tsavankumar1's profile picture. Follow Me for State PSC Exam and UPSC EXAM.

Savan Thakor

@tsavankumar1

Follow Me for State PSC Exam and UPSC EXAM.

This yellow flower is found in the village. The leaves and flowers of this plant spread a different fragrance from each place. The stem of this plant has a strong contact with the ground, By what name is this flower known in your area? #Flowers #NatureLovers #NaturePhotography


દેશવાર પેટ્રોલના સરેરાશ ભાવ પ્રતિ લિટર. ભારત - રૂ. ૧૦૧ ચીન - રૂ. ૯૪.૫ યુએસએ - રૂ. ૭૯.૪ રશિયા - રૂ. ૬૭.૧ બાંગ્લાદેશ - રૂ. ૮૫ પાકિસ્તાન - રૂ. ૮૦.૪ ઈરાન - રૂ. ૨.૪ (ET) #Petrol #petrolprice


ચાલું વરસાદમાં જ્યારે મોગરાના છોડ અને ફુલ ઉપર વરસાદનાં છાંટા પડે છે ત્યારે તેનો અવાજ જ કઈક અલગ હોય છે ખરેખર કુદરત કેટલી સુંદર છે. #NaturePhotography #NatureLovers #NaturePhotographyDay #naturesounds #nature @AMAZlNGNATURE @Nature @NaturePortfolio @nature_org


બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ધટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે ? A. મહાજ્ઞાન પ્રાપ્તી B. મહાપરીનિર્વાણ C. ધર્મચક્રપ્રવર્તન D. મહાભિનિષ્ક્રમણ #Revenutalati #Talati #gpsc GPSC PI - 2021


72 Km/h ની ઝડપે દોડતી 110 મીટર લાંબી ટ્રેન 130 મીટર લાંબા પુલને કેટલા સમયમાં પસાર કરશે ? A. 16 સેકંડ B. 15 સેકંડ C. 12 સેકંડ D. 13 સેકંડ #Police #Constable #PSI


" મિનાક્ષી મંદિર " કયા આવેલું છે ? A. નાથદ્વારા B. ઉજ્જૈન C. પુરી D. મદુરાઇ GPSC Class - 1 , 2018 #Gpsc #DySo #Constable


" એક તેતરને કારણે " ઐતિહાસિક વાર્તા કયા કવિ સાથે સંકળાયેલી છે ? #gpsc #Police #LrdExam


નીચેના પૈકી કોણે " ડાંડીયો " પખવાડિકનો આરંભ કર્યો હતો ? A. નિરંજન ભગત B. ઉમાશંકર જોશી C. દલપતરામ D. નર્મદ GPSC Class - 3 , 2017 #gpsc #DySo #PoliceExam


ચોથી બૌદ્ધ સભાનું આયોજન કયાં સ્થળે કરવામાં આવ્યું હતું ? A. પાટલીપુત્ર B. વૈશાલી C. સપ્તપર્ણી D. કાશ્મીર GPSC Class - 1 , 2020 #gpsc #constable #PSIExam


ઈ. સ. 1930 માં ગાંધીજીએ સવિનય કાનૂનભંગ ચળવળ કયા સ્થળેથી શરૂ કરેલ હતી ? A. સેવાગ્રામ B. દાંડી C. સાબરમતી આશ્રમ D. વર્ધા GPSC Class - 2 , 2021 #DySo #PoliceExam


તમારાં વિસ્તારમાં કેવો વરસાદ છે ? #Rain #Gujratrain


કબા ગાંધીનો ડેલો , ગાંધી સ્મૃતિ ક્યાં આવેલું છે ? A. પોરબંદર B. રાજકોટ C. ગોંડલ D. દાંડી GPSC PI - 2021 #DySo #gpsc #Constable


કચ્છમાં કયાં પક્ષી માટે અભ્યારણ્ય બનાવાયું છે ? A. સારસ B. હરણ C. ફ્લેમિંગો D. મોર GPSC Class - 2 , 2017 #DySo #PSIExam #LrdExam


ડાકોરમાં રણછોડરાયજીનુ પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે ? A. યમુના ઘાટ B. ગોમતી C. સુનયના D. વિપ્રા GPSC Class - 2 , 2017 #gpsc #Police


હલ્દીધાટીનુ રણમેદાન કયા શહેરની નજીક છે ? A. જયપુર B. અજમેર C. ઉદયપુર D. જોધપુર GPSC Class 1 , 2 - 2007 #Gpsc #DySo #PoliceExam


ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે ? A. તાલુકા વિકાસ અધિકારી B. જિલ્લા વિકાસ અધિકારી C. જિલ્લા પંચાયત પ્રમુખ D. ધારાસભ્ય GPSC Class - 1 , 2017 #panchayat #Panchayatiraj #gpsc


લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે? A. ગ્રામ સ્વરાજ B. હિંદ સ્વરાજ C. પંચાયતીરાજ D. રાષ્ટ્ર સ્વરાજ GPSC Class - 1 , 2017 #gpsc #DySo #PoliceExam


લોકતાક સરોવર કયાં રાજયમાં આવેલું છે ? A. મિઝોરમ B. અરૂણાચલ પ્રદેશ C. સિક્કિમ D. મણિપુર GPSC Class - 1 , 2018 #DySo #UPSC #Geography


પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં જોવા મળતી વોરાઓની હવેલીઓ. #PoliceExam #LrdExam


United States トレンド

Loading...

Something went wrong.


Something went wrong.