#vce search results
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ... સમગ્ર રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2026 સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે... #VCE #GujGovtwithFarmers #agriculture
VCE (ગ્રામ કોમ્પ્યુટર સાહસિક) દ્વારા ગ્રામ્યકક્ષાએ 7/12, 8-અ અને હક્કપત્રની નકલ, ખેડૂત રજિસ્ટ્રેશન, વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી, જન્મ-મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવાના ફોર્મ ભરવા જેવી ઈ-સેવાઓ ગ્રામજનોને પૂરી પાડવામાં આવે છે... #EGram #VCE
🟨આજથી રાજ્યમાં ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. 🟨આજથી 9 માર્ચ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે #VCE મારફતે #NAFED ના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ફ્રી ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. 🟨14 માર્ચથી વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી કરાશે. @GujAgriDept @CMOGuj @RaghavjiPatel
નાગરિકોની સહુલિયત માટે આધાર સેવા હવે કપરાડા તાલુકાના બાબરખડક #eGram કેન્દ્ર પર ઉપલબ્ધ છે. હવે ગામ સ્તરે જ કાર્ય સરળતાથી થઇ શકે છે. સંપર્ક કરો: #VCE સુમિતભાઈ માહલા #CitizenCentricServices #PublicService #Kaprada #DigitalTransformation @DDO_VALSAD @dyddo_valsad @GujDCoffice
ઉંમરગામ તાલુકાના સંજાણ ગામમાં તારીખ 16-05-2025ના રોજ #eGram ના #VCE મુકેશભાઈ ઘોડી દ્વારા નાઈટ કેમ્પનું આયોજન કરી ગ્રામજનોની Farmer Registry માં ખેડૂત નોંધણીની કામગીરી કરવામાં આવી હતી. @DDO_VALSAD @collectorvalsad @dyddo_valsad @GujaratGram #FarmerRegistry #AgriStack #eGovernance
#eGram ના #VCE રાજેશભાઈ આહિર દ્વારા ઉંમરગામ તાલુકાના તુંબ, ધીમસા, કાંકરિયા ગામે વિવિધ ફળિયાઓમાં ઘરે ઘરે જઈ ખેડૂત નોંધણી (#FarmerRegistry)ની કામગીરી કરવામાં આવી રહી છે. #DigitalIndia #eGovernance #PublicService #CitizenCentricService @DDO_VALSAD @dyddo_valsad @GujaratGram
📚 Need a quiet place to study with free Wi-Fi? We've study spaces just for VCE students. And #VCE books & resources & support from our friendly staff. ow.ly/t9Xm50OxuCm 📆 Every Wed 5:30-8pm + Every Friday 2-5:30pm at Geelong Library & Heritage Centre. No bookings needed!
@Bhupendrapbjp સાહેબશ્રી આશ્વાસન ખૂબ મળ્યું પણ ન્યાય નથી મળ્યો. ન્યાયની આશા ઝંખતો ગ્રામ પંચાયત #VCE માનસિક તણાવ હેઠળ કામ કરી રહ્યો છે. #કમિશન નીતિથી હજારો VCE ના માનવાધિકારોનો ભંગ થઈ રહ્યો છે. #શોષણ દૂર કરતા પગાર આપવા સચોટ અને પારદર્શીત નિર્ણય જાહેર કરશો જી @bachubhaikhabad
વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં ફળિયે સુધી જઈ TCM, VCE અને ગ્રામ સેવક દ્વારા કેમ્પનું આયોજન કરી #FarmerRegistry અંતર્ગત ખેડૂત નોંધણીની કામગીરી કરવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો નોંધણી કરાવવા માટે ગ્રામ પંચાયત ખાતે #VCE નો સંપર્ક કરવા વિનંતી. @DDO_VALSAD @dyddo_valsad @GujaratGram
Security Fast Track at #Venice #VCE airport cannot possibly be this expensive, right @wizzair? 😳 #WTF.
વલસાડ જિલ્લામાં આજે મહા ઝૂંબેશના ભાગરૂપે ગ્રામ પંચાયત ખાતે #eGram કેન્દ્રનાં #VCE મારફત 5000 કરતા પણ વધારે અસંગઠિત શ્રમિકોના #eShram કાર્ડ બનાવવામાં આવ્યા તેમજ વિવિધ ગામોમાં રાત્રી કેમ્પનું આયોજન કરી #eShram કાર્ડની કામગીરી રાત્રી સમય દરમિયાન પણ પુરજોશથી ચાલી રહેલ છે @DDO_VALSAD
This is nauseating reporting from @theage on #ATAR #VCE results. It's all about very expensive private schools. Yet studies over many years show that some of these students won't be able to cope at uni because they won't be spoon-fed. Marketing people at these schools must 😆
Hello there, 2025! You’re looking bright. From all of us at VCE, we’re wishing you a wonderful year filled with health, hope, and happiness. #HappyNewYear #VCE #2025
#NCLive | #Watch સવારે 11 વાગ્યાના મહત્વના સમાચાર 🔹ગુજરાતમાં ફરી એકવાર વાઘનું પુન: સ્વાગત 🔹રાજકોટમાં ખેતલા આપા મંદિરમાંથી 52 સાપ મળ્યા 🔹કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવામાં વસૂલી #Gujarat | #GujaratiNews | #BreakingNews
ટુકવાડા ગ્રામ પંચાયત ખાતે #eGram #VCE તુષારભાઈ દ્વારા આધાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. ગ્રામ્ય નાગરિકો માટે ડિજિટલ સેવાઓને સાકાર કરતી સુંદર પહેલ! #DigitalIndia #AadhaarCamp #RuralEmpowerment #GoodGovernance #VCEinAction #UIDAI @DDO_VALSAD @dyddo_valsad @InfoValsadGoG
#VueltaAlEcuador2023 | 🇪🇨🚵♂️🏆🚵♂️ 🥇 🇨🇴 Marco Tulio Suesca, protagonista de la montaña en la Vuelta al Ecuador 2023 🇪🇨🚵♂️🏆💪🇨🇴👏 #VamosEscarabajos #VCE #VCE2023 #VueltaalEcuador #Ciclismo #Ecuador @FedeCiclismoEcu @MovistarBestPC @MarcoT1994 revistamundociclistico.com/2023/pablo-ala…
આધાર કાર્ડ સંબંધિત સેવાઓ ધરમપુર તાલુકાના મોહના કાવચાલી #eGram કેન્દ્ર પર જ સરળતાથી મળી રહે છે. નાગરિકો #VCE જશવંત ભાઈનો સંપર્ક કરી આધાર કાર્ડ સંબંધિત સેવાઓ લઇ શકો છે. #GoodGovernance #PublicService #AadhaarSeva #eGovernance @DDO_VALSAD @collectorvalsad @dyddo_valsad @eGramValsad
Something went wrong.
Something went wrong.
United States Trends
- 1. Lemon N/A
- 2. Rams N/A
- 3. Jaden McDaniels N/A
- 4. Jokic N/A
- 5. McVay N/A
- 6. #NFLDraft N/A
- 7. Ty Simpson N/A
- 8. Stafford N/A
- 9. Steelers N/A
- 10. Bain N/A
- 11. Nuggets N/A
- 12. Jets N/A
- 13. Knicks N/A
- 14. #Kehlani N/A
- 15. Caleb Downs N/A
- 16. Beane N/A
- 17. Enid N/A
- 18. Eagles N/A
- 19. Jadarian Price N/A
- 20. #wojakcto N/A