#gujaratgovernment risultati di ricerca
રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી બસ કનેક્ટિવિટી પહોંચતા સામાન્ય નાગરિકોના સમય અને નાણાં બંનેની બચત થશે : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી #GujaratGovernment
‘અંત્યેષ્ઠિ સહાય યોજના' અંતર્ગત મૃતક અસંગઠિત ક્ષેત્રના ઈ-શ્રમ કાર્ડ ધારક શ્રમયોગી હોવા જોઈએ; આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર યોજનાનું ફોર્મ અને ઠરાવની નકલ ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વેબસાઈટ grwwb.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે... #GujaratGovernment
ઉત્તમ સુવિધાઓની સાથે ગુણવત્તાસભર શિક્ષણ... ખાનગી શાળા છોડી અનેક બાળકો ખેડા જિલ્લાના ચકલાસી ગામની પીએમ-શ્રી બ્રાન્ચ શાળામાં પ્રવેશ મેળવી રહ્યાં છે... #Kheda #Education #GujaratGovernment @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @drpradyumanvaja @Rivaba4BJP @EduMinOfGujarat
21वीं सदी का ये कालखंड... फ्यूचर के tech landscape को शेप करने का समय है। AI adoption के मामले में देखें तो भारत दुनिया में सबसे आगे है : माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी #ViksitBharatViksitGujarat #GujaratGovernment #Semiconductor @narendramodi @CMOGuj @Bhupendrapbjp
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે રાજ્યમાં આજે અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ થવાના છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ #ViksitBharatViksitGujarat #GujaratGovernment @narendramodi @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
भारत आज industry led research and training centres को प्रोत्साहित कर रहा है। ताकि technology development भी हो और एक future ready skilled workforce भी तैयार हो : माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी #ViksitBharatViksitGujarat #GujaratGovernment #Semiconductor @narendramodi
यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीजी की विजनरी लीडरशिप में गुजरातने विकास की जो तेज गति हासिल की है उसमे आज एक माइलस्टोन जुड़ रहा है। : मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल #ViksitBharatViksitGujarat #GujaratGovernment #Semiconductor @narendramodi @CMOGuj @Bhupendrapbjp
વિકસિત ભારત, વિકસિત ગુજરાત... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે નવરચિત વાવ-થરાદ જિલ્લાની ઐતિહાસિક ભૂમિ પરથી ગુજરાતના વિકાસને વેગ આપતા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકર્પણ અને ખાતમુહૂર્ત... 🗓️ 31 માર્ચ, 2026 📍નાણી, વાવ-થરાદ #GujaratGovernment
'માટીના મધુર ગીત' રાજ્યના આદિજાતિ પરંપરાઓના હાલરડાંનું સંકલન કરતા ડાંગના રીસર્ચ સ્કોલર જીતેન્દ્રભાઈ; આ હાલરડાં બાળકોના શરૂઆતના તબક્કે ભાષા, લય, લાગણી અને સાંસ્કૃતિક જોડાણને વધુ મજબૂત કરે છે... #GujaratGovernment #Lullaby #ChildrensUniversity @CMOGuj @Bhupendrapbjp
भारत क्वांटम कंप्यूटिंग को भी एक स्ट्रटीजिक एसेट मानकर, मिशन मोड पर काम कर रहा है : माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी #ViksitBharatViksitGujarat #GujaratGovernment @narendramodi @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 31 માર્ચ, 2026ના રોજ વાવ-થરાદ જિલ્લાની ઐતિહાસિક મુલાકાતે... તા. 31 માર્ચ, 2026 સ્થળ : નાણી, વાવ-થરાદ #GujaratGovernment
मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड... आज भारत ग्लोबल मार्केट में एक भरोसेमंद सेमीकंडक्टर सप्लायर के रूप में अपना रोल और सशक्त कर रहा है : माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी #ViksitBharatViksitGujarat #GujaratGovernment #Semiconductor @narendramodi @CMOGuj @Bhupendrapbjp
સેમીકન્ડક્ટર ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બન્યું ગુજરાત, સાથે જ ભારતના નવા સેમીકન્ડક્ટર કેપિટલ તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી... #GujaratGovernment #Semiconductor @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આદર્શ આચાર સંહિતાના અમલ સુધી આ એકાઉન્ટ પરથી કોઈ વિગતો પ્રસિદ્ધ કરવામાં આવશે નહીં... #GujaratGovernment #GujaratElection
જનપ્રતિનિધિઓને સરકારી બાબુઓ ગાંઠતા નથી એવી ફરિયાદો વચ્ચે સરકારે પરિપત્ર જાહેર કર્યો | Jamawat #GujaratGovernment #Letter #GovernmentOfficers #MLA #MP #Minister #Jamawat #Jamawatupdate
In a fresh controversy, the #Gujaratgovernment has issued a circular directing school teachers to conduct an immediate #survey of #straydogs on their #schoolcampuses and send reports to their respective district education offices within three days. deccanherald.com/india/gujarat/…
deccanherald.com
Gujarat News: Circular Asking Teachers to Count Stray Dogs Sparks Row
Education Policy Dispute: Gujarat teachers protest a government circular mandating a stray dog survey on campuses, citing Supreme Court directives and academic burden.
Gujarat | સરકારી ભરતીને લઈ મહત્વના સમાચાર! રાજ્ય સરકારે ભરતીઓ માટે સંકલન સમિતિની રચના કરી | Jamawat #Gujarat #GovernmentJobs #GujaratGovernment #IshwarsinhPatel #VidhanSabha #CoordinationCommittee #Gandhinagar #Jamawat #Jamawatupdate
ગુજરાત સરકારનો હવામાં ઉડવા મહિને 3.59 કરોડનો ખર્ચ; પાયલોટ પાછળ રોજના 3.84 લાખ, બે વર્ષમાં પ્લેન-હેલિકોપ્ટર પાછળ અધધધ 86 કરોડનો ધુમાડો #Gujarat #GovernmentofGujarat #GujaratGovernment divya.bhaskar.com/PMZniOaWm1b
ગુજરાતમાં પેટ્રોલ ડિઝલને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા લોકોને અફવામાં ધ્યાન ન આપવાની કરી અપીલ... #PetrolDieselUpdate #GujaratGovernment #FuelSupply #HarshSanghavi #Jamawat
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અડગ નેતૃત્વ અને અવિરત વિકાસનાં ૩ વર્ષ... #GujaratGovernment
ન્યાયનો વિરોધાભાસ: સરકાર પોતે જ ફરિયાદી અને પોતે જ કારણ! તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્નાએ સરકારની બેવડી નીતિ પર આકરા પ્રહાર કર્યા છે, જે ગુજરાતના ફિક્સ પે કર્મચારીઓની વ્યથાનો પડઘો પાડે છે: #Remove_Fixpay_in_gujarat #FixedPayAbolition #GujaratGovernment #justice
ઐતિહાસિક વારસા અને આધુનિક વિકાસનો સંગમ એટલે જામનગર; નવા ફ્લાયઓવર, વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ અત્યાધુનિક ઓડિટોરિયમ બન્યા શહેરની પ્રગતિના પ્રતીક... #Jamnagar #GujaratGovernment @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @CollectorJamngr @infojamnagargog @mcjamnagar
રાજ્યભરમાં ભેળસેળિયા તત્વો સામે સરકારની લાલ આંખ ‘ખોરાક શુદ્ધિ અભિયાન' હેઠળ ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કામગીરીની આપી વિગતો #FoodSafety #Adulteration #GujaratGovernment
કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડા અને રાજ્યના મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સુજની કલાના કસબી મુનીરભાઈ શેખનું ‘ઝોન કક્ષાના પ્રથમ પુરસ્કારથી સન્માન @InfoBharuchgog @CMOGuj @InfoGujarat #Bharuch #GujaratGovernment #infobharuchgog
‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાની ૧૩ શાળાઓની ૯૦ તેજસ્વી દીકરીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું @InfoBharuchgog @CMOGuj @InfoGujarat #Bharuch #GujaratGovernment #infobharuchgog
‘અંત્યેષ્ઠિ સહાય યોજના' અંતર્ગત મૃતક અસંગઠિત ક્ષેત્રના ઈ-શ્રમ કાર્ડ ધારક શ્રમયોગી હોવા જોઈએ; આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર યોજનાનું ફોર્મ અને ઠરાવની નકલ ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વેબસાઈટ grwwb.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે... #GujaratGovernment
રાજ્યભરમાં "ખોરાક શુદ્ધિ અભિયાન" હેઠળ ભેળશેળિયા તત્વો સામે ગુજરાત સરકારની કડક કાર્યવાહી @prafulpbjp #FoodSafety #GujaratGovernment #FoodAdulteration #PublicHealth #Growthnownews
ભેળસેળિયા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ડ્રાઈવ એપ્રિલમાં 4 હજાર 193થી વધુ ખાદ્ય એકમો પર તપાસ 1,018 કિલો શંકાસ્પદ પનીરનો સ્થળ પર જ કરાયો નાશ શેરડી-તરબૂચ સહિતના 1,705 ખાદ્ય નમૂના લેવાયા ગંભીર બેદરકારી બદલ 18 એકમો સીલ, 270ને નોટિસ #FoodSafety #GujaratGovernment
રાજ્યના અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓના 7,145 વારસદારોને રેકોર્ડબ્રેક રૂ. 7.14 કરોડથી વધુની સહાય ચૂકવાઈ #tv13gujarati #Gujarat #Gujaratgovernment tv13gujarati.com/news/record-br…
રાજ્યના અસંગઠિત ક્ષેત્રના 7,145 શ્રમયોગીઓના વારસદારોને રૂ. 7.14 કરોડથી વધુની રેકોર્ડબ્રેક સહાય newshotspot.co.in/record-breakin… #GujaratGovernment #LabourWelfare #UnorganizedWorkers #ShramyogiKalyan #AntyeshtiSahayYojana #WorkerWelfareScheme #GujaratNews #SocialSecurity #EshramCard
शीलं परहितासक्तिः अनुत्सेकः क्षमा धृतिः। अलोभश्चेति विद्यायाः परिपाकोञ्चलं फलम्॥ #SanskritBoard #GRSB #GujaratGovernment
સુરતની રિજનલ કોન્ફરન્સમાં રાજ્ય એવોર્ડ વિજેતા કારીગરની 'સુજની વણાટ' કલા આકર્ષણનું કેન્દ્ર @infobharuchgog @cmogujarat @InfoGujarat #surat #Bharuch #GujaratGovernment #infobharuchgog #vibrantgujarat
8 Smart GIDCs to Come Up in 5 Districts of South Gujarat #GIDC #GujaratIndustrialDevelopmentCorporation #GujaratGovernment @CMOGuj #LetsTalkGujarat #Gujarat #SmartGIDC #Infrastructure deshgujarat.com/2026/05/01/8-s… Via deshgujarat.com
deshgujarat.com
8 Smart GIDCs to Come Up in 5 Districts of South Gujarat - DeshGujarat
Surat: The Gujarat government on Thursday announced the development of eight new Smart GIDC estates across South Gujarat to strengthen industrial infrastructure and boost regional

કડીમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે કામદારોની વિશાળ રેલી #gujaratplus #trending #gujaratgovernment #shortvideo #viralvideo
"સૌથી વધુ ફોર્મ OBC ઉમેદવારોના ભરાય છે, છતાં પણ જાણીજોઈને 27% અનામત મુજબની બેઠકોમાં કાપ કેમ? આ કેવો ન્યાય? 11,000 ની ભરતીમાં અમને અમારો પૂરેપૂરો હક મળવો જ જોઈએ. #OBCReservation #VidyasahayakRecruitment #GujaratGovernment #OBC_Ekta" @Bhupendrapbjp @Rivaba4BJP
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સ્થાપના દિવસના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પાઠવ્યો પ્રેરણાદાયક સંદેશ... #GujaratFoundationDay #GujaratGauravDivas #GujaratGovernment
"શહેરી હોય કે ગ્રામીણ ગુજરાત, રાજ્યની નારીશક્તિ હોય કે યુવાશક્તિ, ખેડૂતો હોય કે વ્યાવસાયિકો, સૌ કોઈએ તમારી સરકારના કાર્યોને સ્પષ્ટ મંજૂરીની મહોર મારી છે..." #GujaratFoundationDay #GujaratGauravDivas #GujaratGovernment
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સ્થાપના દિવસના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પાઠવ્યો પ્રેરણાદાયક સંદેશ... #GujaratFoundationDay #GujaratGauravDivas #GujaratGovernment
સુરતની રિજનલ કોન્ફરન્સમાં રાજ્ય એવોર્ડ વિજેતા કારીગરની 'સુજની વણાટ' કલા આકર્ષણનું કેન્દ્ર @InfoBharuchgog @CMOGuj @InfoGujarat #Bharuch #GujaratGovernment #infobharuchgog
રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઈ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા મહત્ત્વનો નિર્ણય કરાયો... #GujaratGovernment
ગુજરાતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને નાગરિક-કેન્દ્રિત ગવર્નન્સ નવી ઊંચાઈઓ પર... ઇ-નગર પોર્ટલ પર એકંદરે 1.24 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન અને ₹6,076 કરોડથી વધુની આવક; વર્ષ 2025–26માં ઇ-નગર પોર્ટલ પર 18 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન અને ₹1,031 કરોડથી વધુની આવક... #GujaratGovernment
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આદર્શ આચાર સંહિતાના અમલ સુધી આ એકાઉન્ટ પરથી કોઈ વિગતો પ્રસિદ્ધ કરવામાં આવશે નહીં... #GujaratGovernment #GujaratElection
‘અંત્યેષ્ઠિ સહાય યોજના' અંતર્ગત મૃતક અસંગઠિત ક્ષેત્રના ઈ-શ્રમ કાર્ડ ધારક શ્રમયોગી હોવા જોઈએ; આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર યોજનાનું ફોર્મ અને ઠરાવની નકલ ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વેબસાઈટ grwwb.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે... #GujaratGovernment
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 31 માર્ચ, 2026ના રોજ વાવ-થરાદ જિલ્લાની ઐતિહાસિક મુલાકાતે... તા. 31 માર્ચ, 2026 સ્થળ : નાણી, વાવ-થરાદ #GujaratGovernment
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સ્થાપના દિવસના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પાઠવ્યો પ્રેરણાદાયક સંદેશ... #GujaratFoundationDay #GujaratGauravDivas #GujaratGovernment
વિકસિત ભારત, વિકસિત ગુજરાત... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે નવરચિત વાવ-થરાદ જિલ્લાની ઐતિહાસિક ભૂમિ પરથી ગુજરાતના વિકાસને વેગ આપતા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકર્પણ અને ખાતમુહૂર્ત... 🗓️ 31 માર્ચ, 2026 📍નાણી, વાવ-થરાદ #GujaratGovernment
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરેબેઠાં સહાય મેળવી શકશે… #GujaratGovernment #Mariyojana
મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને બંદર વિકાસ માટે જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી #GujaratGovernment
ગુજરાતના મુખ્ય જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ... #gujaratinformation #GujaratGovernment #waterresources #waterrestoration #sardarsarovardam @CMOGuj @Bhupendrapbjp
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે તપોવન વિદ્યાવિહારનું ઉદ્ઘાટન; આ અવસરે મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ વિદ્યાવિહારના વર્ગખંડોની મુલાકાત લીધી... #GujaratGovernment
રાજ્યભરમાં આગામી તા. 23 ફેબ્રુઆરીથી શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી... #GujaratGovernment #Agriculture #Gujarat
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ખેડૂતપુત્રોને અનુરોધ... આગામી તા. 27 માર્ચથી આઈ-ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ખાતાના 42 ઘટકો, બાગાયત ખાતાના 94 ઘટકો અને પશુપાલન ખાતાના 12 ઘટકોને મળી કુલ 148 ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે... #GujaratGovernment
"શહેરી હોય કે ગ્રામીણ ગુજરાત, રાજ્યની નારીશક્તિ હોય કે યુવાશક્તિ, ખેડૂતો હોય કે વ્યાવસાયિકો, સૌ કોઈએ તમારી સરકારના કાર્યોને સ્પષ્ટ મંજૂરીની મહોર મારી છે..." #GujaratFoundationDay #GujaratGauravDivas #GujaratGovernment
અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનના ડિવિઝનમાં ફેરફાર..! P, R અને S ડિવિઝનનો સમાવેશ, ગૃહ વિભાગનું નોટિફિકેશન જાહેર tv13gujarati.com/news/change-in… #AhmedabadPolice #GujaratGovernment #CitySafety #PoliceNotification #LawAndOrder #AhmedabadNews #PublicSafety
રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી બસ કનેક્ટિવિટી પહોંચતા સામાન્ય નાગરિકોના સમય અને નાણાં બંનેની બચત થશે : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી #GujaratGovernment
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરેબેઠાં સહાય મેળવી શકશે… #GujaratGovernment #Mariyojana
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગ ઉમંગના ઉત્સવ હોળી-ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી; આ ઉત્સવ જન-જનના જીવનને ખુશી, સમૃદ્ધિ અને ઉલ્લાસના રંગોથી તરબતર કરી દે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી... #GujaratGovernment #HoliCelebration #Holi2026
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત શહેરી નાગરિક સેવાઓ માટે એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ; ટેક્સ ચૂકવણી, લાયસન્સ માટેની અરજી, લગ્ન નોંધણી, મકાનની પરવાનગી, પાણી અને ડ્રેનેજ જોડાણોનું સંચાલન જેવી સેવાઓ વધુ ઝડપી અને પારદર્શક બની... #GujaratGovernment #DigitalTransformation
Something went wrong.
Something went wrong.
United States Trends
- 1. Spirit N/A
- 2. New Day N/A
- 3. #UFCPerth N/A
- 4. Carlos Prates N/A
- 5. Kofi N/A
- 6. Jeff Cobb N/A
- 7. Inoue N/A
- 8. Elizabeth Warren N/A
- 9. Derby Day N/A
- 10. Big E N/A
- 11. Good Saturday N/A
- 12. #LoveYouTeacherSeriesEP8 N/A
- 13. Ian Garry N/A
- 14. Tonga Loa N/A
- 15. JC Mateo N/A
- 16. #Caturday N/A
- 17. #BrokenOfLoveEP6 N/A
- 18. #DMDLAND3DAY1 N/A
- 19. Pocahontas N/A
- 20. Brentford N/A