Press Reporter Daxesh Chauhan
@Reporterdaxesh
સાહેબ હું"પાવર"અને"પૈસા"ને નહીં*પણ"સ્વભાવ'અને"સબંધ'ને માન આપુ છુ.
ફતેપુરા મામલતદાર કચેરી ખાતે પોલીસ અધિક્ષકશ્રી દાહોદ નાઓની ઉપસ્થિતિમાં “તાલુકા સ્વાગત કાર્યક્ર્મ ” નું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રજાજનોની રજુઆતો સાંભળી સબંધીત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ. @sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice
Warm birthday greetings to MP Shri @ianuragthakur ji, a dynamic and inspiring leader and dear friend. Wishing you continued success, good health, and happiness in the years ahead.
A very nostalgic visit to Police HQ, Amreli, where I served as SP in 1995-96. Inaugurated a tennis court and visited the stables. Gujarat boasts of one of the largest mounted police of the country.
Spent quality time with mounted troop of Amreli. @GujaratPolice has a sanctioned strength of 758 horses comprising largely of Marwadi, Kathiawari and Thoroughbred breeds. Besides crowd control, they showcase their capabilities in show jumping and tent pegging also.
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી ના નવા રોડ નું ખાતમુહૂર્ત કરાયું
દાહોદ જિલ્લાના ઝાલોદ ૧૧૨ ટીમની સરાહનીય કામગીરી ગુમ થયેલ યુવકને તેના પરિવારને સોંપ્યો પરિવાર જનો સાથે ગામજનો એ દાહોદ જીલ્લા પોલીસ તંત્રનો આભાર માન્યો હતો
#DahodLive ====================== જવાબદાર તંત્ર સૂતેલું,રસ્તાના ખાડા પોલીસએ પૂર્યાં: ઝાલોદ પોલીસનું માનવતાભર્યું કામ.! ====================== રિપોર્ટર:- દક્ષેશ ચૌહાણ ઝાલોદ ====================== dahodlive.com/jhalod-80/ ===================== DahodLive લોકલ થી ગ્લોબલ સુધી.
ઝાલોદ માછણ નાળા ડેમ ઓવરફ્લો થતાં મુલાકાત લઈ તંત્રને સુચના આપતા જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે
ઝાલોદ મામલતદાર કચેરી ખાતે કલેકટર દ્વારા યોજાયો સ્વાગત કાર્યક્રમમાં રજુઆતો નું સુખદ નિરાકરણ આવ્યું
ગુજરાત પોલીસ દ્વારા ગંભીર માર્ગ અકસ્માતોમાં જીવ બચાવવા માટે અદ્યતન “અભિરક્ષક” રેસ્ક્યૂ વાહનો સજ્જ કરાયા.
ઝાલોદ માં આતંકી હુમલાનાં વિરોધમાં નગરનાં બજારો સંપુર્ણ બંધ આક્રોશ રેલીમાં લોકો જોડાયા
સંક્ટમોચન ભગવાન શ્રીહનુમાનજીના જન્મોત્સવ ' હનુમાન જયંતી' નિમિતે આપ સૌને મંગલમય શુભકામનાઓ.
ઝાલોદ નાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભગવાન રામ ની ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Dahod Live *======================* *રંગમાં ભંગ પડ્યો,વરરાજાની ગાડીની અડફેટે 16 જાનૈયાઓ ઇજાગ્રસ્ત...* *=======================* youtu.be/tabHnkfGL3Y?si… *રિપોર્ટર દક્ષેશ ચૌહાણ* *દાહોદ લાઈવ ન્યૂઝ* *ઝાલોદ*
youtube.com
YouTube
Jhalod | વરરાજાની SUV કાર જાનૈયાઓ પર ચડી જતા 15 થી 16 જાનૈયાઓ...
આજ રોજ માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક ચાલતી ટ્રાઇબલ સબ પ્લાન, 15 મું નાણાપંચ, MMGSY યોજનાઓના કામો અંગે સમીક્ષા કરવામાં આવી, તેમજ સદર યોજનાકીય કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી સૂચનો કરવામાં આવ્યા.@IasChandra @RnBGujarat @GujDCoffice @InfoGujarat
દાહોદ જિલ્લાનાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાના સાબલી પ્રાથમિક શાળા ખાતે રાત્રિ સભા યોજાઈ
#DahodLive. દાહોદ જિલ્લાનાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાના સાબલી પ્રાથમિક શાળા ખાતે રાત્રિ સભા યોજાઈ Reporter Daxesh Chauhan dahodlive.com/dahod-4916/ #dahod @cdhodahod @jagrutdahod @cmogujarat @narendramodi.pmofindia @ddodahod @codahod
United States Trends
- 1. #SmackDown 36.9K posts
- 2. Caleb Wilson 4,517 posts
- 3. Giulia 12.3K posts
- 4. #BostonBlue 3,366 posts
- 5. Rockets 19.6K posts
- 6. #OPLive 1,515 posts
- 7. #TheLastDriveIn 2,139 posts
- 8. Supreme Court 172K posts
- 9. Lash Legend 4,781 posts
- 10. Northwestern 4,297 posts
- 11. #Dateline N/A
- 12. Chelsea Green 5,336 posts
- 13. Harrison Barnes N/A
- 14. Reed 24.7K posts
- 15. Sengun 3,961 posts
- 16. Kansas 23.6K posts
- 17. Tulane 2,690 posts
- 18. Darryn Peterson 2,219 posts
- 19. NBA Cup 8,575 posts
- 20. Jayden Maiava N/A
Something went wrong.
Something went wrong.