PlnGsrtc's profile picture.

dto pln

@PlnGsrtc

ચાલુ ફરજ અને રક્ષાબંધન નિગમ નુ પણ હિત અને સબંધો ની પણ ફરજ એક સાથે નિભાવતા GSRTC ના નિષ્ઠાવાન કર્મચારીઓને બિરદાવતુ એસ ટી નિગમ Great Gsrtc

PlnGsrtc's tweet image. ચાલુ ફરજ અને રક્ષાબંધન 
નિગમ નુ પણ હિત અને સબંધો ની પણ ફરજ એક સાથે નિભાવતા GSRTC ના નિષ્ઠાવાન કર્મચારીઓને બિરદાવતુ એસ ટી નિગમ 
Great Gsrtc

સદર સમાચાર સત્યથી વેગળા છે. પાલનપુર પીપીપી ધોરણે બનાવવામાં આવેલ ક્લાસ ૧ ૨ ૩ ૪ ના ક્વોર્ટર્સ હાલમાં ડેવલોપર્સશ્રી દ્વારા ક્વોર્ટર્સમાં ફાયર સેફ્ટીની કામગીરી પ્રગતી માં છે. ડેવલોપર્સશ્રી દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવીને એસ.ટી. નીગમને ક્વોર્ટસનો કબજો લીધા બાદ ક્વોટર્સ ફાળવવામાં આવશે

PlnGsrtc's tweet image. સદર સમાચાર સત્યથી વેગળા છે. પાલનપુર  પીપીપી ધોરણે બનાવવામાં આવેલ ક્લાસ ૧ ૨ ૩ ૪  ના ક્વોર્ટર્સ  હાલમાં ડેવલોપર્સશ્રી દ્વારા ક્વોર્ટર્સમાં ફાયર સેફ્ટીની કામગીરી પ્રગતી માં છે. ડેવલોપર્સશ્રી દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવીને એસ.ટી. નીગમને ક્વોર્ટસનો કબજો લીધા  બાદ ક્વોટર્સ ફાળવવામાં આવશે

Deesa new buses lokarpan @OfficialGsrtc

PlnGsrtc's tweet image. Deesa new buses lokarpan
@OfficialGsrtc

ભાભર થી રાધનપુર રોડ પર આવેલ રોઈટા ખાતે તમામ લોકલ બસો ઉભી રાખી મુસાફરોને લેવા ઉતારવા તેમજ રોઈટા ખાતેની ટીકીટ આપવા અત્રેથી વિભાગના તમામ ડેપો મેનેજરશ્રીઓને સુચના આપી અમલવારી કરાવેલ છે.

PlnGsrtc's tweet image. ભાભર થી રાધનપુર રોડ પર આવેલ રોઈટા ખાતે તમામ લોકલ બસો ઉભી રાખી મુસાફરોને લેવા ઉતારવા તેમજ રોઈટા ખાતેની ટીકીટ આપવા અત્રેથી વિભાગના તમામ ડેપો મેનેજરશ્રીઓને સુચના આપી અમલવારી કરાવેલ છે.

Official

PlnGsrtc's tweet image. Official

સદર સમાચાર સત્યથી વેગળા છે.થરાદ ડેપો દ્વારા વાવ તાલુકામાં વિધાર્થીઓ જ લાભ લેતા હોય તેવી સર્વિસો રવિવારે કંન્ટ્રોલ કરી તેની અવેજીમાં મુસાફરોની જરૂરીયત મુજબ અન્ય સર્વિસો સંચાલન કરવામાં આવે છે.વાવ તાલુકામાં મુસાફરોની જરૂરીયાત મુજબની બસો રવિવારે ચાલુ રાખવામાં આવી રહેલ છે.

PlnGsrtc's tweet image. સદર સમાચાર સત્યથી વેગળા છે.થરાદ ડેપો દ્વારા વાવ તાલુકામાં વિધાર્થીઓ જ લાભ લેતા હોય તેવી સર્વિસો રવિવારે કંન્ટ્રોલ કરી તેની અવેજીમાં  મુસાફરોની જરૂરીયત મુજબ અન્ય સર્વિસો સંચાલન કરવામાં આવે  છે.વાવ તાલુકામાં મુસાફરોની જરૂરીયાત મુજબની બસો રવિવારે ચાલુ રાખવામાં આવી રહેલ છે.

United States Trends

Loading...

Something went wrong.

Something went wrong.