
Jaydeepsinh Jadeja
@jaydeepbjp99
Standing Committee Chairman, Rapar Taluka Panchayat | BJP Karyakar
પરંપરાના પથ પર આધુનિક ગતિ... નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 દ્વારા વિદ્યાર્થીઓને મળી રહ્યું છે મૂલ્યો સાથે શિક્ષણ. #AtmanirbharBharat #GharGharSwadeshi

માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું જીવન એટલે રાષ્ટ્રપ્રથમની ભાવનાને સમર્પિત કર્મનિષ્ઠ જીવન... ગતરોજ ગિફ્ટ સિટી ખાતે જાણીતા ગીતકાર શ્રી મનોજ મુંતશિર દ્વારા સંચાલિત ‘મેરા દેશ પહેલે’ કાર્યક્રમ યોજાયો. #MeraDeshPahle #मेरा_देश_पहले




हमारी सरकार ने पिछले 10 साल में खाद पर 13 लाख करोड़ रुपए से ज्यादा की सब्सिडी दी है। - प्रधानमंत्री श्री @narendramodi जी
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ ગતરોજ ઉત્તર ઝોનનો પ્રવાસ કરી કાર્યકર્તાઓ અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું. નિહાળો પ્રદેશ અધ્યક્ષશ્રીના પ્રવાસની વિશેષ ક્ષણો...
વિકસિત ગામથી વિકસિત ગુજરાતનું નિર્માણ... વિકાસ સપ્તાહ અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી એ રાજકોટ ખાતે 'વિકસિત ગામ - વિકસિત ગુજરાત' કાર્યક્રમમાં ₹194 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. #VikasSaptah2025




લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાનાર 'સરદાર@150 યુનિટી માર્ચ' સંદર્ભે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યશાળા યોજાઈ. #Sardar150




स्वदेशी हमारी विरासत है, हमारी शक्ति है, हमारा भविष्य हैं..! #GharGharSwadeshi
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીનો સુરત જિલ્લાનો પ્રવાસ તારીખ: 12 ઓક્ટોબર, 2025 - રવિવાર

આગામી કાર્યક્રમો સંદર્ભે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીની અધ્યક્ષતામાં જિલ્લા/મહાનગરના પ્રમુખો અને પ્રભારીશ્રીઓની બેઠક યોજાઈ.




स्वास्थ्य सेवाओं में बड़ी राहत! सस्ती स्वास्थ्य सुविधाओं से जीवन हुआ और सुरक्षित #NextGenGST #GSTBachatUtsav
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીની ઉજવણી સંદર્ભે 'સરદાર @ 150 યુનિટી માર્ચ' અંતર્ગત પદયાત્રા યોજાશે. આ પદયાત્રાના આયોજન સંદર્ભે પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પદયાત્રાની ટીમ સાથે બેઠક કરી તથા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી.




LIVE: PM Shri @narendramodi launches projects and schemes for agriculture and allied sectors. #PMDhanDhaanya x.com/i/broadcasts/1…
પાણીદાર કચ્છ ની નેમ થઈ રહી છે સાકાર... ગુજરાત સરકાર દ્વારા કચ્છ ના ખડીર વિસ્તારમાં નર્મદાનું પાણી આપવાનો નિર્ણય...

જય મા ઉમિયા 🙏 પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ તેમના ઉત્તર ઝોનના પ્રવાસ દરમ્યાન ઊંઝા ખાતે બિરાજમાન જગતજનની મા ઉમિયાની પૂજા-અર્ચના કરી અને આશીર્વાદ મેળવ્યા. આ અવસરે ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારો અને સભ્યોએ પ્રદેશ અધ્યક્ષશ્રીનું પુસ્તક તુલા દ્વારા અભિવાદન કર્યું.




ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ સિદ્ધપુર પધારેલા શ્રી @MLAJagdish જીનું કાર્યકર્તાઓ અને નાગરિકોએ અભિવાદન કર્યું.




विकास की नई परिभाषा लिख रहा है भारत..! कांग्रेस की गलत नीतियों ने भारत को दशकों पीछे धकेला, लेकिन अब मोदी जी के नेतृत्व में स्वदेशी की शक्ति और आत्मनिर्भर भारत का संकल्प हमें नई ऊँचाइयों पर ले जा रहा है।
ગુજરાતના નાગરિકોની મુસાફરી વધુ સુગમ અને સુવિધાસભર બને તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી એ ગાંધીનગર ખાતે એસ.ટી. નિગમની નવી 201 બસોનું લોકાર્પણ કર્યું. જેમાં, 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસોનો સમાવેશ થાય છે.




United States Trends
- 1. Diane Keaton 123K posts
- 2. Annie Hall 28.6K posts
- 3. Bama 16.1K posts
- 4. #UFCRio 12.4K posts
- 5. Tim Banks N/A
- 6. Mizzou 13.3K posts
- 7. #iufb 2,886 posts
- 8. Norvell 5,463 posts
- 9. Oregon 53.2K posts
- 10. Indiana 25.7K posts
- 11. Mateer 5,895 posts
- 12. Baby Boom 2,569 posts
- 13. Ty Simpson 5,989 posts
- 14. First Wives Club 8,976 posts
- 15. Florida State 23.1K posts
- 16. UCLA 14.4K posts
- 17. Ole Miss 4,728 posts
- 18. Father of the Bride 8,983 posts
- 19. Sark 2,931 posts
- 20. The Godfather 16.2K posts
Something went wrong.
Something went wrong.