#ghoghamba arama sonuçları
Panchmahalના ઘોઘંબાના ગ્રામીણ વિસ્તારમાં પાણીના પ્રવાહ વચ્ચે ઝોળીમાં દર્દીને લઈ જવા લોકો મજબૂર! #Gujarat #Panchmahal #Ghoghamba #Village #Jamawat #Jamawatupdate
વિકસિત ગુજરાતના દ્રશ્યો ઘોઘંબાના ગમાણી ગામમાં કોઝ વે ન હોવાના કારણે પાણીના પ્રવાહ વચ્ચે દર્દીને ઝોળીમાં લઈ જવા લોકો બન્યા મજબૂર આંતરરીયાળ વિસ્તારના બાળકોને વાલીઓ ખભા પર બેસાડીને લઈ જવા મજબૂર બન્યા #Gujarat #Panchmahal #Ghoghamba
પંચમહાલના ઘોઘંબામાં દારૂ માફિયાની દાદાગીરી દારૂ લઈ જતાં બુટલેગરે PSI પર બાઈક ચઢાવી બંને હોસ્પિટલમાં દાખલ...! #Khadpa #Ghoghamba #Panchmahal #Bootlegger #Liquor #Attacked #PSI #Bike #PSISMDamor #Police #Gujarat #India #News #Jamawat #JamawatUpdate
પંચમહાલ જિલ્લામાં ગેસ એજન્સીના ગોડાઉન પર છાપો #gujarat #ghoghamba #panchmahal #gascylinder #gasagency #vibesofindia
Panchmahal: ગ્રામજનોએ સ્મશાનમાં મહિલાના અગ્નિ સંસ્કાર ન થવા દીધા, પરિવારે ખેતરમાં આપ્યો અગ્નિદાહ m.gujarattak.in/article/aapnu-… #Panchmahal #Ghoghamba #GujaratiNews
ઘોઘંબામાં ભરાતા રવિવારી હાટ બજારમાં આ ગામના બકરા-મરઘા વેચવા આવતા વ્યાપારીઓ પર પ્રવેશબંધી. જેને લઈ ઘોઘંબા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. #Panchmahal #Ghoghamba #GujaratTak
પંચમહાલના ઘોઘંબા તાલુકાના પરોલી ગામે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, કુલ ૮૬૦ અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ.. @InfoGujarat @CMOGuj @CollectorGodhra @ddo_panchmahal @MamltdarG @TGhoghamba @pkumarias #panchmahal #ghoghamba #paroli #sevasetu
મને સાદ કરી રહી છે મારી ધરતી, મારુ ગામ,ઘર,ઉંબરો, ઓસરી અને સ્મૃતિઓ. લીલાછમ ખેતરો, કોતર પસાર કરી ટેકરીઓ ઉપરથી પસાર થતા કણજના વૃક્ષ પર આમલી-પીપળી રમતાં-રમતા હજીયે કોઈનો દાવ બાકી છે... #nativeplace #ghoghamba
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. -ઉમાશંકર જોષી #Hathnimata #waterfall #Ghoghamba #PanchMahal #Gujarat @mayur_GAS @CollectorGodhra @MGhoghamba @TdoGhoghamba @billoghoghamba
....શિયાળાની રાતે તાપણાની પાસે બેસી કેટલીએ વાર્તાઓ સાંભળતા અને સાથે મળી અંતકડી રમતા રમતા હજીયે કોઈનું ગીત અધૂરું છે. તાજી હવાનો અને માટીની મહેકનો અહેસાસ મનના સ્મૃતિપટ પર હજી જીવંત છે... - અનહદ મૌન (નયના ચોહાણ) #nativeplace #ghoghamba #naturelovers #NaturePhotography
A #fire broke out following a #blast at @fluorochemicals in #Ghoghamba of #Panchmahal district. The blast was heard within a radius of around 3 kilometres. Traffic from Wada Talav to Ghoghamba was blocked. A large convoy of police including the SP of the district reached the spot
"Akhand Bharat Smruti Divas" is glorious effort to make the youth of this country understand this vision called India. i congratulate everyone who participated in this "Mashaal Rally" and showed the real strength of the youth. At #Ghoghamba District #Panchmahal #BJYM #Halol
પંચમહાલના ઘોઘંબા તાલુકાના દાઉદ્રા પ્રાથમિક શાળાની જર્જરીત હોવાથી બાળકો દૂધ ડેરીના હોલમાં ભણવા મજબૂર | Newz Room Gujarat #panchmahal #ghoghamba #primaryschool #students #study #Drpradyumanvaja #Rivabajadeja #panchmahalnews #viralvideo #newzroomgujarat
વતનની ધૂળને એમ માથે ચઢાવી જાણે ઈશ્વરના ચરણની રજ હોઈ...... - રેવા #Ghoghamba #Panchmahal #Love ❤️ @BaldevsinhChau3 @billoghoghamba
In view of the forthcoming local body elections a meet was held of Palla District Panchayat of Ghoghamba taluka and all the Ta. Panchayat seats of Jinjari District Panchayat of Halol assembly seat. Simultaneously a new BJP office was also inaugurated at #Ghoghamba @Jaydrathsinhji
પંચમહાલ : ઘોઘંબાના પાલ્લાની સખી મંડળની ૬૦ બહેનોએ વાંસકામના વ્યવસાય થકી આત્મનિર્ભર બની, આજીવિકામાં વધારો કર્યો #Panchmahal #PallaniSakhiMandal #Ghoghamba #woodworking #sufficient #business #livelihood #ConnectGujarat gujarati.connectgujarat.com/gujarat/panchm…
Met Rathwa Rajeshbhai Govindbhai, an athlete from Gingari village, during the election campaign at #Ghoghamba It is a matter of pride for all of us that a son of such a remote village in our area could achieve such a great achievement. @KhelMahakumbh @narendramodi @CRPaatil
પંચમહાલમાં મુસાફરો ભરેલી બસ પલટી: ઘોઘંબાના વાવ બાકરોલ પાસે બસ ચાલકે સ્ટેિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો, 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત tv13gujarati.com/news/bus-full-… #Ghoghamba #Panchmahal #Emergency #Gujarat #GSRTC #Accident
tv13gujarati.com
પંચમહાલમાં મુસાફરો ભરેલી બસ પલટી: ઘોઘંબાના વાવ બાકરોલ પાસે બસ ચાલકે સ્ટેિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો,...
પંચમહાલમાં મુસાફરો ભરેલી બસ પલટી: ઘોઘંબાના વાવ બાકરોલ પાસે બસ ચાલકે સ્ટેિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો,...
Hathani Dhodhનો આહ્લાદક નજારો વરસાદી માહોલ વચ્ચે Panchmahalના Goghamba તાલુકાનો Hathani Dhodh જીવંત થયો, વનરાજી ખીલી ઉઠી #panchmahal #HathnikundBarrage #ghoghamba #GujaratRain #RainGujarat #RainInGujarat #WeatherForecast #RainForecast #gfcard #gujaratfirst
💠રાજગઢ પોલીસ સ્ટેશનના નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એમ.બી. ગઢવીની નિમણૂક. 💠કાયદાની કડકાઈ અને કવિહૃદયની કોમળતા ધરાવતા એમ.બી. ગઢવીએ આજથી કાર્યભાર સંભાળ્યો. #Panchmahal #Rajgadh #Ghoghamba #GujaratPolice #PoliceInspector #MBGadhvi #PanchmahalNews #LawAndOrder #NewBeginning
ઘોઘંબા નાથકુવા ગામે કુવામાં અજાણ્યા પુરુષનું મૃત#દેહ મળ્યો | Pradesh24 Gujarati #panchmahal #ghoghamba #Pradesh24Gujarati
#Panchmahal પંચમહાલના ઘોઘંબામાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીનું ગળુ કાપ્યું #Ghoghamba | #Crime Report : @Dashrat16494525 Anchor : @kinshubhatt
#Panchmahal : #Ghoghamba ના રણજીતનગરમાં #GFL કંપનીમાં ગેસ લીકેજ મુદ્દે @hareshdudhat @SP_Panchmahal નું નિવેદન ગેસ લીકેજની ઘટનામાં 12થી વધુ કામદારોને ઇજા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા @Bhupendrapbjp @CMOGuj @rmanjhu @CollectorGodhra @JayantiRavi @vikrant_ias
પંચમહાલની GFL કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટતા 5 શ્રમિકોના મોતની આશંકા #ghoghamba #panchmahal #insidegujarat
પંચમાહાલમાં અવિરત વરસાદ | Pradesh24 Gujarati | #Ghoghamba #Panchamahal #Rainnews #Weathernews #Gujaratinews #Pradesh24Gujarati
Panchmahal | ઘોઘંબામાં લગ્ન નોંધણીનો રાફડો ફાટ્યો,કંકોડાકોઈ અને નાથ કૂવા પંચાયત દ્વારા લગ્ન નોંધણી #scam #Ghoghamba #Panchmahal #Gujarat #Gujaratinews #Mantavyanews
*અભિનંદન #Ghoghamba*💐😊 એસ્પિરેશન બ્લોક *ઘોઘંબા* તાલુકામાં સુંદર કામગીરી કરવામાં આવી એ બદલ પંચમહાલ કલેકટર શ્રી અજય દહીયા સરને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. @CollectorGodhra @Bhupendrapbjp @rmanjhu #Panchmahal @ddo_panchmahal @JagdishbhaiRa10 @SP_Panchmahal @NPanchmahal
ગોધરામાં ભાજપના નેતા પર થયું ફાયરિંગ #gujarat #panchmahal #ghoghamba #deputy #sarpanch #fired #mittalpatel #criminal #ghodhara #bjp #gujaratfight
#Panchmahal : BJP નેતા પર ફાયરિંગની ઘટના. ઘોઘંબા તાલુકા BJP કિસાન મોરચાના પ્રમુખ પર ફાયરિંગ. રણજીતનગર ગામના ઉપસરપંચ મિત્તલ પટેલ પર ફાયરિંગ. #Ghoghamba | #BJP | #Firing | @SP_Panchmahal Report : @Dashrat16494525 Anchor : @kinshubhatt
#Panchmahal : ઘોઘંબા પંથકમાં તંત્રએ ડિમોલેશન હાથધર્યું. રીછવાણી ગામનાં મુખ્ય માર્ગ પરના દબાણો દૂર કરાયા. ગેરકાયદેસર દબણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું. #Ghoghamba | #Demolation | #GujaratiNews Report : @Dashrat16494525 Anchor : @heem_khatri
પંચમહાલ: ઘોઘંબાના શામળકુવા ડેમમાં વિદ્યાર્થી ડુબવાનો મામલો, કરાર આધારિત હોસ્ટેલના ત્રણ કર્મચારીઓને કરાયા છુટા | TV9Gujarati #panchmahal #shamalkuva #ghoghamba #studentdrowning #contractualhostelemployeedismised #gujarat #tv9gujarati
ઘોઘંબાના રીંછવાણી ગામે વર્ષોથી દબાણ કરી બેઠેલા 100થી વધુ લોકોને નોટિસ, સૌથી મોટું દબાણ સરપંચનું જ! વધુ માહિતી માટે વાંચો ⬇: newscapital.com/panchmahal-gho… #Ghoghamba | #RinchwaniVillage | #LandEncroachment | #NoticeIssued |
Godhra-Ghoghambaના 20 ગામના 82,000 લોકોને પીવાના પાણીનો લાભ મળશે: કુંવરજી બાવળીયા #Godhra #Ghoghamba #Gujarat #kunvarjibavaliya sandesh.com/gujarat/82-000… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d
ઘોઘંબા નજીક જૈન દેરાસરમાં મૂર્તિ ખંડિત, જૈન સમાજમાં આક્રોશ #JainTempleAttack #Ghoghamba #MahavirSwami #ReligiousSentiments #JainCommunity #GujaratNews #PoliceInvestigation chitralekha.com/news/gujarat/i…
Panchmahal : આદિજાતી વિકાસ કચેરીનો મોટો નિર્ણય- India News Gujarat #panchmahal #ghoghamba #beneficiary #indianewsgujarat #gujaratnews #todaygujratinews youtu.be/govv_CD4pSo
youtube.com
YouTube
Panchmahal : આદિજાતી વિકાસ કચેરીનો મોટો નિર્ણય- India News Gujarat
ઘોઘંબામાં માછલીઓનું રહસ્યમય મૃત્યુ- India News Gujarat #ghoghamba #village #indianewsgujarat #gujaratnews #todaygujratinews
પંચમહાલ: ઘોઘબા તાલુકામાં ખેતરના ખુલ્લા કુવામાં દીપડો પડ્યો, વનવિભાગની રેસ્ક્યૂ માટે જહેમત #panchmahal #ghoghamba #leopard #reels #shorts #gujarat #vtvgujarati
@CollectorGodhra શ્રી આશિષ કુમારે ઘોઘંબા તાલુકાના બોરીયા ગામે સ્વ સહાય જૂથની બહેનો સાથે મુલાકાત કરી હતી. તેમણે વાંસમાંથી બનાવેલ વિવિધ વસ્તુઓનું નિરીક્ષણ કરી,તાલીમ અને વેચાણ સંદર્ભે માર્ગદર્શન અને વસ્તુઓનું બ્રાન્ડ નામ આપવા સહિતના જરૂરી સૂચનો કર્યા હતા. @InfoGujarat #ghoghamba
મહંતે સંતાનપ્રાપ્તિની લાલચ આપી મહિલા સાથે આ શું કર્યું? મહંતને પોલીસ મથકે લવાયા અને મીડિયાને જોઇ ભડકયા! પોલીસ શું કહે છે? જુઓ બોડેલી લાઇવ youtu.be/2-GqpF-8PTI #halol #ghoghamba
આજ રોજ અમારી શાળા ની મુલાકાત આવેલ મહાનુભવો.. #કન્યાસાક્ષરતાનિવાસીશાળા ઘોઘંબા #Ghoghamba #BJP4UP @Jaypalsinh127 @Nimishaben_BJP
મને સાદ કરી રહી છે મારી ધરતી, મારુ ગામ,ઘર,ઉંબરો, ઓસરી અને સ્મૃતિઓ. લીલાછમ ખેતરો, કોતર પસાર કરી ટેકરીઓ ઉપરથી પસાર થતા કણજના વૃક્ષ પર આમલી-પીપળી રમતાં-રમતા હજીયે કોઈનો દાવ બાકી છે... #nativeplace #ghoghamba
પંચમહાલના ઘોઘંબા તાલુકાના પરોલી ગામે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, કુલ ૮૬૦ અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ.. @InfoGujarat @CMOGuj @CollectorGodhra @ddo_panchmahal @MamltdarG @TGhoghamba @pkumarias #panchmahal #ghoghamba #paroli #sevasetu
....શિયાળાની રાતે તાપણાની પાસે બેસી કેટલીએ વાર્તાઓ સાંભળતા અને સાથે મળી અંતકડી રમતા રમતા હજીયે કોઈનું ગીત અધૂરું છે. તાજી હવાનો અને માટીની મહેકનો અહેસાસ મનના સ્મૃતિપટ પર હજી જીવંત છે... - અનહદ મૌન (નયના ચોહાણ) #nativeplace #ghoghamba #naturelovers #NaturePhotography
પંચમહાલની GFL કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટતા 5 શ્રમિકોના મોતની આશંકા #ghoghamba #panchmahal #insidegujarat
"Akhand Bharat Smruti Divas" is glorious effort to make the youth of this country understand this vision called India. i congratulate everyone who participated in this "Mashaal Rally" and showed the real strength of the youth. At #Ghoghamba District #Panchmahal #BJYM #Halol
A beautiful plant is like having a friend around the house. #Happymorning #home #Ghoghamba #Panchmahal
Met Rathwa Rajeshbhai Govindbhai, an athlete from Gingari village, during the election campaign at #Ghoghamba It is a matter of pride for all of us that a son of such a remote village in our area could achieve such a great achievement. @KhelMahakumbh @narendramodi @CRPaatil
Home is not a place, it's a feeling... #ghoghamba @BaldevsinhChau3 @mayur_rx @hitarthpandya @PriyaJournalist @RangamT @DrSTrivedi8
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ગુંજ્યા દેશ ભક્તિના નારા. #HarGharTiranga અભિયાન હેઠળ રેલીનું કરાયું આયોજન. @InfoGujarat @CMOGuj @CollectorGodhra @ddo_panchmahal @SP_Panchmahal @TGhoghamba @MGhoghamba #ghoghamba #panchmahal
*આજ રોજ શહીદ દિન નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે રાખવામાં આવીયો.* *ભારતીય જનતા પાર્ટી ઘોઘંબા તાલુકો* #ghoghamba
Visited Ganeshji and seeked blessings with #YuvaMorcha at various places in Ghogamba Taluka. Each Ganeshji has a unique enchanting feeling which made us feel divine. I appreciate the efforts put in by youth of #Ghoghamba. #BJP #youth #Ganesha #Ganeshji #GaneshChaturthi
પંચમહાલના ઘોઘંબામાં ચોંકાવનારી ઘટના, કંકોડાકુઈ ગામે જ્ઞાતિવાદી ઈસમોએ અટકાવી અંતિમવિધી, બે દિવસ મહિલાનો મૃતદેડ પડી રહ્યો, મામલતદારે ઘટના અંગે આપ્યા તપાસનાં આદેશ. . . . #panchmahal #ghoghamba #Kankodakui #village #casteist #sects #funeral #dead #body #woman #lying
Something went wrong.
Something went wrong.
United States Trends
- 1. Good Tuesday N/A
- 2. Chris Murphy N/A
- 3. CNBC N/A
- 4. Splatoon Raiders N/A
- 5. #MachadoYBauteRacistas N/A
- 6. Vote NO N/A
- 7. #GuardNIKKEStars N/A
- 8. US Senator N/A
- 9. #21Abr N/A
- 10. Battle of San Jacinto N/A
- 11. #PutThatInYourPipe N/A
- 12. Vote YES N/A
- 13. Nuns N/A
- 14. Remove Thune N/A
- 15. Kevin Warsh N/A
- 16. Alan Osmond N/A
- 17. Save Act N/A
- 18. #TacoTuesday N/A
- 19. LET IT SHOW BY HAN N/A
- 20. Chris Ostroushko N/A