You might like
साइक्लोन #Biparjoy को लेकर हमारी आर्मी पूरी तैयारी कर रही है। भुज के मिलिट्री बेस में मैंने इन तैयारियों का जायजा लिया। इस संभावित संकट को लेकर सेना के जवानों से बातचीत भी की।
વિશ્વભરમાં 28 મે એ World Menstrual Health Day તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને કિશોરીઓમાં માસિક સ્વાસ્થય અંગે સાચી માહિતી તથા જાગૃતિ મળે તે માટે ધબકાર ફાઉન્ડેશન દ્વારા પી.જે. નર્સિંગ સ્કૂલ ખાતે સેમિનાર યોજવામાં આવેલ. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી
પાલીતાણા ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં પધારેલ શ્રેષ્ઠ વ્યકિતત્વ, કુશળ નેતૃત્વ, જનસેવક માટીના લાલ સૌના લોકલાડીલા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરવાનો અવસર મળ્યો. ભાજપને મત એટલે ગુજરાતના વિશ્વસ્તરીય વિકાસને મત… #ભાજપનો_વિજય_સંકલ્પ
તેવા બાળકો સાથે મારી દિકરી દિવ્યાંગના એ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
ભાવનગરના ગરીબ બાળકો કે જે શાળાએ જઈ શકતા નથી,પરંતુ તેઓને પણ બીજા બાળકોની જેમ ભણવું છે તેવા બાળકોને ભણાવવાનું ઉમદા કાર્ય ભાવનગરના ઓમભાઈ ત્રિવેદી દ્વારા ભાવનગર ખાતે આવેલ પીર ગાર્ડનમાં આ બાળકો માટે દરોરજ સાંજે ૬ થી રાત્રીના ૯ વાગ્ય સુધી શાળા ચલાવે છે.
નીરાગ જયસુખભાઇ દવેએ આજ સફળતાપૂર્વક P.hd ની પદવી મેળવી છે .આ ઊંચ પદવી મેળવવા બદલ અને જ્ઞાતિનું ગૌરવ વધારવા બદલ ડો. નીરાગ દવેને ખૂબ ખૂબ અભિનંદન.
गांधी जी बुनियादी शिक्षा के प्रबल समर्थक थे। आज उनकी पुण्यतिथि पर गांधी विद्यापीठ- वेडछी, दक्षिण गुजरात में नवीनीकृत कन्या छात्रालय का उद्घाटन किया।
I am glad to meet Party Karyakartas at Palitana in Gujarat. The people of Gujarat are fortunate that a strong foundation has been laid and clear direction set by PM @narendramodi Ji which turned a natural resources deficient State of Gujarat into a self sufficient model State.
Meeting the enthusiastic youth of Gujarat and Party Karyakartas was very palpable. The young generation of Gujarat carry positive mindset. They are standing behind the progressive govt of Gujarat led by @Bhupendrapbjp Ji and guided by visionary PM @narendramodi Ji.
પાલીતાણા, ભાવનગરના મહેમાન બનેલ કેન્દ્રિય મંત્રી શ્રી @KirenRijiju જીનુ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેઓએ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી અને ગુજરાતના ન્યાયતંત્રની અને પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જીના ૨૦ વર્ષના સુશાસનની પ્રશંસા કરી હતી.
ધર્મ અને સત્યના વિજયના પ્રતીક દશેરાના પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ...
વડાપ્રધાન શ્રી @NarendraModi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવાતા સેવા પખવાડિયા અંતર્ગત ભાવનગર જિલ્લામાં કુલ 16 સ્થળોમાં દરેક સ્થળ ઉપર 100 એમ કરી ને આજે 1600 દીકરીઓના હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
देहि सौभाग्यमारोग्यं देहि मे परमं सुखम्। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि॥ આજથી શરૂ થતા શક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રીની આપસૌ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ... #navratri2022
United States Trends
- 1. Packers 92.6K posts
- 2. Eagles 120K posts
- 3. Jordan Love 14.2K posts
- 4. #WWERaw 121K posts
- 5. Matt LaFleur 7,822 posts
- 6. AJ Brown 6,461 posts
- 7. $MONTA 1,269 posts
- 8. Patullo 11.8K posts
- 9. Jaelan Phillips 7,080 posts
- 10. Smitty 5,349 posts
- 11. #GoPackGo 7,703 posts
- 12. Sirianni 4,739 posts
- 13. McManus 4,027 posts
- 14. Grayson Allen 3,110 posts
- 15. Cavs 10.5K posts
- 16. #MondayNightFootball 1,904 posts
- 17. Pistons 14.6K posts
- 18. Wiggins 11.7K posts
- 19. Devonta Smith 5,747 posts
- 20. John Cena 98.3K posts
You might like
-
Dr. Dharmishtha Trivedi
@DharmishthaTrvd -
MLA Bhikhabhai Baraiya
@BRBaraiyaBJP -
Nootansinh Gohil
@NootansinhG -
Bharat Mandaliya
@BharatPalitana -
Bhavesh Kalotara
@KalotaraBhavesh -
Gopal Vaghela
@iGopalVaghela -
Rajpalsinh Sarvaiya
@RajpalsinhSarv7 -
Ghanshyam Shihora
@gvshihora -
Prahladsinh Gohil
@PBGohil108 -
Rajubhai Rabadiya
@RajubhaiRabadi1 -
Ajay Barad
@iAjayBarad -
kapil prajapati
@kapilp5251
Something went wrong.
Something went wrong.