Rumit Patel ( મોદી નો પરિવાર )
@patelrumit7
🪷🪷 ચાંદખેડા વોર્ડ મહામંત્રી 🪷
Вам может понравиться
આજ રોજ રીટાબેન પટેલ અને રાકેશભાઈ બ્રહ્મભટ્ટ ના બજેટ માંથી ચાંદખેડા વિસ્તાર ની અલગ અલગ સોસાયટી માં ડ્રેનેજ ની લાઈન અને પાણી ની લાઈન નાખવાની કામગીરી નું ખાત- મુહૂર્ત કરવા માં આવ્યું. પ્રમુખ ,મહામંત્રી , હોદેદારો અને કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા. રૂમિત પટેલ - મહામંત્રી ચાંદખેડા
સરદાર @150 “યુનિટિ માર્ચ” માં પધારવા ગાંધીનગર દક્ષિણ વિધાનસભા ના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ નું ભાવભર્યું નિમંત્રણ જય સરદાર રૂમિતપટેલ-મહામંત્રી ચાંદખેડા વોર્ડ ભાજપા
સમાનતા, સમરસતા અને સશક્તિકરણનું પ્રતિક - યુનિટી યાત્રા… આજેરાણીપ વોર્ડ ખાતે લોક લાડીલા ધારાસભ્ય શ્રીહર્ષદભાઈપટેલ જીની અધ્યક્ષતામાએકતાનું પ્રતીક,અખંડ રાષ્ટ્રના શિલ્પી સરદાર સાહેબને સમર્પિત “સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ” નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું રૂમિત પટેલ-મહામંત્રી
આજે #ગાંધીનગર_દક્ષિણ વિધાનસભામાં આવતા #ચાંદખેડા_વોર્ડ જનતાનગર વીરઝંડ હનુમાન મંદિર થી #જનતાનગર વિસ્તાર માં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા દ્વારા જન સંપર્ક રાઉન્ડ ની શરૂઆત કરી 🙏
जनजातीय गौरव दिवस पर गुजरात के डेडियापाड़ा में भगवान बिरसा मुंडा जी की प्रतिमा पर श्रद्धासुमन अर्पित किए। उनका जीवन और आदर्श देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा।
“અખંડ ભારતના શિલ્પકાર, લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિના અવસર પર રાણીપ–ન્યુ રાણીપ વિસ્તારમાં આયોજિત ભવ્ય યુનિટી માર્ચ નું સાબરમતી વિધાનસભા ના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ ની આગેવાની માં સમગ્ર રૂટનું સીધું નિરીક્ષણ કરી જરૂરી તૈયારીની સમીક્ષા રૂમિત પટેલ 🙏🏼
ભારતીય જનતા પાર્ટી સ્વામી વિવેકાનંદજી ની સફાઈ નું કાર્યક્રમ કાળીકલ્ચર ગાર્ડન ડી કેબિન સંતોષનગર વોટર વર્કસ સફાઈ નું કાર્યક્રમ ભાજપા ના ચાંદખેડાના વોડૅ પ્રમુખશ્રી, મહામંત્રી શ્રીઓ,કોર્પોરેટર શ્રીઓ, સંગઠનના હોદ્દેદારો,સર્વ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. #ચાદખેડા #BJP #ભાજપ
આજ રોજ વિસતમાતા આંગળવાડી માં બાળ-દિવસ નિમિત્તે મહિલા સેવા સંઘ દ્વારા બાળકો ને જરૂરીયાત ની વસ્તુ નું વિતરણ કરવા માં આવ્યું તેમાં બાળ અધિકારી કમિટી ના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર , ભાનુ કાકા , અન્ય સંસ્થા ના સભ્યો , ચાંદખેડા વોર્ડ ના મહામંત્રી, કોર્પોરેટર અને હોદેદારોહાજરરહ્યા
बिहार विधानसभा चुनाव में NDA को भारी मतों से ऐतिहासिक विजय दिलाने के लिए बिहार की जनता का हृदय से धन्यवाद। सभी कार्यकर्ताओं को हार्दिक अभिनंदन एवं शुभकामनाएं। #NDA_कहे_आभार_बिहार
बिहार में NDA की प्रचंड विजय का ऐतिहासिक क्षण...
સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની ૧૫૦ મી જન્મજયંતિ નિમિતે રાણીપ ન્યૂ રાણીપ ખાતે યોજાવનાર ભવ્ય યુનિટી માર્ચ માં હું જોડાઈ રહ્યો છું, તમે જોડાવાના છો ને ?
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ તથા ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025’ના શુભારંભ અવસરે માં. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન જી,રા.ક. મંત્રી રીવાબાજાડેજા, પ્રતિભાબેનજૈન, મંત્રી શ્રી વાજા સાહેબ,અધ્યક્ષ પ્રેરકભાઈ, પ્રભારી શ્રી ,AMTS કમિટીનાસૌ સભ્યો, સાથે હાજરી આપી .
ગાંધીનગર દક્ષિણવિધાનસભાના ચાંદખેડા વોર્ડ ના તમામ બુથો ના BLA 1,BLA 2 ની એક બેઠક વોર્ડ કાર્યાલય ખાતે ચાંદખેડા વોર્ડ ના વાલી #ગીરીવરસિહ_શેખાવત જી “SIR” અંતર્ગતચાલી રહેલી મતદારયાદી શુધ્ધિકરણ પ્રક્રિયા અંગે જનમાનસમાં જાગૃતિ લાવી એકપણ મતદારબાકી નારહી જાય એવુ માર્ગદર્શન આપવામાં આવ્યું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ ભૂટાનથી પરત ફરતાની સાથે જ LNJP હોસ્પિટલ પહોંચીને દિલ્હી બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરી તથા ખબર-અંતર પૂછ્યા અને હિંમત આપી.
આજ રોજ ચાંદખેડા સંગઠન ના મંત્રી મીનાબેન બારોટ અને રાઠવા મધુબેન અને વેપારી સેલ ના સભ્ય મનોજભાઈ બબ્બર ના ઘરે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત લીધી. રૂમિતભાઇ પટેલ - મહામંત્રી ચાંદખેડા વોર્ડ
જય સરદાર 🙏 અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે રાણીપના સરદાર ચોકથી ન્યુ રાણીપ સ્થિત સરદાર બાગ સુધી ૧૬/૧૧/૨૦૨૫ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ભવ્ય યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવ્યું છે. જય સરદાર,સૌના સરદાર રૂમિત પટેલ
Point .
बीजिंग में बम विस्फोट क्यों नहीं होता है?
United States Тренды
- 1. Josh Allen 35K posts
- 2. Texans 55.7K posts
- 3. Bills 148K posts
- 4. Joe Brady 5,039 posts
- 5. #MissUniverse 378K posts
- 6. #MissUniverse 378K posts
- 7. Anderson 26.8K posts
- 8. McDermott 4,408 posts
- 9. Maxey 11.7K posts
- 10. #TNFonPrime 3,446 posts
- 11. #StrayKids_DO_IT_OutNow 39K posts
- 12. Al Michaels N/A
- 13. #htownmade 3,675 posts
- 14. Shakir 5,593 posts
- 15. Dion Dawkins N/A
- 16. Costa de Marfil 23.4K posts
- 17. Cooper Campbell N/A
- 18. STRAY KIDS DO IT IS DIVINE 40.6K posts
- 19. Stroud 3,312 posts
- 20. James Cook 5,648 posts
Вам может понравиться
-
Rahul Kumar(MODI KA PARIVAR)
@RahulKu06955096 -
Vinay Patel
@VinayPatelbjp -
Mahadev
@HarrHarMahadev -
Naresh Rathod (Modi Ka Parivar)🇮🇳🌷✌
@NareshR93597125 -
RAJESH P THAKOR (MUKHI)
@rajuthakormukhi -
Neelesh Singh Raghuwanshi ( Modi's Family )
@iamneeleshh -
Ranjith Kumar TP
@tpranjith10 -
Srini Dokka
@SriniDokka -
Kamlesh soni
@Kamalkansara1 -
Prakash M Vaishnav(मोदी का परिवार)
@Prakashmvaishn1 -
Vishnubhai Trivedi
@VishnubhaiT -
Rajeshri Bhavesh Patel
@RajeshriPatel14 -
JagdishpnakraniBJYM@
@Jagdishpnakran1 -
Krishnan
@krishnan3322 -
#ps01
@PankajSaraf24
Something went wrong.
Something went wrong.