Dr. Rahulsinh Parmar
@dr_rahulsinh
▶️જનસેવા એ જ પ્રભુસેવા 😊 ▶️DOCTOR 🩺 ▶️સિવિલ હોસ્પિટલ રાજકોટ ( P.D.U.) 🏥 ▶️M.B.B.S.🌡️ ▶️G.P.S.C. 😎 📞8238118682
🚨 રાજકોટ સિવિલ હોસ્પિટલ બાબત કામકાજ કે મદદ ની જરૂર હોય તો નિઃસંકોચ સંપર્ક કરવો. આમ તો હું સામાન્ય મેડિકલ ઓફિસર તરીકે ત્યાં ફરજ બજાવું છું. પરંતુ બનતા પ્રયાસો કરીશ મદદરૂપ થવા માટે ના 🙏 ડો. રાહુલસિંહ પરમાર 8238118682
🎭☹️ ગઈ કાલે એક મિત્ર એ કહ્યું "ચાલો સાહેબ,નોનવેજ ખાવું હોય" તો મેં કીધું "હું નથી ખાતો ભાઈ " તો મને કહે કે " આ તો પરમ દિવસથી નવરાત્રી શરૂ થાય છે ને એટલે થયું કે પછી ૯ દિવસ તો ખવાય નહીં એટલે આજ ગોઠવી દીધું " આને ખરેખર શું કહી શકાય નવરાત્રી ની ભક્તિ કે પછી માત્ર દેખાડો ❓🗿
🚨 ગરબા ખેલૈયા માટે ખાસ જરૂરી 🚨 ગત નવરાત્રી માં ગરબા રમતા રમતા હદય ના હુમલા આવ્યા હોય તેવા ઘણા કિસ્સા સામે આવ્યા હતા . એને ધ્યાને રાખી સાવચેતી ના અમુક પગલાં 🙏માં નવદુર્ગા સૌ પર પર એમની કૃપા વરસાવે એવી પ્રાર્થના 🙏 🚨 જોખમ કોને વધુ 👉 જેમનું બેઠાડુ જીવન છે અને નવરાત્રિ માં…
🥺 પોસ્ટ મોર્ટમ પર ફરજ દરમિયાન ગઈ કાલે એક 32 વર્ષ ના ભાઈ ને મૃત હાલત માં લાવવામા આવ્યા. બનાવ પૂછતા નાના ભાઈ એ ગળગળા થઈ જણાવ્યું કે "સાહેબ સગાઈ નોતી થતી ને એટલે મોનોકોટો દવા પીને જીવ લઈ લીધો પોતાનો" શું સમાજનું દબાણ, અપેક્ષાઓ અને તિરસ્કાર જીવથી પણ મોટાં બની ગયાં છે? 🥺🙏
👏👏Good work ortho department PDU civil rajkot ✅🙏
સરકાર શ્રી દ્વારા આયુષ્માન કાર્ડ હેઠળ આપવામાં આવતી સારવાર માં કોઈ પણ દર્દી ને કોઈ અગવડ પડે કે ગેરરીતિ થતી જણાય તો આપેલ નંબર પર સંપર્ક કરી શકાય છે. @AyushmanNHA @PmjayG @sanghaviharsh @irushikeshpatel
💔2 વર્ષ નો દીકરો અને 6 વર્ષની દીકરીના મૃતદેહો પૉસ્ટ મોર્ટમ અર્થે લાવવામાં આવ્યા.બનાવ પૂછતા જણાવ્યું કે "બાળકો શેઢે રમતા હતા ને અચાનક પગ લપસ્યો ને પાણી ભરેલા હોકરા માં પડી ગયા." બાળપણ રમતું હતું....પળમાં શોકમાં બદલાઈ ગયું. હોકરા જેવી સામાન્ય ચીજ જીવન લઇ જાય એ કલ્પના બહાર છે.💔
✅ ગુજરાત સરકાર નું આરોગ્ય ક્ષેત્રે વધુ એક અમૂલ્ય યોગદાન 🙏 આ મેસેજ વધુમાં વધું લોકોને શેર કરો. 🙏🏻 જેથી જરુરિયાત લોકો માહિતગાર થાય 🙏🏻 @CMOGuj @CollectorRjt @BJP4Gujarat @MoHFW_INDIA @irushikeshpatel @mansukhmandviya @ourrajkot @NewsCapitalGJ @ABPNews @sanghaviharsh
"Our little princess has arrived 👑💖 Welcome to the world, baby girl!"
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન…
💔 આજે રાજકોટ ની નામચીન બેંક ના 46 વર્ષીય મેનેજરને અચાનક હદય નો હુમલો આવી જતા પોસ્ટ મોર્ટમ માટે લાવેલ.પૂછતા જણાવ્યું કે "સાહેબ કોઈ જાત નું વ્યસન નહી,ઉલ્ટા ના બીજા ને બીડી,સિગરેટ,પાન-ફાકી ના ખાવા કહેતા પણ ટેન્શન બહુ લેતા" મિત્રો ટેન્શન હદય નું આયુષ્ય ઘટાડી દે છે !!
🚨 માર્ગ વાહન અકસ્માત માં ઘવાયેલ વ્યક્તિ ને પ્રથમ એક કલાક માં હોસ્પિટલ પહોંચાડનાર પરોપકારી વ્યક્તિ ને સરકાર શ્રી દ્વારા #રાહવીરયોજના (RAH-VEER) અંતર્ગત ૨૫,૦૦૦ રૂપિયા ની નાણાકીય સહાય ચુકવવામાં આવશે 🙏 (જીવલેણ અકસ્માત માટે લાગુ પડશે) @CollectorRjt @shipmin_india @CMOGuj
🚨ગત રાત્રિના ઇમરજન્સીમાં 20 વર્ષની દીકરીને સાપ કરડતા સારવાર માટે લાવ્યા.પૂછતા જણાવ્યું કે"બે મોટા ગામમાં ઝેર ઉતારવા વાળા ભાઈ પાસે જઈને આવ્યા એની કારી નો ફાવી એટલે આયા લઈ આવ્યા.એમાં મોડું થય ગયું"બેન નુ મૃત્યુ રસ્તામાં જ થઈ ગયું હતુ.સાપનો ડંખ કદાચ કુદરતે આપ્યો પણ મોત કોના પાપે ??
🚨ગત રાત્રિ ના પોસ્ટ મોર્ટમ વિભાગ માં 3 ગળા ફાંસો ખાધેલી યુવાન સ્ત્રીઓની ડેડ બોડી લાવવામાં આવી. આ સ્ત્રીઓનો લગ્ન ગાળો 3 વર્ષ કરતા પણ ઓછો હતો. ગળાફાંસો આત્મહત્યા નો અત્યંત અઘરો અને પીડાદાયક રસ્તો માનવામાં આવે છે. આમની અંદરની પીડા કેટલી ઘાતક હશે કે જેણે જીવન છોડવા મજબૂર કરી દીધા !!
United States Trends
- 1. #WWERaw 95.8K posts
- 2. Packers 57.2K posts
- 3. Packers 57.2K posts
- 4. Jordan Love 8,534 posts
- 5. John Cena 82.4K posts
- 6. Jalen 18.2K posts
- 7. Patullo 5,035 posts
- 8. #GoPackGo 5,851 posts
- 9. #RawOnNetflix 2,373 posts
- 10. Jenkins 4,892 posts
- 11. Pistons 13.2K posts
- 12. #MondayNightFootball 1,414 posts
- 13. Nikki Bella 5,810 posts
- 14. Lane Johnson 1,582 posts
- 15. Desmond Bane 3,178 posts
- 16. Matt LaFleur 1,906 posts
- 17. Green Bay 13.3K posts
- 18. Gunther 5,980 posts
- 19. Grand Slam Champion 25.8K posts
- 20. AJ Brown 2,333 posts
Something went wrong.
Something went wrong.