Rajendra
@rajrohit212
પછી આવજે મોત હું નશામાં છું.... હવે આ જિંદગી મને બરોબર ચડી છે....
You might like
गुस्सा दिखाने के लिए जिस्मानी ताकत चाहिए,, और गुस्सा पी जाने के लिए रूहानी ताकत...!!
તું ખાલી એક વરસાદ નું ઝાપટું બની ને આવે..હું આખું ચોમાસું બનીને વરસવા તૈયાર છૂ
मेरी कब्र पर वह आए हैं अपने हमसफर के साथ,, कौन कहता है दफनाई हुए को जलाया नहीं जाता
સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળ પીતા’તા હતી જે એક જમાના માં હવે એવી તરસ ક્યાં છે. ÷ મરીઝ 🌻
આપણે ગમે ત્યાં જઈએ , પરંતુ આપણે એવા લોકો પર વિશ્વાસ રાખીએ છીએ, જેની સાથે આપણા મૂલ્યો અને માન્યતાઓ મળતા હોય ..
કોણે કહ્યું કે દારુબંધી ફેલ ગઈ છે ? સંતાઈને પીવાથી ચઢે છે ખરો નશો !
જો સર્જન તમારું શૂન્યથી છે, તો એક દિવસ સર્વસ્વ હશે..!!
"રાતદિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ? તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ !!‘’ -સુરેશ દલાલ
મકાન તો એકેય સારા નથી એ ગલીમાં પણ..., એક ઘરનો દરવાજો મને આજેય પસંદ છે..!!🙋🏻💯 .
સ્પર્શનું પણ ઝેર ચડવા દે તું મને, લે ફરી તું આજ અડવા દે મને.
એની આંખ, એના વાળ, એના હોઠ, એના ગાલ, આ બધું સાઈડમાં રહેવા દો મને તો એના નામ જોડે પણ પ્રેમ છે.
"સંઘર્ષ" કરતી સ્ત્રી "શણગાર" કરતી સ્ત્રી કરતા વધારે સુંદર હોય છે.
બેરોજગાર પુરુષ કોઈ સ્ત્રી માટે વિકલ્પ હોય શકે જીવનસાથી નહીં
સ્મશાન, શિખર અને સિંહાસન પર માણસ હંમેશા એકલો જ હોય છે.
વાણી અને વિચાર ઉપર માણસ ની પ્રગતિ નો આધાર છે જો સારૂ બોલશો તો સહુ સાથ આપશે અને સારૂ વિચારશો તો કુદરત સાથ આપશે...
લોકો શરીર ચૂંથીને પણ અધૂરા રહી જાય છે, મેં સ્પર્શ વગર પણ તેને પૂરેપૂરી પામી છે.!
તમે હથિયાર ધારી છો, તમને નથી ખબર..!?? તમારા ગાલના ખંજન, ખંજર બની અમને ભોંકી જાય છે..!!
United States Trends
- 1. Steelers 41.5K posts
- 2. Tomlin 12.3K posts
- 3. Vikings 28.5K posts
- 4. Josh Allen 10.2K posts
- 5. Bills 82.1K posts
- 6. Brock Bowers 3,101 posts
- 7. Rodgers 11.8K posts
- 8. Panthers 52.9K posts
- 9. Will Howard 2,511 posts
- 10. #HereWeGo 4,117 posts
- 11. Ole Miss 107K posts
- 12. Justin Jefferson 4,369 posts
- 13. Brosmer 10.3K posts
- 14. Seahawks 22.7K posts
- 15. Mason Rudolph 1,681 posts
- 16. Rams 34.3K posts
- 17. #Skol 2,970 posts
- 18. Colts 35.1K posts
- 19. Arthur Smith 1,233 posts
- 20. Herbert 8,603 posts
You might like
-
Naresh Meena🇮🇳(Kirodi Ka Parivar)
@Naresh9602 -
yes ? No
@Ashvin28143591 -
Nilesh Makwana
@Nilesh_Makwana9 -
🕊️ Jubair Anwar 🕊️
@JubairAnwar7 -
Mohammad Zubair Khan محمد زبیر خان
@Mohamma44775744 -
Nilesh Patel
@NileshP09656737 -
Bipin Patel
@Bipin2323 -
Akhlesh_Meena
@Akhlesh_Samleti -
દોઢડાપણ
@dodhdapan -
No बकवास 🙏
@UdayPra51686826 -
shameam91
@shameam91
Something went wrong.
Something went wrong.