#abvprajkot search results
#ABVPRajkot દ્વારા નારી શક્તિ દિવસ નિમિત્તે ખેલો ભારત અંતર્ગત ખો-ખો સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેલો ભારત ગુજરાત પ્રદેશ સંયોજક શ્રી જયદેવસિંહ જેઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા.. #ABVPGujarat
#ABVPRajkot દ્વારા નુતન વર્ષ નિમિત્તે યશવંત સ્નેહમિલન નું આયોજન કરવા માં આવ્યું. જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. સુરભીબેન દવે,તથા પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યાં... #ABVPGujarat #Snehmilan
@ABVPGujarat @ABVPVoice #ABVPRajkot #ABVP 31-10-25 na #ABVPRajkot na karyakarta o e #SNK #TGES school na Sanchalak sathe avu vartan kairu. Jyare parents ne problem nathi k emna badko school e jai to #ABVP ne su che? @BJP4Gujarat @BJP4India Shu aa gunda gardi na kevay?
#ABVPRajkot દ્વારા સાંસ્કૃતિક ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ અને પ્રદેશ રાષ્ટ્રીય કલામંચ સંયોજક શ્રી હાર્દિકદાન ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યાં... #ABVPGujarat #RKM #ABVPForStudents
सदस्यता अभियान अंतर्गत #ABVPRajkot महानगर के कार्यकर्ताओं ने विविध स्कूल में सदस्यता की और उसमे गुजरात प्रांत संगठन मंत्री श्री हिमालयसिंह झाला उपस्थित रहे । #JoinABVP
#ABVPRajkot જિલ્લા દ્વારા 25 જૂનના રોજ ઉજવાતા સંવિધાન હત્યા દિવસના 50 વર્ષ નિમિતે કોલેજ ખાતે ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી.
દિલ્લી માં 16 વર્ષ ની દીકરી સાક્ષી ની નિર્મમ હત્યાના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપી ને ફાંસી ની સજા અપાવવાની માંગ સાથે #ABVPRajkot મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન કરી આરોપી નું પૂતળું બાળવા માં આવ્યું. #JusticeForSakshi
ABVP પૂર્વ પૂર્ણકાલિક,પૂર્વ ABVP પ્રદેશ મંત્રી,ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સંગઠનના એક પ્રેરણાદાયક માર્ગદર્શક એવા શ્રી વિજયભાઈ રૂપાણીજીના અવસાનના દુઃખદ સમાચારથી #ABVPRajkot ખૂબ જ શોકમગ્ન છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ
#ABVPRajkot દ્વારા શ્રીમતી એમ ટી ધમસાણિયા ગ્રાંટિનેટ કોલેજ બંધ ન કરતા ચાલુ રાખવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.. #ABVPGujarat
#ABVPRajkot મહાનગર દ્વારા "યુવા ગર્જના" મહાનગર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને નૂતન મહાનગર કારોબારી 2025- 26ની ઘોષણા કરવામાં આવી. જેમાં પ્રદેશ સહ મંત્રી શિવરાજસિંહ અને દેવાંશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા. #ABVPGujarat
#ABVPRajkot મહાનગર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં phD વિદ્યાર્થીઓની ફી માં 300% ના વધારા બાબતે મૌખિક તથા લેખિત રજૂઆત બાદ આંદોલનાત્મક રજૂઆત કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા 300% વધારી 1500 રૂપિયા કરવામાં આવી હતી જે વિદ્યાર્થી પરિષદની ઉગ્ર રજૂઆત બાદ 800 રૂપિયા ફી કરવામાં આવી.
કેન્દ્રીય છાત્ર નેતા પ્રવાસ અંતર્ગત કુ. પૂનમ બેન શેખાવત નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રવાસ રહ્યો. #abvprajkot
#ABVPRajkot દ્વારા ફિઝિયોથેરાપી દ્વિતીય વર્ષના પરીક્ષા પેપરમાં થયેલ છબરડા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન કરવામાં આવ્યું. #ABVPGujarat
#ABVPRajkot માં આવેલી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ માં અખિલ વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો ને લઈને ઉગ્ર સુત્રાચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું
#ABVPRajkot દ્વારા સદસ્યતા અભિયાનને લઈને ત્રિકોણ બાગ ખાતે પ્રચાર પ્રસાર માટે વોલ પેઇન્ટિંગ નું આયોજન કરવામાં આવ્યું.. #ABVPRajkot #abvpgujarat #abvpvoice #JoinABVPGJ #JoinABVP
#NationalStudentsDay અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 77 માં સ્થાપના દિવસ નિમિતે #ABVPRajkot મહાનગર દ્વારા સંઘોષ્ટિ નું આયોજન થયું. જેમાં પ્રદેશ મંત્રી શ્રી સમર્થભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા. #ABVP77 #77YearsOfABVP #ABVPFoundationDay #ABVPGujarat
#ABVPMembership Drive અંતર્ગત #ABVPRajkot મહાનગર કાર્યકર્તાઓ દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી. #JoinABVP #JoinABVPGJ #ABVPGujarat
#ABVPRajkot દ્વારા નુતન વર્ષ નિમિત્તે યશવંત સ્નેહમિલન નું આયોજન કરવા માં આવ્યું. જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. સુરભીબેન દવે,તથા પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યાં... #ABVPGujarat #Snehmilan
#ABVPRajkot દ્વારા નારી શક્તિ દિવસ નિમિત્તે ખેલો ભારત અંતર્ગત ખો-ખો સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેલો ભારત ગુજરાત પ્રદેશ સંયોજક શ્રી જયદેવસિંહ જેઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા.. #ABVPGujarat
@ABVPGujarat @ABVPVoice #ABVPRajkot #ABVP 31-10-25 na #ABVPRajkot na karyakarta o e #SNK #TGES school na Sanchalak sathe avu vartan kairu. Jyare parents ne problem nathi k emna badko school e jai to #ABVP ne su che? @BJP4Gujarat @BJP4India Shu aa gunda gardi na kevay?
#ABVPRajkot દ્વારા સાંસ્કૃતિક ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ અને પ્રદેશ રાષ્ટ્રીય કલામંચ સંયોજક શ્રી હાર્દિકદાન ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યાં... #ABVPGujarat #RKM #ABVPForStudents
#ABVPRajkot મહાનગર દ્વારા "યુવા ગર્જના" મહાનગર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને નૂતન મહાનગર કારોબારી 2025- 26ની ઘોષણા કરવામાં આવી. જેમાં પ્રદેશ સહ મંત્રી શિવરાજસિંહ અને દેવાંશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા. #ABVPGujarat
#ABVPRajkot મહાનગર દ્વારા કેમ્પસ મહત્તમ #MembershipDrive અંતર્ગત વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી. જેમાં પ્રદેશ મીડિયા સંયોજક શ્રી પૂર્વિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં. #ABVPGujarat #JoinABVP #MembershipDrive
ઓડિશા NSUI ના પ્રમુખ દ્વારા 19 વર્ષની વિદ્યાર્થિની પર રાત્રિભોજનમાં ડ્રગ્સ પીવડાવીને બળાત્કાર કરવાના આરોપમાં #ABVPRajkot મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું #ABVPGujarat #OdishaHorror
#ABVPRajkot દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિવિધ પ્રશ્નોને લઈને કુલપતિ શ્રીને આવેદન પતરા આપવામાં આવ્યું. #ABVPGujarat #abvpvoice
#NationalStudentsDay અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 77 માં સ્થાપના દિવસ નિમિતે #ABVPRajkot જિલ્લા દ્વારા નગર કારોબારીની ઘોષણા અને સ્વામી વિવેકાનંદજી ના જીવન ચારિત્ર્ય વિષય પર વક્તવ્ય કરવામાં આવ્યું. જેમાં પ્રદેશ ઉપાઘ્યક્ષ ડૉ. રાજેશભાઈ ડોડીયા ઉપસ્થિત રહ્યા. #ABVP77…
#NationalStudentsDay અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 77 માં સ્થાપના દિવસ નિમિતે #ABVPRajkot મહાનગર દ્વારા સંઘોષ્ટિ નું આયોજન થયું. જેમાં પ્રદેશ મંત્રી શ્રી સમર્થભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા. #ABVP77 #77YearsOfABVP #ABVPFoundationDay #ABVPGujarat
#ABVPMembership Drive અંતર્ગત #ABVPRajkot મહાનગર કાર્યકર્તાઓ દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી. #JoinABVP #JoinABVPGJ #ABVPGujarat
#ABVPMembership Drive અંતર્ગત #ABVPRajkot મહાનગર કાર્યકર્તાઓ દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી. #JoinABVP #JoinABVPGJ #ABVPGujarat
#ABVPMembership Drive અંતર્ગત #ABVPRajkot મહાનગર કાર્યકર્તાઓ દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી. #JoinABVP #JoinABVPGJ #ABVPGujarat
#ABVPRajkot મહાનગર દ્વારા #MembershipDrive અંતર્ગત મહત્મ સદસ્યતા દિવસ નિમિતે વિવિધ શાળાઓમા વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી. #ABVPGujarat #MembershipDrive #Joinabvp

#ABVPRajkot જિલ્લા દ્વારા #MembershipDrive અંતર્ગત મહત્મ સદસ્યતા દિવસ નિમિતે વિવિધ શાળાઓમા વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી. #ABVPGujarat #MembershipDrive #Joinabvp
#ABVPMembership Drive અંતર્ગત #ABVPRajkot મહાનગર કાર્યકર્તાઓ દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી. #JoinABVP #JoinABVPGJ #ABVPGujarat
#ABVPRajkot દ્વારા નારી શક્તિ દિવસ નિમિત્તે ખેલો ભારત અંતર્ગત ખો-ખો સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેલો ભારત ગુજરાત પ્રદેશ સંયોજક શ્રી જયદેવસિંહ જેઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા.. #ABVPGujarat
#ABVPRajkot દ્વારા નુતન વર્ષ નિમિત્તે યશવંત સ્નેહમિલન નું આયોજન કરવા માં આવ્યું. જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. સુરભીબેન દવે,તથા પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યાં... #ABVPGujarat #Snehmilan
#ABVPRajkot દ્વારા શહીદ દિવસ નિમિત્તે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. #ShaheedDiwas #ABVPGujarat
#ABVPRajkot મહાનગર દ્વારા "યુવા ગર્જના" મહાનગર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને નૂતન મહાનગર કારોબારી 2025- 26ની ઘોષણા કરવામાં આવી. જેમાં પ્રદેશ સહ મંત્રી શિવરાજસિંહ અને દેવાંશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા. #ABVPGujarat
#ABVPRajkot દ્વારા ફિઝિયોથેરાપી દ્વિતીય વર્ષના પરીક્ષા પેપરમાં થયેલ છબરડા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન કરવામાં આવ્યું. #ABVPGujarat
#ABVPRajkot દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિવિધ પ્રશ્નોને લઈને કુલપતિ શ્રીને આવેદન પતરા આપવામાં આવ્યું. #ABVPGujarat #abvpvoice
#ABVPRajkot જિલ્લા દ્વારા 25 જૂનના રોજ ઉજવાતા સંવિધાન હત્યા દિવસના 50 વર્ષ નિમિતે કોલેજ ખાતે ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી.
#ABVPRajkot દ્વારા સાંસ્કૃતિક ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ અને પ્રદેશ રાષ્ટ્રીય કલામંચ સંયોજક શ્રી હાર્દિકદાન ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યાં... #ABVPGujarat #RKM #ABVPForStudents
#ABVPRajkot મહાનગર દ્વારા #MembershipDrive અંતર્ગત મહત્મ સદસ્યતા દિવસ નિમિતે વિવિધ શાળાઓમા વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી. #ABVPGujarat #MembershipDrive #Joinabvp
#ABVPMembershipDrive અંતર્ગત #ABVPRajkot જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી. #JoinABVP #JoinABVPGJ #ABVPGujarat
#ABVPMembershipDrive અંતર્ગત #ABVPRajkot મહાનગરના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી. #JoinABVP #JoinABVPGJ #ABVPGujarat
Gujrat Common Addmission Service(GCAS) ના રજિસ્ટ્રેશન માટે #ABVPRajkot જિલ્લા ના કાર્યકર્તાઓ દ્વારા "HELP DESK" શરૂ કરવામાં આવ્યું. #GCASAdmission2025 #GCAS_Updates #ABVPGujarat
#ABVPRajkot મહાનગર દ્વારા કેમ્પસ મહત્તમ #MembershipDrive અંતર્ગત વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવી. જેમાં પ્રદેશ મીડિયા સંયોજક શ્રી પૂર્વિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં. #ABVPGujarat #JoinABVP #MembershipDrive
#ABVPRajkot જિલ્લા દ્વારા GCAS પોર્ટલમાં આવનારા વર્ષથી નિજી વિશ્વવિધાલયોનો સમાવેશ કરવા તથા ચાલુ વર્ષે 'મોક રાઉન્ડ' થકી પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવા બાબતે મામલદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું. #ABVPGujarat #GCAS #આવેદન
सदस्यता अभियान अंतर्गत #ABVPRajkot महानगर के कार्यकर्ताओं ने विविध स्कूल में सदस्यता की और उसमे गुजरात प्रांत संगठन मंत्री श्री हिमालयसिंह झाला उपस्थित रहे । #JoinABVP
#NationalStudentsDay અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 77 માં સ્થાપના દિવસ નિમિતે #ABVPRajkot મહાનગર દ્વારા સંઘોષ્ટિ નું આયોજન થયું. જેમાં પ્રદેશ મંત્રી શ્રી સમર્થભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા. #ABVP77 #77YearsOfABVP #ABVPFoundationDay #ABVPGujarat
ઓડિશા NSUI ના પ્રમુખ દ્વારા 19 વર્ષની વિદ્યાર્થિની પર રાત્રિભોજનમાં ડ્રગ્સ પીવડાવીને બળાત્કાર કરવાના આરોપમાં #ABVPRajkot મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું #ABVPGujarat #OdishaHorror
#ABVPRajkot દ્વારા GCAS પોર્ટલમાં આવનારા વર્ષથી નિજી વિશ્વવિધાલયોનો સમાવેશ કરવા તથા ચાલુ વર્ષે 'મોક રાઉન્ડ' થકી પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવા બાબતે કુલપતિ શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું. #ABVPGujarat #GCAS #આવેદન
#Abvprajkot મહાનગર દ્વારા SFS અંતર્ગત બસ્તી માં નાસ્તા નું વિતરણ કરવા માં આવ્યું.. #ABVPRajkot #abvpgujarat #abvpvoice #studentforseva
Something went wrong.
Something went wrong.
United States Trends
- 1. #GMMTV2026 2.02M posts
- 2. MILKLOVE BORN TO SHINE 329K posts
- 3. Good Tuesday 26.1K posts
- 4. WILLIAMEST MAGIC VIBES 49.4K posts
- 5. #tuesdayvibe 1,875 posts
- 6. #JoongDunk 64.4K posts
- 7. Barcelona 156K posts
- 8. TOP CALL 9,471 posts
- 9. #ONEPIECE1167 7,923 posts
- 10. Jim Croce N/A
- 11. Unforgiven 1,174 posts
- 12. AI Alert 8,242 posts
- 13. Moe Odum N/A
- 14. Alan Dershowitz 3,054 posts
- 15. Barca 82.5K posts
- 16. Purdy 28.9K posts
- 17. Enemy of the State 2,563 posts
- 18. Check Analyze 2,455 posts
- 19. Token Signal 8,674 posts
- 20. Market Focus 4,699 posts