You might like
યુદ્ધ જેવી સ્થિતિમાં લોકોએ સ્વ બચાવ પેટે અગમચેતીના ભાગરૂપે શું શું પગલાં લેવા તેની જાણકારી સાણંદ શહેરની સોસાયટીઓના પ્રમુખો,વિવિધ એશોસિએશનના હોદેદારો તેમજ નગરપાલિકાની બોડી સહિત નાગરિકોને આપવામાં આવી. @CollectorAhd @infoahdgog
મહેસૂલી અધિકારીઓ સાથે બેઠક યોજી iORA, ખેડૂત ખરાઇ, iRCMS, E-Dhara, સરકારી જમીન, RIC Para, વિજિલન્સ કેસ, CM Dashboard, MP-MLA Ref. , સેટલમેન્ટ કચેરીના મુદ્દા, સ્વામિત્વ, iMOJANI, ગંગા સ્વરૂપ, નિરાધાર વૃધ્ધ, સંકટ મોચન જેવી વિવિધ આર્થિક સહાય યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબના મતવિસ્તારમાં સમાવિષ્ઠ સાણંદ તાલુકાના ચેખલા ગામે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા મીની સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આજ રોજ પ્રાંત અધિકારી સાણંદ દ્વારા સાણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા આંબા તળાવ બ્યુટીફિકેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
આજ રોજ તા.20/12/2024 ના રોજ SDM સાણંદ દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં આવી.
જિલ્લાના મહેસુલી વહીવટી તંત્ર દ્વારા મહેસુલી અધિકારીઓ અને કર્મચારીઓને મહેસુલી કાયદા અને કાર્યપધ્ધતિની અદ્યતન જાણકારી મળી રહે અને કાર્યક્ષમતામાં વધારો થાય તે હેતુસર મહેસુલી તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ.
આજ રોજ તા.૦૭/૧૨/૨૦૨૪ના રોજ પ્રાંત અધિકારી સાણંદની અધ્યક્ષતામાં સાણંદ તાલુકાની તાલુકા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી.જેમા સ્થાનિક ધારાસભ્યશ્રી સહિત તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓએ હાજરી આપી.
Official Instagram account of deputy collector and Sub divisional magistrate, Sanand Prant instagram.com/sdm_sanand/pro…
આજ રોજ SDM સાણંદ દ્વારા સાણંદ પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં આવી.
પ્રાંત અધિકારીશ્રી સાણંદ દ્વારા સસ્તા અનાજની દુકાનદારોને રાશનકાર્ડ eKYC અંતર્ગત તાલીમ આપવામાં આવી તેમજ eKYC કેમ જરૂરી છે તે અંગે સમજૂત કરવામા આવ્યા.
"Viksit bharat sankalp yatra" mo.Modasar, ta. Sanand. #ViksitBharatSanklapYatra @CollectorAhd @VBSY_Gujarat
"Viksit bharat sankalp yatra" mo.Soyla, ta. Sanand. #ViksitBharatSanklapYatra #VBSY @CollectorAhd @VBSY_Gujarat
સાણંદ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ તબક્કો ૯નું આયોજન કરવામાં આવ્યું.
"Viksit bharat sankalp yatra" mo.Daran, ta. Sanand. #ViksitBharatSanklapYatra #VBSY @CollectorAhd @VBSY_Gujarat
#સાણંદ પાસે આવેલ નળ સરોવરમાં 10 હજારથી વધુ 'મહેમાન' ફ્લેમિંગોનું આગમન. #sanand @CMOGuj @ahmedabad_info @CollectorAhd @dp_amdavad @SDMSanand @MamSanand
World yoga day celebration Zydus school for excellence, Godhavi, Ta. Sanand @SDMSanand @ahmedabad_info @CollectorAhd @InfoGujarat
United States Trends
- 1. Bama 18.1K posts
- 2. #UFC322 32.9K posts
- 3. Oklahoma 27.5K posts
- 4. Ty Simpson 3,719 posts
- 5. Jeremiah Smith 1,729 posts
- 6. Boomer Sooner 1,983 posts
- 7. Wingo N/A
- 8. #AEWCollision 2,994 posts
- 9. Iowa 19.2K posts
- 10. Noah Thomas N/A
- 11. Sabatini 1,361 posts
- 12. Mateer 3,152 posts
- 13. Brent Venables 1,384 posts
- 14. UConn 4,392 posts
- 15. #RollTide 3,222 posts
- 16. Jungkook 255K posts
- 17. Heisman 11K posts
- 18. #Svengoolie N/A
- 19. Lagway N/A
- 20. Kyle Daukaus N/A
You might like
-
PRANT & SDM DASKROI
@SDMDaskroi -
SDM City(West) Ahmedabad
@SDMCityWest -
Arun Mahesh Babu
@ArunMaheshIAS -
Hitesh Joshi
@hiteshjoshiGAS -
Deputy Collector & SDM,Dhoraji
@sdmdhoraji -
Prant Officer & SDM Viramgam
@Prant_vgam -
Prant Officer & SDM Dholka (A’vad)
@SDMDholka -
Prant Officer & SDM Khedbrahma
@PrantKhedbrahma -
Kajalba Tunvar GAS
@KTunvar -
Ketan R Chaudhary
@ketanrchaudhary -
SDM Bodeli & ERO Sankheda 139
@sdmbodeli -
Chief Electoral Officer, Gujarat
@CEOGujarat -
Collector & DM Banaskantha
@CollectorBK -
Bhoomi Keshwala
@BhoomiKeshwala -
PRANT OFFICER & S.D.M. BAYAD
@PrantBayad
Something went wrong.
Something went wrong.