Industrial Training Institute Botad
@TrainingBotad
قد يعجبك
જિલ્લા રોજગાર વિનિમય કચેરી -બોટાદ : #Skilling, #Re-Skilling અને #Up-Skilling થકી કૌશલ્યબધ્ધ અને તકનિકી લાયકાત ધરાવતા જિલ્લાના કુશળ રોજગાર ઇચ્છુકો માટે જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ માટે અનુબંધમ પોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન સ્થળ - ઔદ્યોગિક તાલિમ સંસ્થા,બોટાદ
જીલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલિમ સંસ્થા બોટાદ ના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતીમેળો ધોરણ ૧૦, આઈ.ટી.આઈ.,ડિપ્લોમા (મિકેનીકલ/ઓટોમોબાઇલ) ૨૨/૦૬/૨૦૨૨
Placement drive at Goverment ITI botad on 12/05/20222 and 13/05/2022 @MSDESkillIndia @DGT_MSDE @CMOGuj @DETGujarat @Collectorbotad @PMOIndia @anju_sharma_ind
PLACEMENT DRIVE AT GOVERNMENT ITI RAJKOT ON 16/05/2022 AT 10:00 AM. @MSDESkillIndia @CMOGuj @brijeshmeja1 @DGT_MSDE @DETGujarat @CollectorRjt @PMOIndia @anju_sharma_ind @GSDMOfficial @pkumarias @narendramodi @dpradhanbjp @PibSkill @InfoGujarat @DeshGujarat @PIB_India @
ITI Admission Promotional Film youtu.be/YoMczwab5k8 via @YouTube
youtube.com
YouTube
ITI Admission Promotional Film
"સુશાસન સપ્તાહ" ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી, બોટાદ અને નોડલ ઔધોગિક તાલીમ સંસ્થા, બોટાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં બોટાદ ITI ના તાલીમાર્થી શ્રી મેહુલભાઈ મકવાણા દ્વારા બનાવવામાં આવેલ "Smart House" નું વર્કિંગ મોડેલ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
"સુશાસન સપ્તાહ" ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી, બોટાદ અને નોડલ ઔધોગિક તાલીમ સંસ્થા, બોટાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ લાભાર્થીઓને રોજગાર નિમણૂંકપત્રો તથા એપ્રેન્ટિસશીપ કરારપત્રોનું વિતરણ, તેમજ ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
👉🏻 CBT પરીક્ષા 2021 અને 2022 માટે ખૂબ જ ઉપયોગી. 🎯 ટ્રેડ: મિકેનિક ડીઝલ વિષય: ટ્રેડ થિયરી - MCQ પ્રશ્નો ભાગ: 5 youtu.be/zPzUvZLHimE ભાગ: 4 youtu.be/1DgcWM3uqV8 ભાગ: 3 youtu.be/h5ceN-YQIMQ ભાગ : 2 youtu.be/kPs1jig-tvo ભાગ: 1 youtu.be/BmCRRFIpCOY
👉🏻 CBT પરીક્ષા 2021 અને 2022 માટે ખૂબ જ ઉપયોગી. 🎯 ટ્રેડ: ફીટર વિષય: ટ્રેડ થિયરી MCQ ભાગ : 2 youtu.be/AFlR1MT2LZU ભાગ: 1 youtu.be/imDzHMPPGs4 તમારા મિત્રો સાથે શેર કરો. 🎁
👉🏻 CBT પરીક્ષા 2021 અને 2022 માટે ખૂબ જ ઉપયોગી. 🎯 ટ્રેડ: મિકેનિક ડીઝલ વિષય: ટ્રેડ થિયરી MCQ ભાગ: 4 youtu.be/1DgcWM3uqV8 ભાગ: 3 youtu.be/h5ceN-YQIMQ ભાગ : 2 youtu.be/kPs1jig-tvo ભાગ: 1 youtu.be/BmCRRFIpCOY તમારા મિત્રો સાથે શેર કરો. 🎁
ઈ-નિમંત્રણ: સૌનો સાથ, સૌનો વિકાસ કાર્યક્રમ હેઠળ યુવાપ્રિય માન.@vijayrupanibjp શ્રીનાં સ્વર્ણિમ સેવાકાળના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા.૦૬/૦૮/૨૦૨૧ ના રોજ માન.મંત્રીશ્રી @ijayeshradadiya ની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત "રોજગાર દિવસ" કાર્યક્રમ ઉજવણી
United States الاتجاهات
- 1. #StrangerThings5 77.9K posts
- 2. Thanksgiving 580K posts
- 3. Afghan 199K posts
- 4. National Guard 556K posts
- 5. #AEWDynamite 19.2K posts
- 6. holly 34.5K posts
- 7. #Survivor49 2,602 posts
- 8. dustin 82.5K posts
- 9. Rahmanullah Lakanwal 78.5K posts
- 10. Kevin Knight 2,388 posts
- 11. robin 52.4K posts
- 12. Chet 4,974 posts
- 13. Cease 28.1K posts
- 14. Doris Burke N/A
- 15. Tini 5,646 posts
- 16. Gonzaga 5,236 posts
- 17. Bill Kristol 5,761 posts
- 18. Jonathan 63.2K posts
- 19. Wolves 17K posts
- 20. Gobert 1,969 posts
قد يعجبك
Something went wrong.
Something went wrong.