PHC VIRPUR
@phc_sbcc
HEALTH
Bạn có thể thích
આજ રોજ માનનીય CDHO સર તેમજ માનનીય THO સર એ AAM MANIYOR ની મુલાકાત લીધી જેમા સર દ્ધારા AAM પર આપવા માં આવતી ૧૨ સર્વિસ વિશે ચર્ચા કરી TB પેશન્ટ ની મુલાકાત કરી TB મા આપવામાં આવતી સર્વિસ વિશે સમજાવ્યું તેમજ હાઈ રિસ્ક ANC ની માહિતી સાહેબશ્રી એ લીધી NPCB સર્વે ની પણ માહિતી લીધી.
➡️ આજે બુધવાર છે... ➡️ આજે મમતાદિવસ છે.. ➡️ સગર્ભાબહેનો અને બાળકોને નજીકના મમતાસેશન પર જઈ નિયત રસીકરણ કરાવો. 🙏🙏 #healthcare #HealthAwareness #mamtaday #vacvination @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel @irushikeshpatel
, જો ભુલાય નહિ આજે બુધવાર છે, ઉજવીએ *ગૌરવી દિવસ*.... ✳️ આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા મમતા તરુણી દિવસે 3 થી 5 ના સમયગાળામાં 10-19 વયજુથના તરુણીઓના સ્વાસ્થ્યની કરાશે ચકાસણી.
ટીબી હારેગા, દેશ જીતેગા ટીબીની સારવારમાં પોષણયુકત આહાર ખૂબ જરૂરી છે. દરેક ટીબીના દર્દીને ભારત સરકાર દ્વારા નિ-ક્ષય પોષણ યોજના અંતર્ગત દર માસે રૂ.1000 દવા ચાલુ રહે ત્યાં સુધી આપવામાં આવે છે. ટીબીના વિનામૂલ્યે નિદાન- સારવાર માટે નિઃ સંકોચ નજીકના આરોગ્ય કેન્દ્ર પર આવો.. #EndTBnow
આજે શુક્રવાર, આયુષ્માન આરોગ્ય મંદિર-સબેસન્ટર ખાતે #NCD (બિનસંચારી રોગો) અંતર્ગત લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, સ્તન,મોઢું અને ગર્ભાશયનાં મુખનાં કેન્સર અંતર્ગત સ્ક્રીનિંગ કામગીરી કરવામાં આવશે. #cancerawarness #brestcancer #Diabities #healthylifestyle #HealthyHeart
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા મેટાન્યુમો વાઇરસ (HMPV) ના રક્ષણ સામે રક્ષણ કરવા શું કરવું?અને શું ન કરવું? તે અંગે જાણો. 🙏🏼 ➡️ ગભરાશો નહીં, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરશો. 🙏🏼
લોહીનું ઊંચું દબાણ... ➡️ તમાકુના વ્યસનથી દુર રહો.. ✳️ કુટુંબમાં કોઈ ને લોહીના ઊંચા દબાણની તકલીફ હોય તો તપાસ કરાવો. ➡️ વજન નિયંત્રણમાં રાખો.. જરૂરી કાળજી લો.. ✳️ યોગ્ય જીવનશૈલી અપનાવો.. ✅️ નિયમિત કસરત -યોગ કરો.. #heartcare #BloodPressureCheckup #exercise #HealthAwareness
આજ રોજ Netramli આયુશ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય શિબિર નુ આયોજન કરવામા આવ્યુ..જેમા HT,DM અને VIA સ્ક્રીનિગ કરવામા આવ્યુ, કિશોરીઓ નુ Hb, વજન, ઊંચાઈ ચેક કરી , આંગણવાડીના બાળકો નુ MUAC , વજન , ઉંચાઈ તાપસ કરી આભાર ...PHC Virpu .@THOIDAR @CdhoSabarkantha @IdarSbcc
ગર્ભાશયના મુખનું કેન્સર.. શરૂઆતના સામાન્ય લક્ષણોની અવગણના કરશો નહીં.. જેવાકે.. સમાગમ બાદ રક્તસ્ત્રાવ, મોનોપોઝ પછી પણ રક્તસ્ત્રાવ ગુદામાર્ગે /પેશાબ માં લોહી આવવું, યોનિમાર્ગથી ચીકણું લોહીવાળું પ્રવાહી નીકળે.. આ લક્ષણો કેન્સરના હોઈ શકે. નિયમિત પેપ ટેસ્ટ કરાવો, તબીબી તપાસ કરાવો..
આજ રોજ નેત્રામાલી મમતા દિવસ મા એનિમિયા અને પોષણ ઉકત આહર વિસે ચર્ચા કરી ANC ,બાળકો નુ રસિકરણ તાપસ .AAM Netramli, Phc Virpur,idar
ટીબી નાબુદી માટે જનભાગીદારી અભિયાન.. "પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન" ટીબીના દર્દીઓ માટે " નિક્ષય મિત્ર " બની સહાયતાનો સંકલ્પ લઈએ. #TBharegaDeshJeetega #TBmukatBharat #HealthForAll #HamaraSankalpViksitBharat
ટીબી હોવાનું અનુમાન ક્યારે કરશો..? આવો ટીબી મુકત ભારત ના પ્રયાસોમાં સહભાગી બનીએ.. નિક્ષય મિત્ર બની ટીબી ના દર્દીને પોષણયુક્ત આહાર કિટ આપીએ.. #TBmukatBharat #TBharegaDeshJeetega #HealthAwareness #healthyfood #HealthcareForAll
આજ રોજ HBNC VISIT કરી જરૂરી સૂચનો કર્યા આભાર .@THOIDAR @CdhoSabarkantha @IdarSbcc @Sbccsk @NHMGujarat @GujHFWDept @CMOGuj @sabarkanthadp
HBNC VISIT કરી જરૂરી સૂચનો કર્યા @THOIDAR @CdhoSabarkantha @IdarSbcc @Sbccsk @NHMGujarat @GujHFWDept @CMOGuj @sabarkanthadp
આજ રોજ APMC SAPAVADA (ઇડર)ખાતે જિલ્લા કક્ષા નો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો જેમા મોટા પ્રમાણમાં લાભાર્થી ને લાભ આપવામાં આવ્યા @THOIDAR @CdhoSabarkantha @IdarSbcc @Sbccsk @NHMGujarat @GujHFWDept @CMOGuj @sabarkanthadp
વેરી હાઈ રીસ્ક મધર ની મુલાકાત કરી જરૂરી સુચનો કર્યા @THOIDAR @CdhoSabarkantha @IdarSbcc @Sbccsk @NHMGujarat @GujHFWDept @CMOGuj @sabarkanthadp
અતી જોખમી માતાની વિઝીટ કરી જરૂરી સુચનો કર્યા@THOIDAR @CdhoSabarkantha @IdarSbcc @Sbccsk @NHMGujarat @GujHFWDept @CMOGuj @sabarkanthadp
આજ રોજ વિરપુર મુકામે ધારાસભ્યશ્રી રમણલાલ વોરા સાહેબશ્રી ની હાજરીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમા મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો આભાર @THOIDAR @CdhoSabarkantha @IdarSbcc @Sbccsk @NHMGujarat @GujHFWDept @CMOGuj @sabarkanthadp
PHC ખાતે SAM સ્ક્રીનીંગ કરવામા આવ્યુ @THOIDAR @CdhoSabarkantha @IdarSbcc @Sbccsk @NHMGujarat @GujHFWDept @CMOGuj @sabarkanthadp
પોષણ માહની ઉજવણી કરવામાં આવી તમામ AA M માં @THOIDAR @CdhoSabarkantha @IdarSbcc @Sbccsk @NHMGujarat @GujHFWDept @CMOGuj @sabarkanthadp
United States Xu hướng
- 1. Knicks 12.2K posts
- 2. Landry Shamet 1,169 posts
- 3. #AEWDynamite 20.5K posts
- 4. Philon 1,699 posts
- 5. Brandon Williams N/A
- 6. #Survivor49 3,644 posts
- 7. #CMAawards 5,202 posts
- 8. #AEWCollision 8,239 posts
- 9. Vucevic 4,645 posts
- 10. Vooch N/A
- 11. Blazers 3,911 posts
- 12. Derik Queen 3,279 posts
- 13. #mnwild N/A
- 14. Simon Walker N/A
- 15. Dubon 3,630 posts
- 16. Wallstedt N/A
- 17. Donovan Mitchell 3,892 posts
- 18. Josh Hart 2,543 posts
- 19. Bristow 1,077 posts
- 20. Jackson Blake N/A
Bạn có thể thích
-
Sbcc health team phc navarevas
@team_sbcc -
SBCC AAM LALPUR PHC KADIYADRA
@SbccKadiyadra -
Jilla Ayurved Officer Sabarkantha
@dao_sabarkantha -
SBCC Sabarkantha
@SBCCSk -
Megha Parmar
@MeghaPa02893357 -
SBCC CHANDARNI PHC
@Phcchandarni -
THOPoshina
@THOPoshina -
Ayushman Arogya Mandir DARAMALI
@RathodDevim -
PHC ILOL
@sbcc_phcilol -
THO IDAR
@THOIDAR -
SBCC PHC JAMLA
@jamla_phc -
TAJPUR CAMP AAM SK 🏕
@AAMtajpurcampsk -
THO Himatnagar
@THOHimatnagar -
PRIMARY HEALTH CENTRE DEROL
@CentreDerol -
AAM SADHA
@ChoSadha
Something went wrong.
Something went wrong.