Info Banaskantha GoG
@infobanaskantha
Official X (Twitter) handle of District Information Office, Banaskantha, Government of Gujarat
You might like
બનાસકાંઠામાં ૩૫ ગુજરાત એન.સી.સી બટાલિયન દ્વારા એન.સી.સી દિવસની ઉજવણી કરાઈ સાયકલ રેલી અને રક્તદાન કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમનું કરાયું આયોજન @CMOGuj @InfoGujarat @CollectorBK
રવિ સિઝન માટે બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: પ્રત્યેક તાલુકામાં સપ્રમાણ વિતરણની કામગીરી થઈ રહી છે યુરિયા ખાતરનો ખોટો સંગ્રહ નહીં કરવા તથા સંતુલિત ખાતર વ્યવસ્થાને અપનાવવા કરાઈ અપીલ @CMOGuj @InfoGujarat @CollectorBK
બનાસકાંઠામાં રોડ-રસ્તાઓના નવીનીકરણનું કાર્ય પુરજોશમાં: માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયતની ઝડપી કામગીરી જૂના ડીસા–ગઢ–કાણોદર માર્ગનું વાઈડનીંગ કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું @CMOGuj @InfoGujarat @CollectorBK
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગરના મહેમાન બન્યા સરદાર પટેલના પરિવારજનો... સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણથી ખુશ સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર શ્રી ગૌતમભાઈ પટેલે માન. વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશન હેઠળ થયેલી કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું કે…
જૂનાગઢ ખાતે ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે... રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાની એક દિવસીય ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી - 2026માં યોજાશે.. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા…
વર્ષ 2025માં 'વંદે માતરમ્' ગીતના કેટલા વર્ષ પૂર્ણ થયા? A) 100 B) 150 C) 200 D) 250 #VandeMataram150
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા. 22 નવેમ્બરના રોજ વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનો શુભારંભ કરાવશે; બે દિવસીય કાર્યક્રમમાં સાંજે સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે... 🔶 આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની…
ગામથી ગ્લોબલની દિશામાં વિકાસની ક્ષિતિજો વિસ્તારી રહેલ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના પોટેન્શિયલ અને સ્ટ્રેન્થને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા તા.8-9 જાન્યુઆરી, 2026ના રોજ રાજકોટ ખાતે યોજાશે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’. #VGRCRajkot
અપાર શક્યતાઓ ધરાવતો પ્રદેશ એટલે કચ્છ અને સૌરાષ્ટ્ર. સ્થાનિક ઉદ્યોગો, એમ.એસ.એમ.ઈ. સ્ટાર્ટઅપ્સ, ખેતી, પ્રવાસન, ડેરી, પશુપાલન જેવા તમામ ક્ષેત્રે સૌરાષ્ટ્ર કચ્છને મળે વૈશ્વિક મંચ તે માટે આવી રહી છે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’. #VibrantGujarat #VGRC #VGRCRajkot…
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં મત્સ્યોદ્યોગના વિકાસ તેમજ માછીમારોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સહિતની અનેકવિધ યોજનાઓના કારણે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે આવેલ ‘બ્લ્યુ રિવોલ્યુશન’ થકી માછીમાર પરિવારોને મળ્યા છે પ્રગતિ અને સમૃદ્ધિના અફાટ અવસર.…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની રજૂઆતો સાંભળી હતી. મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને જનસમસ્યાઓના સુચારુ અને ત્વરિત નિવારણ માટે જરૂર જણાય ત્યાં સ્થળ મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરવા…
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે 'સરદાર @ 150 યુનિટી માર્ચ' અંતર્ગત મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને નવનિર્મિત વાવ - થરાદ જિલ્લાના ધરણીધર ખાતે ભવ્ય પદયાત્રા યોજાઈ... રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ગંભીરપુરા પ્રાથમિક શાળાથી ઢીમા સુધી 8…
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મત્સ્યોદ્યોગને વેગ આપતી વિવિધ પહેલ થકી ફિશરીઝ સેક્ટર માટે વૈશ્વિક ક્ષિતિજો ખોલતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં ગુજરાતની ઈલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઈનમાં રોકાણ અને ઈકોસિસ્ટમ વિકાસને વધુ વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) પર ગાંધીનગર ખાતે મહત્ત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન…
21-11-2025ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ… #News #GujaratNews #Updates @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @jitu_vaghani
⏱️ માત્ર 5 દિવસ બાકી !! સૌના સરદાર, હિંદના સરદાર...!! સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે કરમસદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી યોજાનાર "રાષ્ટ્રીય પદયાત્રા" એકતા અને અખંડિતતાનો મજબૂત સંદેશ આપશે... 📌 રાષ્ટ્રીય પદયાત્રા 🗓️ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર, 2025…
ભારત અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસોથી રાજ્યમાં ‘બ્લૂ ક્રાંતિ’ સાકાર થઈ: મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી #WorldFisheriesDay2025
કળા કરતા મોર જેવો આકાર ધરાવતો 'સુરંદો' એ કચ્છનું એક પ્રાચીન લોકવાદ્ય છે. જત લોકો તેના પર કલાત્મક કોતરકામ કરી તેને મોતી અને ઊનના ફૂમતાંથી શણગારે છે. #FactualFriday #MahitiMorning #Instrument
માનવ અને પ્રકૃતિ વચ્ચેની સંવાદિતાનું અદ્ભુત ઉદાહરણ… વ્હેલ શાર્કના સંરક્ષણને સમર્પિત ‘વ્હેલ શાર્ક દિવસ’ની ઉજવણી વર્ષ 2007થી દર વર્ષે 20 નવેમ્બરના રોજ કરવામાં આવે છે. વ્હેલ શાર્કના સંરક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. સ્થાનિકો અને માછીમારોની મદદથી અત્યાર સુધીમાં એક હજારથી વધુ…
રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે નાગરિકોની રજૂઆતો સાંભળી સંબંધિત અધિકારીઓને જનસમસ્યાઓના સુચારુ અને ત્વરિત નિવારણ માટે જરૂર જણાય ત્યાં સ્થળ મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા... સ્થાનિક કક્ષાએ…
ડીસા ખાતે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ @CMOGuj @InfoGujarat @CollectorBK
United States Trends
- 1. GeForce Season 3,872 posts
- 2. Comey 182K posts
- 3. Everton 143K posts
- 4. Mark Kelly 121K posts
- 5. Amorim 60.8K posts
- 6. St. John 8,394 posts
- 7. Manchester United 83.6K posts
- 8. Seton Hall 2,297 posts
- 9. Opus 4.5 8,846 posts
- 10. UCMJ 17.9K posts
- 11. Pickford 11.1K posts
- 12. #sjubb N/A
- 13. 49ers 19.3K posts
- 14. Iowa State 3,297 posts
- 15. Benedict Arnold 3,816 posts
- 16. Hegseth 47.2K posts
- 17. #LightningStrikes N/A
- 18. Halligan 55.6K posts
- 19. #OTGala10 142K posts
- 20. Dealing 31.2K posts
You might like
-
Collector & DM Banaskantha
@CollectorBK -
Ambaji temple official, Gujarat, India
@TempleAmbaji -
SP Banaskantha
@SP_Banaskantha -
DDO Banaskantha
@DdoBanaskantha -
Info Patan GoG
@InfoPatan -
Info Dang GoG
@InfoDangGog -
Banas Bank
@BanasBank1959 -
Collector Patan
@CollectorPatan -
Info Panchmahal GoG
@GogPanchmahal -
Info Botad GoG
@InfoBotadGoG -
Info Aravalli GoG
@AravalliGog -
Banas Dairy
@banasdairy1969 -
Info Ahmedabad GoG
@infoahdgog -
Info Porbandar GoG
@InfoPorbandar -
Info Surendranagar GoG
@Info_SNagar_GoG
Something went wrong.
Something went wrong.