manvik_'s profile picture. निष्ठुर आलोचना और स्वतंत्र विचार,                                              ये क्रांतिकारी सोच के दो अहम् लक्षण हैं।

prettier_soul

@manvik_

निष्ठुर आलोचना और स्वतंत्र विचार, ये क्रांतिकारी सोच के दो अहम् लक्षण हैं।

Épinglé

*રાજકારણ એ વૈચારિક યુદ્ધ છે તેને વ્યક્તિગત યુદ્ધ બનાવવું તે *મૂર્ખતા છે*


ચાલો દોસ્તો હવે ટ્વિટર છોડી રહ્યો છું હવે ગુડ બાય 😘 આભાર 🙏


કોણ બાકી છે હજુ મારી જેવું જે શતાબ્દી મહોત્સવ માં નથી જવાના😁


ગજબ કા રિશ્તા.. તેરા મેરા હો ગયા, યાદ દોનો કરતે હૈ.. પર બાત નહી કરતે...!!!


નાજુક હૃદયને કાયમ બોજ ના આપી શકું, લાગણી છે જ, પુરાવા રોજ ના આપી શકું...!!!


કભી કભી મેરે દિલ મે ખ્યાલ આતા હૈ, કી મે મેકઅપ આર્ટિસ્ટ હોતા તો યે હોતા, તો વો હોતા, મે યે કરતા... મે વો કરતા...!!!


અંગુઠો ઘસાઈ ગયો પોસ્ટ બનાવી બનાવી ને,, કોઈએ મને એમ ન કીધું કે આવો ચા પીવાં અમારાં ઘરે...!!!


તમને નવી પતંગ ખરીદીને જાતે કિન્ના બાંધીને ચગાવવાની મજા આવે કે કોઈની તૈયાર કપાયેલી...?


ચા હોય કે સબંધ રંગનું મહત્વ નથી, મહત્વ તો મીઠાશનું છે...!!!


કલ્પના મારી જોને કેવો સ્વાગ રચે છે, દૂર હોવા છતાં કણ કણમાં તું વસે છે...!!!


દુનિયા ની સૌથી સુંદર ફીલિંગ, મારા શબ્દો માં તમારી તસ્વીર...!!!


❛"જોવાનું જો આપ છોડી દેશો, કરમાઈ જઈશ હું... ને,આમ પાછા જોતાં જ રહેશો, શરમાઈ જઈશ હું...!!!


નાનાં એક ટપકામાં વાક્યની શરૂઆત હોય છે, “શું થયું?" અને "કંઈ નહીં" ની વચ્ચે એક મોટી વાત હોય છે...!!!


તને જોયા કરું છું પણ મિલન ના મોકા નથી મલતા .... સિતમ છે સામે મંઝિલ છે , અને રસ્તા નથી મળતા ...!!!


સુર્ય ઉગી રહ્યો છે કે આથમી રહ્યો છે...?

manvik_'s tweet image. સુર્ય ઉગી રહ્યો છે કે આથમી રહ્યો છે...?

😁🤣

manvik_'s tweet image. 😁🤣

વાંઢાવને આવી કાંઈ ચિંત્યા ખરી...!!!

sunnysweet201's tweet image. વાંઢાવને આવી કાંઈ ચિંત્યા ખરી...!!!


તારી આંખોનું અફીણ પીવડાવી પીવડાવીને મારા શબ્દોને એવા તે નશીલા કર્યો, કે જે જે મહેફિલમાં હું તારા વખાણ કરું છું, આખી મહેફિલ પછી નશામાં નાચી ઉઠે છે...!!!


ખરેખર આ ઠંડી માં હીટર હોવું જ જોઈએ, પ્લગમાં નાખી ને નિરાતે સૂઈ તો જવાય...!!!

manvik_'s tweet image. ખરેખર આ ઠંડી માં હીટર હોવું જ જોઈએ,

પ્લગમાં  નાખી ને નિરાતે સૂઈ તો જવાય...!!!

"ચા" હોય કે પછી "ચાહત", બસ "કડક" હોવી જોવે...!!!


મમ્મી નો ગગુડો 😍😘


આપડા જોડે પાવરફુલ વશમાં કરવાની ટ્રિક આવી ગઈ હવે હું બધાને વશમાં કરી નાખું 🤣😂

manvik_'s tweet image. આપડા જોડે પાવરફુલ વશમાં કરવાની ટ્રિક આવી ગઈ હવે હું બધાને વશમાં કરી નાખું 🤣😂

Loading...

Something went wrong.


Something went wrong.