આજે ભાવનગર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત 'સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર'ની સમીક્ષા બેઠક યોજાઈ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ‘કો-ઓપરેટીવ બિલ્ડ એ બેટર ફ્યુચર ફોર ઓલ’ ની દિશામાં આપણે જરૂર સફળ થઈશું.
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ની ટીમ દ્વારા કરકોલીયા ગામ માં સગર્ભા બહેનો ની ઘર મુલાકાત અને આરોગ્ય શિક્ષણ આપેલ તથા ડિલિવરી થયેલ બાળક ની તપાસ પગ માં તકલીફ જોવા મળતા RBSK ટીમ ને જાણ કરેલ આ ઉપરાંત માતા ને ૬ મહિના ફક્ત breast ફીડિંગ અને ૨ વર્ષ સુધી મીઠું અને ખાંડ ના આપવા સલાહ આપી.
મારા જન્મદિવસ નિમિત્તે આપ સર્વે વરિષ્ઠ આગેવાનો, સ્નેહીજનો, વડીલો, કુટુંબીજનો, મિત્રો, કાર્યકર્તાઓ સહિત નાગરિકો દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે લાગણીભેર આપવામાં આવેલ સ્નેહસભર શુભેચ્છાઓના સંભારણા બદલ અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપનો સ્નેહ આ જ રીતે વરસતો રહે....
જીલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખશ્રી.સર્વોત્તમ ડેરીના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ. પનોતને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.@PanotMahendra
સમરસતાથી સમૃદ્ધિની સફર... મંગેળા ગામને અભિનંદન! મારા મત વિસ્તાર તળાજા તાલુકાના મંગેળા ગામની ગ્રામ પંચાયત સમરસ થવા બદલ મારા જનસંપર્ક કાર્યાલય તળાજા ખાતે સમરસ સરપંચ બનવા બદલ શ્રી વિશાલભાઈ બળદેવભાઈ ખેર ને અભિનંદન પાઠવ્યા! સાથે સમગ્ર ગ્રામજનો તથા પદાધિકારીઓને અભિનંદન...(૧/૨)
उत्तर प्रदेश के यशस्वी मुख्यमंत्री माननीय श्री @myogiadityanath जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। प्रभु श्रीराम से आपके सुदीर्घ व स्वस्थ जीवन की कामना करता हूँ।
माता भूमि: पुत्रोऽहं पृथिव्या: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આવો આપણે સૌ પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે સંકલ્પ લઈએ અને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી તેમનું જતન કરીએ. #WorldEnvironmentDay
પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્ત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે રાજ્યભરમાં થનાર વિવિધ કાર્યક્રમોના આયોજન સંદર્ભે 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં અને સંગઠન મહામંત્રીશ્રી @ratnakar273 ની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યશાળા યોજાઈ
મહાન વીરાંગના, અનેક તીર્થસ્થાનોનો જીર્ણોદ્ધાર કરાવી ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરનાર, પ્રજાભિમુખ કુશળ પ્રશાસક, લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની જન્મજયંતીએ કોટિ કોટિ વંદન.
माननीय केंद्रीय सड़क परिवहन एवं राजमार्ग मंत्री श्री @nitin_gadkari जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं। प्रभु आपको उत्तम स्वास्थ्य एवं मंगलमय सुदीर्घ जीवन प्रदान करें, विकसित भारत के लिए आपके सभी संकल्प सिद्ध हों, यही प्रार्थना है।
અપાર ઉત્સાહ અને ઉમંગ... વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી @narendramodi જીને આવકારવા તૈયાર છે વડોદરા... #PMinVadodara
"મન કી બાત" એટલે રાષ્ટ્રસેવા અને જનસેવાની પ્રેરણા અને ઊર્જાનું ઉત્તમ ઉદાહરણ ! આજે મારા જન સંપર્ક કાર્યાલય તળાજા ખાતે સંગઠનના હોદ્દેદારોશ્રી સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનો પ્રેરણાત્મક કાર્યક્રમ" મન કી બાત" નિહાળ્યો. #MannKiBaat
ગુજરાત સરકારના મંત્રીશ્રી અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્યશ્રી પરષોત્તમભાઈ સોલંકી જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થય અને દીધાર્યું જીવન અર્પે એ જ પ્રાર્થના @posolanki
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માઁ ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા આજે તળાજા શહેર અને તાલુકા ના નગરજનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી. ભારત માતા કી જય...🇮🇳 #TirangaYatra
ભાવનગર જીલ્લા ભાજપના મહામંત્રીશ્રી સી.પી.સરવૈયા જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન અર્પે એવી પ્રાર્થના @cpsarviya
ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा ।। બોટાદ જિલ્લાના સાળંગપુર મુકામે સ્થિત ધાર્મિક આસ્થા, શ્રદ્ધા અને શક્તિના કેન્દ્ર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન દાદાના દિવ્ય દર્શન કરી આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય સાંપડ્યું.
देशभक्ति की यात्रा - तिरंगा यात्रा ! 🇮🇳 આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વભરમાં મા ભારતીને ગૌરવ અપાવનાર આપણા વીર સૈનિકોના શૌર્ય અને વીરતાને વધાવવા શિહોર ખાતે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહીને ભારતમાતાની વંદના કરી.
United States 趨勢
- 1. Cheney 56.5K posts
- 2. First Take 42.7K posts
- 3. Sedition 107K posts
- 4. #ExpediaChat 1,106 posts
- 5. Mark Walter N/A
- 6. Treason 65.4K posts
- 7. Cam Newton 2,921 posts
- 8. Nano Banana Pro 18.1K posts
- 9. Stephen A 39.1K posts
- 10. Buss 5,498 posts
- 11. SEDITIOUS BEHAVIOR 20.1K posts
- 12. Trump and Vance 31.3K posts
- 13. #Geeksgiving25 N/A
- 14. Jeanie N/A
- 15. Bush 56.8K posts
- 16. #AcousticPianoSnowGlobe 2,109 posts
- 17. Commander in Chief 38.8K posts
- 18. Constitution 89.3K posts
- 19. UNLAWFUL 58.3K posts
- 20. Shayy 7,943 posts
Something went wrong.
Something went wrong.