
pcpndt jamnagar2
@PCPNDTAct1994
આવો આપણે સૌ સંકલ્પ કરીએ "ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ કરાવશું નહીં અને કરાવવા દેશું નહિ."
રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આશા કાર્યકર બહેનોને અંધત્વ અને દ્રષ્ટિ ખામી વિષે તાલીમ અપાઈ. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈ ખાતે આશા બહેનોને પ્રેઝન્ટેશન દ્વારા અંધત્વ અને દ્રષ્ટિ ખામી વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું.


ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અધિનિયમ હેઠળ તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હોય તેવી તમામ ચિકિત્સા સંસ્થાઓ માટે તા. ૩૦/૪/૨૦૨૬ સુધી વધુ એક તક.. #clinicalestablishment @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel @irushikeshpatel

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અધિનિયમ-2021 હેઠળ તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હોય તેવી તમામ ચિકિત્સા સંસ્થાઓ માટે તા. ૩૦/૪/૨૦૨૬ સુધી વધુ એક તક.. #clinicalestablishment

જીવો નવી આશા સાથે, જીવનમાં નહીં કદી આવે નિરાશા.... #gog #healthdepartment #spreadawareness #healthygujarat #SuicidePrevention @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel @irushikeshpatel

SAY NO TO GENDER-BIASED SEX SELECTION #PCPNDT Act, 1994 prohibits sex selection and sex determination. Let's Support #Beti_Vadhaao @HealthDeptGuj @NHMGujarat @COLLECTORDWK @DdoDwarka @InfoDwarkaGOG @InfoGujarat @WCDGujarat @WCODevbDwarka @CDHO_Dwarka @SP_Dwarka

Sex selection and sex determination is Punishable offense under #PCPNDTAct 1994. Offences registered under this act are non-bailable. PCPNDT એક્ટ,૧૯૯૪ હેઠળ જાતિ પસંદગી અને જાતિ પરિક્ષણ સજાપાત્ર ગુનો છે. આ એકટ હેઠળ નોંધાતા ગુનાઓ બિનજામીન પાત્ર છે. @HealthDeptGuj @COLLECTORDWK

જાતિ પરીક્ષણ અટકાવો, દીકરી બચાવો ગર્ભધારણ પહેલા જાતિ પસંદગી અને પ્રસુતિ પહેલા જાતિ પરીક્ષણ એ PC & PNDT ACT 1994 હેઠળ ગુનો છે અને સજાને પાત્ર છે. #health

પુત્ર કે પુત્રીના જન્મનો આધાર ફક્ત પુરૂષ ઉપર રહેલો છે.સમાજમાં ફેલાયેલી ગેરસમજણને દુર કરીયે અને પુત્રીનું સન્માન કરીયે. સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવીએ @AnandDieco @NHMGujarat

ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ તળે કાયમી રજીસ્ટ્રેશનની પ્રક્રીયા ચાલુ થયેલ છે તો સત્વરે જેમના ક્લિનીક હોસ્પિટલના રજીસ્ટ્રેશનની મુદત પુર્ણ થયેલ હોય તે ઓનલાઇન clinicalestablishment.gipl.in પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે

@Collectorbotad @DDOBOTAD @InfoGujarat @InfoBotadGoG @cdho_botad @BotadDsbcc @SBCCPHCKHAS @phcumrala @PNagnesh “ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ તળે તા:-૧૨/૦૯/૨૦૨૫ પહેલા કાયમી રજીસ્ટ્રેશન મેળવી લેવું ફરજીયાત છે”

દીકરી હોય કે દીકરો બન્ને એક સમાન છે. બેટી બચાવો, બેટી વધાવો... ગર્ભનું જાતિ પરીક્ષણ કરવું તે કાયદા મુજબ સજાપાત્ર ગુન્હો છે. #Savegirlchild

હાથ હશે, રાખડી હશે, પણ રાખડી બાંધવા માટે બહેન જ નહિ હોય તો ? આવો આપણે સૌ રક્ષાબંધનના તહેવારે બેટી વધાવો અભિયાનમાં જોડાય દીકરીના જન્મને વધાવવાનો સંકલ્પ કરીએ. #RakshaBandhan2025 @CMOGuj @HealthDeptGuj @NHMGujarat @COLLECTORDWK @DdoDwarka @CDHO_Dwarka @InfoDwarkaGOG @InfoGujarat

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ની ઉપસ્થિતી માં PC-PNDT એક્ટ અન્વયે સલાહકાર સમિતિની બેઠક યોજાય જેમાં જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું.

નારી વંદન સપ્તાહ અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી આલ્ફા વિદ્યા સંકુલ ખાતે વિદ્યાર્થીનીઓને વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવેલ અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ.કાર્યક્રમમાં ધોરણ-૧૦માં પ્રથમ આવેલ વિદ્યાર્થીનીને BBBPએજ્યુકેશન કીટ,કિચેન અને મગ દ્વારા સન્માનિત કરાવામાં આવેલ




આવો આપણે સૌ સંકલ્પ કરીએ "ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ કરાવશું નહીં અને કરાવવા દેશું નહિ." एक जरूरी सूचना ! PC & PNDT Act, 1994 के अंतर्गत किसी भी माध्यम से लिंग परिक्षण करना एवं इसकी जानकारी देना दंडनीय अपराध है। Let's Support #Beti Vadhaao Campaign.

શું તમે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું? ના ?? ચિંતા ન કરો!!! આજે જ રજીસ્ટ્રેશન કરો..

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ની ઉપસ્થિતી માં PC-PNDT એક્ટ અન્વયે સલાહકાર સમિતિની બેઠક યોજાય જેમાં જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું.



આપણી દીકરીઓ મેદાનમાં પણ વ્હાલ વરસાવે અને જીત પણ મેળવે! 🥇જ્યારે દીકરીઓ રમતગમતમાં પોતાની પ્રતિભા બતાવે છે, ત્યારે આનંદ બે ગણો થઈ જાય છે! એમનો સંઘર્ષ, એમની મહેનત અને એમની જીત - આ બધું જ પ્રેરણાદાયક છે. Let's Support #Beti Vadhaao Campaign.

આપણી દીકરીઓ મેદાનમાં પણ વ્હાલ વરસાવે અને જીત પણ મેળવે! 🥇જ્યારે દીકરીઓ રમતગમતમાં પોતાની પ્રતિભા બતાવે છે, ત્યારે આનંદ બે ગણો થઈ જાય છે! એમનો સંઘર્ષ, એમની મહેનત અને એમની જીત - આ બધું જ પ્રેરણાદાયક છે. Let's Support #Beti Vadhaao Campaign.

આપણી દીકરીઓ મેદાનમાં પણ વ્હાલ વરસાવે અને જીત પણ મેળવે! 🥇જ્યારે દીકરીઓ રમતગમતમાં પોતાની પ્રતિભા બતાવે છે, ત્યારે આનંદ બે ગણો થઈ જાય છે! એમનો સંઘર્ષ, એમની મહેનત અને એમની જીત - આ બધું જ પ્રેરણાદાયક છે. Let's Support #Beti Vadhaao Campaign.

United States Tendências
- 1. Auburn 41.2K posts
- 2. Brewers 58K posts
- 3. Georgia 65.4K posts
- 4. Cubs 53K posts
- 5. Kirby 22K posts
- 6. Michigan 60.8K posts
- 7. Hugh Freeze 2,883 posts
- 8. Kyle Tucker 2,965 posts
- 9. #GoDawgs 5,188 posts
- 10. #ThisIsMyCrew 3,078 posts
- 11. Boots 49.2K posts
- 12. Jackson Arnold 2,070 posts
- 13. Tina Fey 1,547 posts
- 14. Sherrone Moore 1,985 posts
- 15. Nuss 5,560 posts
- 16. Amy Poehler 2,438 posts
- 17. Gilligan 5,058 posts
- 18. #MagicBrew 11.6K posts
- 19. Napier 5,554 posts
- 20. #MalimCendari3D 2,593 posts
Something went wrong.
Something went wrong.