Kuldeepsinh Chauhan
@kldp_banna
Thirst for knowledge...
"Gila ni chhakdo" yaad chhe koi ne ???
What binds us in our own mental jail ? - Our Thoughts - Our Feelings It's all Us . What do we need to get out of it ? Change - Our Thoughts - Our Feelings It's all Us. #ThursdayThoughts
In the end, only three things matter:
Karma : K - Know ( that ) A - All ( the rubbish you throw at others ) R - Returns ( back to you in ) M - Multiplied ( form ) A - Always ( ! ) Capisce ?
આપના મહેનતના રૂપિયા પડાવવા આવી છે એક નવી તરકીબ- e-SIM ફ્રોડ આપનું SIM Card ક્યારેય ઓનલાઈન એક્ટીવેટ નહિ થઈ શકે, સાયબર ક્રિમીનલ્સ આજે નવી ટેકનીક વાપરી સાયબર ગુનાઓ આચરે છે. માટે ચેતી જાઓ અને આવા ક્રિમીનલ્સને સફળ ના થવા દો. #CyberFraudAwarene #GujaratPolice
મોટાભાગની પરીક્ષાઓના પરીણામ ૩૦/૦૯/૨૦૨૦ સુધીમાં આવી જશે. પરીણામ આવ્યું.? વેબસાઈટ પર મુકાયું કે નહી.? ટ્વીટર પર કંઈ છે.? ની ખાતરી કરવા આખો દિવસ મોબાઈલને તકલીફ ન આપો. રોજ એકવાર સાંજે ૭ વાગ્યા આસપાસ જોઈ લો. બાકીનો સમય વાંચવામાં ધ્યાન આપો જેથી સફળ ઉમેદવારોની યાદીમાં આપણું નામ હોય.
આપશ્રીએ GPSC ૧-૨ અને Dyso નું મુખ્ય પરિક્ષા અંગે સંભવિત માસની દૂરદર્શન પર માહિતી આપી, તો સાહેબશ્રી, હિસાબી અધિકારીની મુખ્ય પરીક્ષાની સંભવિત માસ પણ જણાવવા આપશ્રીને વિનંતી.
વૃદ્ધાશ્રમ માં વર્ષો વિતાવ્યા, હવે એના છાપરે કેમ જવું... બટકું રોટલો ભારે પડ્યો એને, હવે મારે કાગડો થઇ કેમ ખાવું... 😭☹️😔
રસ્તો એકજ હોય છે. બસ મનમાં વિચારોજ અલગ હોય છે.
પ્રેમ માં કેટલી પણ બાધા જોઈ પણ કૃષ્ણ સાથે તો રાધા જ જોઈ...❤
On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today. I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee
માસ્ક નહીં પહેરે તેને રૂ.1 હજારનો થશે દંડ મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત આવતીકાલથી માસ્કની દંડની કિંમતમાં વધારો દંડ રૂ.500થી વધારીને રૂ.1 હજાર કરાયો #COVID19 #mask @vijayrupanibjp @dgpgujarat @AmdavadAMC
આપણા તહેવારો પણ જીવશાસ્ત્ર સાથે જોડાયેલા છે.. ગૌ પૂજન, નાગ પૂજન, પીપળા નું પૂજન, વડ પૂજન, મંદિર માં પોઠીયો, કાચબા નું પૂજન અને દરેક દેવી દેવતાઓના વાહન પણ જીવ શાસ્ત્ર અને પ્રાણી માત્ર ની રક્ષા કરવાનો જ સંકેત કરે છે 💟 જય માતાજી 🙏
સમજણ વગરની સુંદરતા, રીફીલ વગરની રૂપાળી બોલપેન જેવી છે!! જય માઁ મઢવાળી🚩🚩
"सेक्युलरिजम का आलम देखिए अपने ही मुल्क में हिन्दू पराया हो गया पृथ्वीराज चौहान का एक मोहल्ला तक नहीं और अजमेर ख्वाजा की बहुत बड़ी और रिच नगरी हो गई...❗❗
💔बिछड़ कर आप से हमको ख़ुशी अच्छी नहीं लगती,लबों पर ये बनावट की हँसी अच्छी नहीं लगती,कभी तो खूब लगती थी मगर ये सोचते हैं हम, कि मुझको क्यों मेरी ये ज़िन्दगी अच्छी नहीं लगती।😌😌❣️
Article 19 - right to protest વગર કોઈ કારણે છોકરાઓને ક્યારેક નજરકેદ કરવાના, ક્યારેક પોલીસ સ્ટેશન બેસાડી રાખવાના, માત્ર એટલે કે તમને શક છે એ આંદોલન કરશે,એ આંદોલન કરવા જાય એ પણ બંધારણીય અધિકાર છે, પોલીસનું કામ કાનૂનનું શાસન લાગુ કરાવવાનું છે, સરકાર કહે એમ કોઈને પકડવાનું નથી. 😡
જે લોકોને પોતાનું વાહન છાયામાં રાખવા નો શોખ છે તેમણે એકાદ વૃક્ષ વાવવાનો પણ શોખ રાખવો જોઈએ...
United States الاتجاهات
- 1. #UFCQatar 65.1K posts
- 2. Syracuse 4,965 posts
- 3. Harden 23.6K posts
- 4. Arman 19.4K posts
- 5. Belal 9,473 posts
- 6. Garry 15.9K posts
- 7. Mizzou 5,806 posts
- 8. Fran Brown N/A
- 9. Dan Hooker 5,778 posts
- 10. Makai Lemon N/A
- 11. Mercer 2,587 posts
- 12. #GoIrish 3,406 posts
- 13. Deuce Knight 1,550 posts
- 14. Mike Washington N/A
- 15. Andrew Marsh N/A
- 16. Arbuckle 1,771 posts
- 17. Rutgers 6,576 posts
- 18. Oklahoma 23.4K posts
- 19. Mateer 2,607 posts
- 20. Malachi Toney N/A
Something went wrong.
Something went wrong.