
Sultan Thakor Gkts kankrej
@sultan_thakor
قد يعجبك
ગાંધીનગરના #કુડાસણ મુકામે કાનમ પાર્ટી પ્લોટ ખાતે“શ્રી હનુમાન ચાલીસા કથા”માં ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શ્રી #AlpeshThakor એ ઉપસ્થીત રહીને કથાના વક્તા શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના વ્યાસપીઠ પરથી આશીર્વાદ લઈને કથા શ્રવણ કરવાનો લ્હાવો મેળવ્યો.. #GandhinagarSouth Alpesh Thakor




હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું,વાવનો વટ મારી જનતા છે,દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે… જય હો કોંગ્રેસ… @INCIndia @INCGujarat
ગુજરાત વિધાનસભા ની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સમિતિ ના અધ્યક્ષ તરીકે નિમણૂંક થવા બદલ, ગાંધીનગર દક્ષિણ ના ધારાસભ્ય શ્રી #અલ્પેશજી_ઠાકોર_સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ Congratulations 🎊 #AlpeshThakor

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની અધ્યાક્ષતા અને શ્રી @CRPaatilજી ના માર્ગદર્શન હેઠળ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે BJP ના કાર્યકર્તાઓ માટે આયોજિત CPR ટ્રેનિંગ અભિયાન કાર્યક્રમમાં જોડાવવાનો અવસર પ્રાપ્ત થયો.




#HappyBirthday આજે મારા ખાસ મિત્ર અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કાંકરેજ તાલુકાના સક્રિય કાર્યકર્તા #કુંભસિંહ_ઠાકોર કાંકરેજ ને #જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા..

રામનવમી નિમિત્તે વિરમગામમાં ખેતીયા બાપા વિરોચનનગર મંદિરે ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શ્રી @AlpeshThakor_ એ તેમના પરિવાર સાથે આશીર્વાદ લીધા. 🙏

आज राज्य संचार मंत्री श्री @devusinh जी हमारे गांधीनगर दक्षिण विधानसभा ऑफिस “वैकुंठ” में पधारे।हमने मतशेत्र के विकास से जुड़ी कई मुद्दों पर बातचीत की। वडोदरा के महाराजा स्वर्गीय श्री सैयाजीरावजी के जीवन पर आधारित ‘शासनसूत्र’ किताब भेट स्वरूप दी।

आप सभी के आशीर्वाद से महाशिवरात्रि के पावन अवसर पर आज हमने गांधीनगर दक्षिण के विधायक कार्यालय ‘वैकुंठ’ की शुरुआत की है। गांधीनगर दक्षिण विधानसभा के सभी परिवारजन अब से हर सोमवार और मंगलवार हमसे मुलाक़ात करने वैकुंठ आ सकते है। @BJP4India @BJP4Gujarat @narendramodi @AmitShah

માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસ કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાજી ની વિશેષ ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાઈ. (1/3)




अहमदाबाद में विश्व का सबसे बड़े क्रिकेट स्टेडियम बनाने का सपना देश के प्रधानमंत्री श्री @narendramodi जी का था।आज नरेंद्र मोदी स्टेडियम में होने वाले टेस्ट मैच में उनके सपने को साकार होते हुए देखा।ऑस्ट्रेलिया के प्रधानमंत्री @AlboMP जी भी #IndVsAus2023 टेस्ट मैच में मोज़ूद रहे।




ગાંધીનગર તાલુકાના પ્રસિધ્ધ ડભોડા ગામે BSF વાઈફ વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પમાં ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શ્રી #AlpeshThakor એ હાજર રહી Bsf નાં જવાનો સાથે મુલાકાત કરી.. #Gandhinagar #AlpeshThakor




ગાંધીનગર શેરથા મુકામે ઠાકોર સમાજ ગાંધીનગર દ્વારા આયોજિત માં બાપ વિહોણી દીકરીઓ નાં પ્રથમ સમૂહલગ્નમાં હાજરી આપી, સર્વે નવયુગલોને આશીર્વાદ આપ્યા. સમૂહલગ્ન સામાજિક સમરસતા, સમાનતા અને ઐક્યનું શ્રેષ્ઠ માધ્યમ બની રહ્યું છે. તેનાથી કૌટુંબિક, નીતિગત અને સામાજિક એકતા અને સહકાર વધશે.



સવપુરા ગામે ગામ ગુંદરેથી ગામ ચોરા તરફ પેવર બ્લોકનું કામ. Mukesh# Sarpanch # Savpura#

#ગુજરાત_ક્ષત્રિય_ઠાકોર_સેના #પ્રદેશ_પ્રમુખ_શ્રી #અલ્પેશજી_ઠાકોર સાહેબ ને #લગ્નની_વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું #HappyMarriageAnniversary Alpeshji Thakor Saheb

Happy Republic Day 🇮🇳

કચ્છની ધરતી ઉપર પગ પડે, અને જાણે કે ઇશ્વરીય જગ મળે. White Rann of Kutch #RannTantra @rannutsavkutch @GujaratTourism @narendramodi
ગાંધીનગર જિલ્લાના મોટી આદરજ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જી ના શુભહસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન થયું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી @Rushikeshmla સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને આગેવાનો જોડાયાં.




સવપુરા ગ્રામ પંચાયત ના કર્મઠ અને કર્તવ્યનિષ્ઠ સરપંચ અને Gkts ના પ્રોએક્ટિવ કાર્યકર્તા શ્રી મુકેશજી ઠાકોરને જન્મદિવસની હદયપૂર્વક હાર્દિક શુભકામનાઓ Happy Birthday sarpanch Saheb

मेरी दिनचर्या - मेरे गांधीनगर दक्षिण परिवार के बीच रहना, गली गली घूम कर बच्चों से, महिलाओं से, बुजुर्गों से मिलना, और उनकी समस्यायें सुन कर हो सके उतना तुरंत निराकरण लाना। गांधीनगर दक्षिण whatsapp हेल्पलाइन - 9712113535



#મેં ઉસ #ઠાકોર સેના કા #દીવાના હું, #જો મેરી #હર નસ #નસમેં બસતી હે... #ONLY 👉👉👉 #GKTS 💪💪💪 #I LOVE ❤️❤️❤️ #GKTS #ઠાકોર #સેના #વાલે...👑👑👑Alpesh Thakor




#સ્નેહમિલન_કાર્યક્રમ #અભિવાદન_સમારંભ અમદાવાદ #મુમતપુરા ગામે #સ્નેહમિલન કાર્યક્રમમાં #અલ્પેશજી_ઠાકોર સાહેબ નો શુભેચ્છા મુલાકાત કાર્યક્ર્મ યોજાયો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવી અને સન્માન કરવામાં આવ્યું.. #Alpesh_thakor #Thakorsena #Gkts_Banaskantha




United States الاتجاهات
- 1. Good Sunday 59.3K posts
- 2. Troy Franklin N/A
- 3. Brownlee N/A
- 4. #sundayvibes 5,469 posts
- 5. #AskFFT N/A
- 6. Jermaine Johnson N/A
- 7. Lutz 1,351 posts
- 8. #AskBetr N/A
- 9. Rich Eisen N/A
- 10. Pat Bryant N/A
- 11. Muhammad Qasim 19.7K posts
- 12. #DENvsNYJ 1,028 posts
- 13. #NationalFarmersDay N/A
- 14. Miary Zo 2,143 posts
- 15. Mason Taylor N/A
- 16. KenPom N/A
- 17. Discussing Web3 N/A
- 18. Trump's FBI 14.9K posts
- 19. Wordle 1,576 X N/A
- 20. Bourne 1,526 posts
قد يعجبك
-
Mukesh Thakor Kankrej 🇮🇳🇮🇳🚩🚩
@MukeshT08856632 -
HITESH PARMAR GUJARAT (मोदी का परिवार)
@232Hitesh -
TINAJI THAKOR KANKREJ GKTS
@TinajiUnecha -
Harishsinh Thakor
@HarisinhThakor -
Kishorji Thakor Pundrasan🇮🇳
@KishorjiP -
Alpesh_Thakor_fan
@alpeshji_fan -
Rajesh Thakor #GKTS
@RAmrutji -
Ashvin Thakor
@ashvinthakor800 -
Prakash J Thakor 🇮🇳
@90Prakashthakor -
S s Thakor Gujarat
@SSThakor18 -
Thakor Dilipji.
@ThakorDilipji4 -
Chirag Thakor
@_chiragthakor_ -
kumbhji Thakor kankrej
@KumbhjiThakor21 -
JJ Thakor Gkts vijapur
@GktsJayesh
Something went wrong.
Something went wrong.