#devayatkhavadcase search results
55 દિવસથી જેલમાં બંધ લોકગાયક દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો #GTCard #Rajkot #DevayatKhavadCase #GujaratHighCourt
આખરે 72 દિવસ બાદ દેવાયત ખવડના શરતી જામીન મંજૂર દેવાયત ખવડના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. તેમને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. આખરે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજૂર થયા છે. #devayatkhavad #devayatkhavadCase
પોલીસે ખોટી FIR દાખલ કરી? દેવાયત ખવડના વકીલનો ચોંકાવનારો દાવો #DevayatKhavadCase #GujaratPolice #GTCard
દેવાયત ખવડની જામીન અરજી પર આજે સુનાવણી, સેશન્સ કોર્ટમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ કરી છે જામીન અરજી, મયુરસિંહ રાણા પર લોખંડના પાઇપ વડે દેવાયત ખવડે કર્યો હતો હુમલો #devayatkhavad #DevayatkhavadCase
10 દિવસથી ભાગતા ફરતા દેવાયત ખવડના શાન ઠેકાણે આવ્યા! પોલીસ સમક્ષ હાજર થયો #GujaratPolice #DevayatKhavadCase #Rajkot #GTCard
મયુરસિંહ રાણાની PMOને ફરિયાદ બાદ એક જ દિવસમાં દેવાયત ખવડ પોલીસ સામે હાજર થતા એ ડિવિઝન પોલીસ પણ તેમનો કબ્જો લેવા પહોંચી ગઈ હતી. બાદમાં દેવાયત ખવડને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. #DevayatKhavadCase #Rajkot
પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા રાજકોટ કોર્ટે દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો #GujaratPolice #DevayatKhavadCase
રાજકોટમાં મયૂરસિંહ રાણા પર હુમલો કરવાનો મામલો; લોકસાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર, ખવડ સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર #DevayatKhavadCase #Rajkot
લોકગાયક દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો: ગુજરાત હાઇકોર્ટે દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી ફગાવી, ચાર્જશીટ ફાઇલ થયા બાદ આરોપી કરી શકશે અરજી #Rajkot #DevayatKhavadCase #GujaratHighCourt
BREAKING | રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા હુમલો કરવામાં આવેલી ઘટનામાં અન્ય બે આરોપીઓ પણ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા, હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર #Rajkot #devayatkhavadcase
જો હવે દેવાયત ખવડની ધરપકડ નહીં થાય તો અમે કમિશનર કચેરીએ સત્યાગ્રહ પર ઉતરીશું: ક્ષત્રિય સમાજના આગેવાન #DevayatKhavad #DevayatKhavadCase
દેવાયત ખવડે કરેલા હુમલાને લઇને રાજકોટ ACP ભાર્ગવ પંડ્યાનું નિવેદન, દેવાયત ખવડે આજે સરેન્ડર કર્યુ છે, લોકસાહિત્યકાર છે છતાં પણ આરોપી જેવી જ ટ્રીટમેન્ટ કરવામાં આવશે, દેવાયત ખવડને આશરો આપનાર સામે પણ પગલા લેવાશે, નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારની શોધખોળ ચાલુ છે #DevayatKhavadCase
આરોપી દેવાયતને પોલીસે ગળે લગાવ્યો #gstvshorts #GirSomnath #DevayatKhavadCase #PoliceControversy #JusticeQuestioned #CourtVsPolice #LawAndOrderDebate #trendingtopic
રાણો રાણાની રીતે નહિં પણ "કાયદાની રીતે" Devyat Khavad પોલીસની શરણાગતિમાં આખરે રાણો પિંજરે પુરાયો, મારામારીના કેસમાં 9 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર ટાઇમ આવશે ત્યારે જવાબ આપીશઃ દેવાયત ખવડ #DevayatKhavadCase #DevayatKhavad #Devayat #Gujarat #rajkot
લોકસાહિત્યકાર દેવાયત ખવડ જેલ મુક્ત, કહ્યું આક્ષેપો પર આગામી સમયમાં ખુલાસા કરીશ #devayatkhavad #khavaddayro #DevayatKhavadCase #Rajkot #Gujarat #ConnectGujarat #BeyondJustNews
રિમાન્ડ પર 'રાણો' : દેવાયત ખવડ સહિત અન્ય બે લોકોનાં રિમાન્ડ મંજૂર #DevayatKhavadCase #Gujarat #Rajkot #RajkotPolice @GujaratPolice
આરોપી દેવાયતને પોલીસે ગળે લગાવ્યો #gstvshorts #GirSomnath #DevayatKhavadCase #PoliceControversy #JusticeQuestioned #CourtVsPolice #LawAndOrderDebate #trendingtopic
દેવાયત ખવડનો જેલમાંથી છૂટકારો, ગઈકાલે રાત્રે જામીન મળ્યા બાદ ખવડની ફરીથી થઈ હતી ધરપકડ #devayatkhavad #devayatkhavadofficial #devayatkhavadcase #dhruvrajsinhchauhan #talalapolice #viralvideo #VTVDigital
પહેલા પણ કહેતો અને હજુ પણ કહું છું, ઝૂકેગા નહીં સાલા..! જેલમાંથી નીકળ્યા બાદના પ્રથમ ડાયરામાં દેવાયત ખવડનું નિવેદન સામે આવ્યું છે, 'પહેલાં પણ બોલતો અને હજુ પણ બોલું છું કે ઝુકેગા નહીં સાલા'. #DevayatKhavadCase #Palitana #Bhavnagar #devayatkhavaddayro
લોકસાહિત્યકાર દેવાયત ખવડ જેલ મુક્ત, કહ્યું આક્ષેપો પર આગામી સમયમાં ખુલાસા કરીશ #devayatkhavad #khavaddayro #DevayatKhavadCase #Rajkot #Gujarat #ConnectGujarat #BeyondJustNews
આખરે 72 દિવસ બાદ દેવાયત ખવડના શરતી જામીન મંજૂર દેવાયત ખવડના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. તેમને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. આખરે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજૂર થયા છે. #devayatkhavad #devayatkhavadCase
55 દિવસથી જેલમાં બંધ લોકગાયક દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો #GTCard #Rajkot #DevayatKhavadCase #GujaratHighCourt
લોકગાયક દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો: ગુજરાત હાઇકોર્ટે દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી ફગાવી, ચાર્જશીટ ફાઇલ થયા બાદ આરોપી કરી શકશે અરજી #Rajkot #DevayatKhavadCase #GujaratHighCourt
દેવાયત ખવડની જામીન અરજી પર આજે સુનાવણી, સેશન્સ કોર્ટમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ કરી છે જામીન અરજી, મયુરસિંહ રાણા પર લોખંડના પાઇપ વડે દેવાયત ખવડે કર્યો હતો હુમલો #devayatkhavad #DevayatkhavadCase
પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા રાજકોટ કોર્ટે દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો #GujaratPolice #DevayatKhavadCase
#DevayatKhawad को जेल भेजा गया, #Devayat सहित तीनों आरोपियों को जेल भेजने का आदेश। पुलिस ने और रिमांड नहीं मांगी तो कोर्ट ने देवायत समेत तीनों आरोपियों को जेल भेज दिया। दो दिन की रिमांड पूरी होने के बाद आज इन्हें कोर्ट में पेश किया गया था। #DevayatKhavadCase #Rajkot #Gujarat
લોક સાહિત્યકાર દેવાયત ખવડ જેલ હવાલે: ખવડ સહિત ત્રણેય આરોપીઓને જેલહવાલે કરાયા, પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે ત્રણેય આરોપીઓને કર્યા જેલભેગાં, બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે કરાયા હતા કોર્ટમાં રજૂ #DevayatKhavadCase
રિમાન્ડ પર 'રાણો' : દેવાયત ખવડ સહિત અન્ય બે લોકોનાં રિમાન્ડ મંજૂર #DevayatKhavadCase #Gujarat #Rajkot #RajkotPolice @GujaratPolice
રાજકોટમાં મયૂરસિંહ રાણા પર હુમલો કરવાનો મામલો; લોકસાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર, ખવડ સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર #DevayatKhavadCase #Rajkot
'રાણો' રિમાન્ડ પર: દેવાયત ખવડ સહિત અન્ય બે લોકોનાં રિમાન્ડ મંજૂર #DevayatKhavadCase #Gujarat #Rajkot #RajkotPolice @GujaratPolice
BIG BREAKING : દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર, સોમવાર સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર #DevayatKhavadCase #GujaratPolice
Something went wrong.
Something went wrong.
United States Trends
- 1. Jameis 15.8K posts
- 2. Chiefs 53.3K posts
- 3. Giants 63.6K posts
- 4. Lions 41.1K posts
- 5. Colts 22.7K posts
- 6. Mahomes 13K posts
- 7. JJ McCarthy 2,532 posts
- 8. Steelers 38.5K posts
- 9. Vikings 23.7K posts
- 10. Campbell 14.6K posts
- 11. Bears 52.6K posts
- 12. Caleb 30.9K posts
- 13. Bengals 17.4K posts
- 14. Lamar 18.3K posts
- 15. #GoPackGo 3,931 posts
- 16. Flacco 4,046 posts
- 17. #OnePride 2,612 posts
- 18. #Skol 2,362 posts
- 19. Drake Maye 7,762 posts
- 20. #HereWeGo 4,471 posts