આજ રોજ મોઢેરા ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિન નિમિતે સ્વછતા હી સેવા અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ હેઠળ માનાનીય ધારાસભ્ય સુખાજી ઠાકોર તથા, મયુરભાઈ પટેલ, ગ્રામજન, કર્મચારી તથા પદાધિકારી ઓની ઉપસ્થિતિમાં સફાઈ કર્મચારીઓ સાથે મળી ને કામગીરી કરવામાં આવી. @tdobecharaji25 @ddo_mehsana
*શિલ્પ, સ્થાપત્ય અને કલાનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરા સૂર્યમંદિર...* ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ મોઢેરા સૂર્યમંદિરની પરિવાર સાથે મુલાકાત લીધી... @TDObecharaji1 @ddo_mehsana #ModheraSunTemple @CMOGuj @CollectorMeh @InfoGujarat @GujPRHDept @infomahesanagog
આજ રોજ મોજે વણપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં સફાઇ અભિયાન અંતર્ગતની કામગીરી હાથ ધરવામાં આવી. @TDObecharaji1
હોળી-ધુળેટી પર્વની શુભેચ્છાઓ...!! મહેસાણા જીલ્લાના સૌ નાગરિકોને રંગ, ઉમંગ તથા આનંદ અને ઉત્સાહના અનેરા ઉત્સવ હોળી-ધુળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ... #HappyHoliMehsana @revenuegujarat @CMOGuj
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ધાર્મિક-સામાજિક પરંપરા અને સંસ્કૃતિની ઉજવણી કરતા ઉત્સવપ્રિય ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
આજ રોજ મોજે મોઢેરા ગામની વેરા વસુલાત અભિયાન અંતર્ગત કેમ્પ. @TDObecharaji1
ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ સરળતાથી સ્ટાર્ટઅપ શરૂ કરી શકે એ માટે અને ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે જી-મૈત્રી યોજનાનો શુભારંભ થશે. #PMinGujarat
અંત્યોદય પરિવારોના સર્વાંગી વિકાસ માટે સ્વ-સહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય હેતુ જી-સફલ યોજનાનો શુભારંભ કરાશે. જે મહિલાઓને આત્મનિર્ભર થવામાં આશીર્વાદ સમાન પુરવાર થશે. #PMinGujarat
સશક્ત નારીશક્તિ, વિકસિત ગુજરાત-વિકસિત ભારતને આપશે તેજ ગતિ... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વરદ્હસ્તે 25 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય... #PMinGujarat
સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માન... માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દહસ્તે નવસારી ખાતે લખપતિ દીદી સંમેલન કાર્યક્રમમાં 25 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય... #PMinGujarat @TDObecharaji1 @ddo_mehsana
નારી સશક્તિકરણ માટે સરકારનો અભિગમ... આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષસ્થાને લખપતિ દીદી સંમેલન... #PMinGujarat @TDObecharaji1 @ddo_mehsana
વિકાસમાં મહિલાઓની ભાગીદારી... ગુજરાતમાં 1 લાખ 50 હજાર લખપતિ દીદી, વાર્ષિક 1 લાખ કે તેથી વધુની આવક સાથે મહિલાઓ બની ઉદ્યોગ સાહસિક... #PMinGujarat @TDObecharaji1 @ddo_mehsana
વિકાસમાં મહિલાઓની ભાગીદારી... ગુજરાતમાં 1 લાખ 50 હજાર લખપતિ દીદી, વાર્ષિક 1 લાખ કે તેથી વધુની આવક સાથે મહિલાઓ બની ઉદ્યોગ સાહસિક... #PMinGujarat @TDObecharaji1 @ddo_mehsana
સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માન... માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દહસ્તે નવસારી ખાતે લખપતિ દીદી સંમેલન કાર્યક્રમમાં 25 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય... #PMinGujarat @TDObecharaji1 @ddo_mehsana
સશક્ત નારી, સમૃદ્ધ સમાજ... માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દહસ્તે 25 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય... #PMinGujarat @TDObecharaji1 @ddo_mehsana
મહિલા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન... ➡️ અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે જી-સફલ યોજનાનો શુભારંભ... ➡️ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે જી-મૈત્રી યોજનાનો શુભારંભ... #PMinGujarat @TDObecharaji1 @ddo_mehsana
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્હસ્તે નવસારી ખાતે આયોજિત લખપતિ દીદી સંમેલનમાં 25 હજારથી વધુ સ્વ-સહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની આર્થિક સહાય. @CMOGuj @CollectorMeh @Ddo_mehsana @DyddoPanchayat @TDObecharaji1
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત. @CMOGuj @CollectorMeh @ddo_mehsana @CDHOMeh @TDObecharaji1
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત. @CMOGuj @CollectorMeh @ddo_mehsana @CDHOMeh @TDObecharaji1
United States 趨勢
- 1. Dolphins 16.1K posts
- 2. Mariota 2,876 posts
- 3. #RaiseHail 3,737 posts
- 4. Achane 3,029 posts
- 5. Ollie Gordon N/A
- 6. #PhinsUp 2,979 posts
- 7. #AskFFT N/A
- 8. Ertz N/A
- 9. Josh Johnson N/A
- 10. Madrid 148K posts
- 11. Mike McDaniel N/A
- 12. Bobby Wagner N/A
- 13. Troy Parrott 23K posts
- 14. Ireland 67.1K posts
- 15. Go Bills 4,443 posts
- 16. Spain 74.3K posts
- 17. Good Sunday 87.7K posts
- 18. #sundayvibes 7,111 posts
- 19. Deebo 1,658 posts
- 20. Portugal 109K posts
Something went wrong.
Something went wrong.