You might like
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ ના સુપરવાઇઝર દ્વારા સબ સેન્ટર વઢેરા ખાતે મમતા દિવસ દરમિયાન VBD નું ક્રોસ ચેક કરવામાં આવેલ
આજ રોજ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળામાં આશા વર્કર બહેનોએ BLO ને SIR ની કામગીરીમાં મદદ કરેલ
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટના તમામ સબ સેન્ટર ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, અને તમામ લાભાર્થીને ડાયાબિટીસની તપાસ કરી ડાયાબિટીસ વિષે માહિતી આપવામાં આવેલ હતી. @DrRadhaKrishan7 @AmreliHealth
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ ખાતે NQAS અંતર્ગત મિટિંગ રાખવામાં આવેલ જેમાં જિલ્લામાંથી આવેલ અધિકારીશ્રી તથા THO સાહેબશ્રી, MO શ્રી, MPHS, Pharmacist, FHW, MPHW, ત્થા આ કેન્દ્રનો તમામ સ્ટાફ આ મિટિંગમાં હાજર રહેલ @DrRadhaKrishan7 @hea
ગુલામીના તે યુગમાં... વંદે માતરમ આ સંકલ્પની ઘોષણા બની ગયું કે... ભારતની સ્વતંત્રતા... ગુલામીના બંધનો ભારત માતાના હાથે તોડી નાખવામાં આવશે! તેના બાળકો પોતે જ પોતાના ભાગ્યના ઘડવૈયા બનશે! @પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ @DrRadhaKrishan7 @health
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટના સબ સેન્ટર વઢેરા અને બાલાણાના આશા બહેનો 108 એમ્બ્યુલન્સમાં સા.આ.કેન્દ્ર જાફરાબાદ ખાતે સગર્ભા બહેનોને તપાસ માટે લઈ આવેલ
બાબરકોટ ગામની 9 મહિલાઓ ને સિલાઈ મશીન અને બ્યૂટી પાર્લર ની ખુરશી વિતરણ કરાયું
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી
દર સોમવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ તથા વઢેરા, મિતિયાળા, શિયાળબેટ સબ સેન્ટર ખાતે રસીકરણ દિવસ... સગર્ભા માતાઓ અને બાળકોનું નિયમિત રસીકરણ કરાવો...
દો બુંદ, જિંદગી કે વિશ્વ પોલિયો દિવસ
“સ્વચ્છતા અભિયાન” અને “ગ્લોબલ હેન્ડવોશિંગ ડે”ની 15મી ઓક્ટોબરના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ ખાતે ઉજવણી કરવામાં આવેલ
“નશામુક્ત ભારત અભિયાન (NMBA)” ની પાંચમી વર્ષગાંઠ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ ખાતે Pre-event Participative Campaign activities તરીકે કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે.
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટના સબ સેન્ટર મિતિયાળા ગામ નજીક આવેલ સંતશ્રી તપસ્વી બાપુના આશ્રમ પર આંખનો કેમ્પ રાખેલ જેમ બહોળી સંખ્યામાં લાભાર્થી આવેલ અને જે લાભાર્થીને મોતિયાના ઓપરેશન કરવાના હતા, તેઓને સુદર્શન હોસ્પિટલ અમરેલી ખાતે વિના મુલ્યે ઓપરેશન કરાવેલ,
વિકાસ સપ્તાહ -૨૦૨૫ અંતર્ગત આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટના સબ સેન્ટર વઢેરા ગામે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં જિલ્લા ચેરમેન કે.પી.ભીલ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ આરોગ્ય સ્ટાફ, તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. @ddoamreli
આજ રોજ મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરકોટ નીચે આવેલ વઢેરા ગામના દરિયા કિનારે સ્વચ્છતા ઉત્સવ યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો અને આ વિસ્તારના ધારા સભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તથા આ કેન્દ્રના ડો મોરી તથા ડો વાઘ સાહેબ હાજર રહેલ
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરકોટ નીચે આવેલ તમામ ગામમાં આજે ગ્રામ સભા યોજાયેલ જેમ આરોગ્ય નો તમામ સ્ટાફ હજાર રહેલ અને આરોગ્ય લક્ષી પ્રશ્નોનું તમામ ગામમાં નિવારણ કરવામાં આવેલ @DrRadhaKrishan7 @ddoamreli @amre
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બાબરકોટ ખાતે JAS કમિટીની ટ્રેનિગ રાખેલ જેમાં મિઠાપુર, કડિયાળી, લુણસાપુરા, લોઠપુર, વઢેરા શિયાળબેટ, મિતિયાળા, સબ સેન્ટરના ૫૦ સભ્યએ ટ્રેનિગ લીઘેલ જેમાં સભ્ય માટે ભોજન તથા સ્ટેશનરી, JAS ની હેન્ડ બુક આપવામાં આવેલ હતી,
બાબરકોટ આરોગ્ય પરિવાર દ્વારા આજ રોજ માતાજીના નવલા નોરતાના દિવસે શ્રીસત્ય નારાયણ ભગવાનની કથાનુ આયોજન કરેલ સાથે રાસ ગરબાનું પણ આયોજન કરેલ અને બપોરે બધા સ્ટાફ પરિવારની જેમ સાથે ભોજન કરેલ,
United States Trends
- 1. #GMMTV2026 155K posts
- 2. Moe Odum N/A
- 3. #WWERaw 75.1K posts
- 4. Purdy 28.1K posts
- 5. Panthers 37.6K posts
- 6. Bryce 21.1K posts
- 7. Finch 14K posts
- 8. Keegan Murray 1,479 posts
- 9. Timberwolves 3,829 posts
- 10. Gonzaga 4,051 posts
- 11. 49ers 41.9K posts
- 12. Canales 13.3K posts
- 13. TOP CALL 9,021 posts
- 14. AI Alert 7,691 posts
- 15. Alan Dershowitz 2,537 posts
- 16. #FTTB 5,907 posts
- 17. Penta 10.6K posts
- 18. Niners 5,882 posts
- 19. Check Analyze 2,322 posts
- 20. Market Focus 4,620 posts
You might like
-
Taluka health office kunkavav
@tqluka -
Radhakrishan Jat_DQAMO Amreli
@DrRadhaKrishan7 -
ATMA-Amreli
@AmreliAtma -
Health Department Amreli
@AmreliHealth -
DIECO MORBI
@diecomorbi7171 -
RJTTHOGONDAL
@TsbccGondal -
Women and Child Officer,Amreli
@wcoamreli -
@amreli DTCC
@AmreliDtcc -
Dr Arun Kumar Singh
@ArunKumar23302
Something went wrong.
Something went wrong.