamorya #ganpati #operationsindoor #botad #bjp4botad #trending #TrendingReels
United States Trends
- 1. Texas A&M 7,341 posts
- 2. South Carolina 9,386 posts
- 3. Jeremiyah Love 2,769 posts
- 4. Marcel Reed N/A
- 5. Dylan Stewart N/A
- 6. Malachi Fields N/A
- 7. #GoIrish 2,674 posts
- 8. Aggies 2,365 posts
- 9. Elko 1,555 posts
- 10. LaNorris Sellers N/A
- 11. Massie 105K posts
- 12. Andrew Marsh N/A
- 13. Mike Shula N/A
- 14. Zvada N/A
- 15. Bryce Underwood N/A
- 16. Narduzzi N/A
- 17. #Varanasi 313K posts
- 18. #NotreDame N/A
- 19. #GoBlue 2,009 posts
- 20. College Station 1,226 posts
Something went wrong.
Something went wrong.